રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલા નો ભુક્કો કરી લો. અને લસણ ની પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક તપેલી માં તેલ લઇ તેમાં રાઈ-જીરું, હિંગ, લીમડો, લસણ ની પેસ્ટ નાખી મીક્સ કરી લો. અને પછી બધા મસાલા નાખી અને રોટલા નો ભુક્કો નાખી મીક્સ કરી 5-7મિનિટ થવા દો.
- 3
હવે એક પ્લેટ માં લઇ રોટલા નો ચેવડો સર્વ કરો. ચા સાથે પણ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલો બાજરી નો રોટલો
#ઇબુક૧#૧૮વઘારેલો રોટલો એ ગુજરાતી કાઠીયાવાડી રેસીપી છે. વઘારેલા રોટલા માં તેલ, લસણ, મરચું થોડા વધારે પ્રમાણ માં હોય છે.વઘારેલો રોટલો બનાવવાની 2 રીત છે કોરો પણ વઘારી શકાય અને છાશ માં પણ વધારવામાં આવે છે.આજે હું કોરો રોટલો વઘારુ છું. ઠંડી માં ચા જોડે આ ખાવાની ખૂબ મજા આવે છે. Chhaya Panchal -
-
બાજરી નો રોટલો, તીખી કઢી, રવૈયા ટામેટા નું શાક, છાસ, મરચું અને ડુંગળી
#ગુજરાતીઆ ગુજરાતી ઓનું મનપસંદ થાળી છે.. આજે ય ગામડા માં બાજરી નો રોટલો દરરોજ બને છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
બાજરી ના રોટલા
#નાસ્તોગુજરાતી ઓનો સવાર નો નાસ્તો એટલે ગરમાગરમ રોટલા જેને ગામડાં માં બધાં શિરામણી કરવા આવજો એવું કહે છે. રોટલા ચા સાથે સવાર માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને સવાર ની શિરામણી માં રોટલા ને ચા સાથે ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
-
-
રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (Ringan Oro Bajri Rotla Recipe In Gujarati)
#Cooksnap Shah Prity Shah Prity -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10830039
ટિપ્પણીઓ