કાઠિયાવાડી ઓરો અને રોટલો

Varsha chavda.
Varsha chavda. @varsha_631
Jam khambhaliya.

#DK

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ રીંગણા
  2. ૧ નંગ ટામેટા
  3. ૨ નંગ ડુંગળી
  4. ૧૦ થી૧૨ કળી લસણ
  5. ૧/૨ ચમચી રાય
  6. ૧/૨ ચમચી જીરું
  7. ૧ ચમચો તેલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચી મરચું પાવડર
  10. ૧ ચમચી હળદર
  11. ૧ ચમચી ગરમ મસાલો
  12. ૧ ચમચી ધાણા પાવડર
  13. ૧ વાટકી ધાણાભાજી
  14. રોટલા માટે
  15. ૧ બાઉલ બાજરી નો લોટ
  16. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રીંગણા ને ગેસ પર મૂકી ને શેકી લો.પછી તેને ઠંડા થવા દો અને પછી તેનો છુદદો કરી લો.

  2. 2

    હવે વઘાર માટે એક પેનમાં તેલ મૂકી તેમાં થોડું રાય, જીરું નાખી પછી તેમાં સમારેલી ડુંગળી, લસણ ની પેસ્ટ અને જીણું સમારેલું ટમેટું નાખી હલાવતા રહો પછી તેમાં રીંગણા નો છુદદો ઉમેરો પછી બધા જ મસાલા ઉમેરો.

  3. 3

    હવે રોટલો બનાવી ને તેને તાવડી પર પકવી લો

  4. 4

    હવે ઓરા અને રોટલા ને છાશ, સમારેલી ડુંગળી, દહીં, અને વઘારેલા ભાત સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha chavda.
Varsha chavda. @varsha_631
પર
Jam khambhaliya.

ટિપ્પણીઓ

Similar Recipes