મમરા નો ચેવડો (Mamara Chevdo Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

મમરા નો ચેવડો (Mamara Chevdo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યકતિ
  1. 1 વાટકીચોખા ની સેવ
  2. 1 વાટકીબટેટાનું ખમણ
  3. 1 નાની વાટકીમકાઈ ના પૌવા
  4. 3સાબુદાણા ની પૂરી (ઢાંકણા)
  5. 1 નાનો કપશીંગ દાણા
  6. 1 નાનો કપતીખી સેવ
  7. 3 કપમમરા
  8. 1 ચમચીહળદર
  9. 1ચપચી મરચુ
  10. 2 ચમચીદળેલી ખાંડ
  11. જરૂર મુજબ મીઠું
  12. તળવા માટે તેલ
  13. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ચોખા ની સેવ,સાબુદાણા ની પૂરી,બટાકા નું ખમણ,શીંગ,મકાઈના પૌવા તળી લેવા.તેમાં મીઠું, મરચું, ખાંડ,નાખી હલાવી લ્યો.

  2. 2

    કડાઈ મા ત્રણ ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં મમરા નાખી હીંગ,હળદર,મીઠું નાખી હલાવી લ્યો ધીમા તાપે ત્રણ મિનિટ સુધી હલાવી થવા દયો.પછી ગેસ બંધ કરી દયો

  3. 3

    હવે તેમાં સહેજ ખાંડ નાખી હલાવી લ્યો.હવે તેમાં તળેલ બધું મિક્સ કરી લ્યો.તૈયાર છે સ્વાદિષ્ટ મમરા નો ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes