આલુ ચિપ્સ (Aloo Chips Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 લોકો
  1. 2બટાકા
  2. સ્વાદાનુસાર મીઠું
  3. પાચમચી મરચું
  4. 1/2 ચમચીધાણાજીરું
  5. જરૂર મુજબ તેલ તળવા માટે
  6. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને છોલી ને તેની ચિપ્સ કરી ને ધોઈ ને કપડાં પર કોરી કરી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો ગરમ તેલ માં બધી ચિપ્સ નાખી ને બરાબર ફૂલ ગેસ પર થવા દો, વચ્ચે હલાવતા રહો.

  3. 3

    હવે તેલ મા જ થોડું મીઠું નાખી દો,હવે ચિપ્સ નો કલર બદલાય જાય એટલે,થોડી ક્રિસ્પી થાય એટલે તેમાંથી બધું તેલ નિતારી લો,અથવા તેલમાંથી કાઢી લો.

  4. 4

    હવે ઉપર મરચું અને ધાણાજીરું,અને લીંબુ નો રસ નાખી ને સર્વ કરો.તૈયાર છે ચિપ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes