બટાકા ની ફિંગર ચિપ્સ (Potato Finger Chips Recipe In Gujarati)

Kunjan Mehta @KDM65
બટાકા ની ચિપ્સ સાથે સોસ અને લીલી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
બટાકા ની ફિંગર ચિપ્સ (Potato Finger Chips Recipe In Gujarati)
બટાકા ની ચિપ્સ સાથે સોસ અને લીલી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ની છાલ કાઢી તેને લાંબી ચિપ્સ સુધારી લો.
- 2
તેલ મધ્યમ આંચ પર ગરમ થઇ પછી ચિપ્સ ને તેલ માં તળી બ્રાઉન થઈ ત્યારે કાઢી લો.
- 3
ચિપ્સ ને સોસ અને ચટણી સાથે પીરસો અને તેનો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા ની ફિંગર ચિપ્સ (potato Finger Chips Recipe In Gujarati)
બટાકા ની ફીંગર ચિપ્સ#goldenapron3#week19#lemon Foram Bhojak -
રતાળુ ની ફિંગર ચિપ્સ (Ratalu Finger Chips Recipe In Gujarati)
#FFC3ફ્રેન્ચ ફ્રાઇસ નંબર નામ પડે એટલે બાળકો ને બટાકા ની ચિપ્સ જ યાદ આવે. પણ જો રતાળું ની ચિપ્સ બનાવવા માં આવે તો ઓછી જંજટ માં સરસ રીતે બનાવી નેબાળકો ને આપી શકાય છે અને ઝડપ થી બની પણ જાય છે. અને હેલ્ધી અને testy પણ છે. Daxita Shah -
રેડ બટાકા ની ચિપ્સ (Red Potato Chips Recipe In Gujarati)
#SJRરેડ બટાકા ની ચિપ્સ મસ્ત કડક થશે ને તેમાં તેલ પણ નહીં રહે ને એકદમ ડ્રાય જ રેસે આ બટાકા ફેટ લેસ હોવાથી તમે બિન્દાસ મન ભરી ને ચિપ્સ ખાઈ સકસો 😀 Shital Jataniya -
-
રતાળુ ફિંગર ચિપ્સ (Ratalu Finger Chips Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ ચિપ્સ બાળકો ને બટાકા ની ચિપ્સ તો ભાવતી જ હોય છે. પરંતુ રતાળુ દરેક ને ભાવતું નથી. રતાળુ માં ઘણાં ઔષધીય ગુણો રહેલા છે. રતાળુ ખાવાના ઘણા ફાયદા છે. જો રતાળુ ની આ રીતે ચિપ્સ બનાવી ને આપશો તો ભરેલી પ્લેટ થોડી મિનિટ માં જ ખાલી થઈ જશે. તો ચલો ઠંડી ની ઋતુ માં ગરમ ગરમ ચિપ્સ બનાવી બધાંને ખુશ કરો. Dipika Bhalla -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ માં ધૂમ વેચાણ કરતી આઈટમ અને નાના મોટા સૌની પ્રિય એવી બટાકા ની ચિપ્સ..ફ્રેન્ચ ફ્રાઈસ પણ કહેવાય છે. Sangita Vyas -
બટાકા ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
શિયાળા માં મળતાં નવાં બટાકા નો ઉપયોગ કરી ચિપ્સ બનાવી છે.તેને ઠંડા પાણી પલાળી બનાવવાંથી ચિપ્સ નો કલર અને ટેસ્ટ બહાર થી ક્રન્ચી અને અંદર થી સોફ્ટ બને છે.તેનાં પર હાથી પેરી પેરી મસાલા સાથે સર્વ કરી છે. Bina Mithani -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
-
-
ભીંડા ની ચિપ્સ (Ladyfinger Chips Recipe In Gujarati)
તમે બટેટા અને કેળા ની ચિપ્સ ખાધી હસે.. પણ ભીંડાની પણ ચિપ્સ બને છે..તે પણ કુર્કુરી અને સ્વાદિષ્ટ લાગે છે..તેને મે અહી કઢી & ખીચડી સાથે સર્વ કરી છે...અમે કઢી સાથે બટેટા,કેળા કે ભીંડા ની ચિપ્સ જ બનાવીએ...તે સાઈડ માં ખાવા માટે ચાલે....અને તે ફટાફટ બની પણ જાય છે...#સાઈડ Tejal Rathod Vaja -
પોટેટો ચિપ્સ(potato chips recipe in Gujarati)
#સુપરશેફ૩#ઉપવાસઓલ ટાઇમ ફેવરિટ પોટેટો ચિપ્સઅત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે વરસાદ પણ ચાલુ જ છે તો આ પોટેટો ચિપ્સ ૧વર્ષ થી ૮૦ વર્ષ ના બધા જ ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
-
બટાકા ની ચિપ્સ નું શાક
#કાંદાલસણબટાકા ની ચિપ્સ કરીને કાંદા લસણ વગર મેં અહીંયા શાક બનાવ્યુ છે જે ફટાફટ બની જાય છે, અને ખૂબ જ ઓછી સામગ્રી થી બને છે, તેમજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
ફિંગર ચિપ્સ પેરી પેરી મસાલા (Finger Chips Peri Peri Masala Recipe In Gujarati)
ફિંગર ચિપ્સ વિથ પેરી પેરી#GA4 #Week16 Nikita Karia -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
#MVFએકદમ કૂણાં અને ફ્રેશ ભીંડા મળે છે.એટલે મે બટાકા ની ચિપ્સ એડ કરીને શાકબનાવ્યું છે .અને testwise બહુ સરસ થાય છે.. Sangita Vyas -
કારેલા ની ચિપ્સ (Bitter Gourd Chips Recipe In Gujarati)
#KS5#Cookpadgujrati#cookpadindia#સુકવણી કારેલા ની ચિપ્સ કરી તેની સૂકવણી કરી તેને સ્ટોર કરીને જ્યારે જરૂર હોય ત્યારે તળીને તેના ઉપર મસાલો ભભરાવીને ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને રસ જોડે તો ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
બટાકાની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#સાઇડ#cookpadindia#cookpadGujrati ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બટાકાની ચિપ્સ સાઈડ ડીશ માં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં સ્પેશ્યલી તીખી દાળ બનાવી હોય ત્યારે ચિપ્સ બનાવીએ છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી ડીશ. Shreya Jaimin Desai -
રતાળુ ચિપ્સ.(Purple yam Chips recipe in Gujarati)
#FFC3 મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધિયુ,ઉબાડીયુ કે કંદપુરી બનાવવા માટે થાય છે. રતાળુ એક જાંબલી રંગ નું કંદમૂળ છે. તેનો ઉપયોગ કરી રતાળુ ચિપ્સ બનાવી છે. તે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ ઝડપથી બની જતી હેલ્ધી વાનગી છે. Bhavna Desai -
-
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
બટાકા ની ચિપ્સ (bataka chips recipe in gujarati)
#સુપરશેફ(ગુરુવાર)#ફટાફટ#પોસ્ટ2પ્રસ્તુત છે ક્રિસ્પી બટાકા ની ચિપ્સ જેને ને બટાકા ની સૂકી ભાજી પણ કહેવાય છે. તે ગુજરાતીયો નું લોકપ્રિય શાક છે. ખાસ કરી ને મુસાફરી વખતે તો ગુજરાતીઓ આ શાક અવશ્ય સાથે રાખતા હોઈ છે જે લમ્બો સમય બગડતું પણ નથી । બનાવવા માં પણ ખૂબ જ સરળ અને ઝડપી હોવાથી એકદમ હાથવગું છે ખાસ કરી ને બેચલર્સ માટે અને જેમને રસોઇ કરતા આવડતું ના હોઈ. શીતળા સાતમ માં પણ આ શાક અવશ્ય બનાવવા માં આવે છે. લીમડા ના વઘાર થી તેનો સ્વાદ ખુબ જ નિખરી ઊઠે છે। તેને રોટલી, પૂરી, ભાખરી કે થેપલા સાથે ખવાય છે। Vaibhavi Boghawala -
-
-
કાચા કેળા ની ચિપ્સ (Kacha Kela Chips Recipe In Gujarati)
#PR Post 4 પર્યુષણ રેસીપી. કાચા કેળાની ચિપ્સ સાંજના ચા સાથે અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. ક્રિસ્પી ચિપ્સ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
રતાળુ ની ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3ની બટાટાની ચીપ્સ તો ઘણીવાર બનાવી પરંતુ રતાળુ ચિપ્સ પહેલીવાર બનાવી ખૂબ જ ટેસ્ટી બની છે Ankita Tank Parmar -
બટેટા ની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
પેરી પેરી મસાલા સાથે બટેટા ની ચિપ્સ#GA4#WEEK16#PeriPeriPotato twister Jeny Shah -
ગાર્લિક ચિપ્સ (Garlic Chips Recipe In Gujarati)
#RB1Kenya મા ચિપ્સ એટલે India ની ફ્રેન્ચ ફ્રાઈસ. આ બટાકાની ચિપ્સ ને અલગ અલગ ફ્લેવર્સમાં બનાવવામાં આવે છે જેના પિલીપિલી ચિપ્સ, મસાલા ચિપ્સ, Poussin ચિપ્સ, ગાર્લિક ચિપ્સ. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15559738
ટિપ્પણીઓ (6)