સરગવો,રીંગણા,બટેટા નું શાક અને રોટલો

# ટ્રેડિશનલ
આ મેનુ અમારા અહીં ગીર નેસડા નુ પ્રખ્યાત ટ્રેડિશનલ ભોજન છે. આ મેનુ ત્યાં ચુલામાં બને છે, એટલે એની મજા તો કંઇક અલગ જ હોય પણ એની મજા આપણે ઘર બેઠા માણવી હોય તો આ રીતે.......
સરગવો,રીંગણા,બટેટા નું શાક અને રોટલો
# ટ્રેડિશનલ
આ મેનુ અમારા અહીં ગીર નેસડા નુ પ્રખ્યાત ટ્રેડિશનલ ભોજન છે. આ મેનુ ત્યાં ચુલામાં બને છે, એટલે એની મજા તો કંઇક અલગ જ હોય પણ એની મજા આપણે ઘર બેઠા માણવી હોય તો આ રીતે.......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શાક માટેની બધી વસ્તુ લો. ગેસ ઉપર કુકર મૂકી તેમાં તેલ ઉમેરી હિંગ નાખી બટેટા અને સરગવાના પીસ ઉમેરો. લસણ મરચા ને અધકચરા વાટી તે પણ ઉમેરો. થોડીવાર સાંતળો. ત્યાર બાદ તેમાં મીઠું,હળદર અને મરચું પાવડર ઉમેરો અને રીંગણા પણ ઉમેરો. બધું સરખું મિક્ષ કરી જરૂર મુજબ પાણી નાખી ગેસ બંધ કરી એક city ફાસ્ટ ગેસ પર થવા દો.
- 2
આમ તૈયાર થશે આપણું સરગવો રીંગણા બટેટા નું શાક.
- 3
ગેસ પર તાવડી મૂકી રોટલા માટેની સામગ્રી લઇ રોટલા બનાવો.
- 4
હવે જ્યારે જમવા બેસો ત્યારે શાક અને રોટલા ને મરચાં, ડુંગળી, છાશ સાથે પીરસો. તો તૈયાર છે આપણું ગીર નેસડા નુ ટ્રેડીશનલ ખાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દેશી ભરેલાં રીંગણા અને રોટલા,છાશ
#ટ્રેડિશનલટ્રેડિશનલ વાનગી ખૂબ હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી હોય છે આવી વાનગી ખાવા થી કોઈપણ રોગ થતા નથી અને ભરેલાં રીંગણા અને રોટલા નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે અને સ્વાદિષ્ટ ભોજન સાથે બેસીને જમવા ની મજા માણો. Urvashi Mehta -
-
મસાલા સરગવો(Masala saragavo recipe in Gujarati)
આ રેસિપી હું અમારા જૂના પાડોશી દક્ષા બેન ગરારા પાસે થી શીખી છું... હજુ જ્યારે પણ બનાવું ત્યારે તમને યાદ કરું જ.. ...સરગવાનાં ફાયદા તો તમે જાણો જ છો..... Sonal Karia -
રોટલો અને દૂધ
#ડિનરકોઈક વાર સાવ સાદું જમવા નું મન થાય તો રોટલો અને દૂધ જમવાની બહુ જ મજા આવે. આ આપણું અસલી દેશી ખાણું છે. હેલ્ધી પણ ખરું . એ ને ઠંડા રોટલા સાથે થીનું ઘી હોય લીલુ મરચું હોય તો મોજ પડી જાય જમવાની.. Sonal Karia -
કર્ડ રાઈસ વિથ આચારી વેજ
#મિલ્કીમને મિલ્કી ભોજન સાથે થોડી તીખી ચટપટી વાનગી હોય તો વધુ મજા આવે..... અને આમ પણ સાથે શાકભાજી લેવાથી વિટામિન્સ અને ફાઇબર પણ ભરપુર મળી જાય. Sonal Karia -
રીંગણ ના સ્ટફડ ભજીયા (Ringan stuffed Bhajiya Recipe in Gujarati)
રીંગણ ના ભજીયા...જે લોકોને રીંગણા ભાવતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે મને તો બહુ જ ભાવ્યા Sonal Karia -
લોક ડાઉન લંચ
# માઇ લંચલોક ડાઉન ને ઘણા દિવસ થયા, હવે શાકભાજી ખૂટ્યાછે એટલે મેં ઘરમાં જે વસ્તુ હાજર હતી તેમાંથી આ મેનુ તૈયાર કર્યું છે. આમ પણ ગરમીની સિઝનમાં અમે આ ગોળવાણું ઘણીવાર બનાવીએ છીએ તો સાથે એ પણ મૂક્યું છે. એટલે મેં આજે આ લંચ ને લોક ડાઉન એવું નામ આપ્યું છે. Sonal Karia -
-
સરગવા નો સૂપ
સરગવો ખૂબ હેલ્ધી છે, તે આપ સૌ જાણો જ છો. તો આ સિઝનમાં આપ સર્વે આ સૂપ ખાસ બનાવીને પી જો. Sonal Karia -
લસણીયા બટેટા ભુંગળા (Lasaniya Bateta bhungala recipe in Gujarati
અમારે અહીં બાજુના ગ્રામ ધોરાજીમાં લસણીયા બટેટા બહુ જ વખણાય. અહીંથી ત્યાં લોકો ખાવા માટે જાય. અમે પણ એકવાર ગયા હતા. જે ફેમસ છે એના તો ન મળ્યા પણ બીજાના પણ બહુ સરસ હતા થોડા ગ્રેવી વાળા એટલે મેં આજે એ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે... બહુ મસ્ત બન્યા છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો.... #સાઇડ Sonal Karia -
લસણ વાળો રોટલો (Garlic Rotlo Recipe In Gujarati)
આ રોટલો કઠોળ સાથે બહુજ સરસ લાગે છે. જો સાથે ઘણા લસણ ની ચટણી હોઈ તો એની મજા કંઇ અલગ જ હોઈ છે Ami Desai -
લીલાં કોથમીર અને બટેટા નું શાક (Dhaniya aaloo recipe in Gujrati)
#ડીનરઆ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય તેમાંથી આપણે કંઈ ક્રિએટિવ બનાવશું.. અને અમારા ખેતર માં લીલાં કોથમીર અને લીલાં કાંદા સરસ રોપ્યા છે.. તો દોસ્તો આપણે આજે આપણે લીલાં કોથમીર અને બટેટા નું શાક બનાવશું.. અને દોસ્તો ખરેખર આ શાક ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
-
બટેટા ચીપ્સ નુ શાક
બટેટા નુ રેગયુલર શાક બધા બનાવતા હોય છે આ કંઇક અલગ લાગે છે ડાૢય હોવાથી થેપલા, પરોઠા અને રોટલી સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
-
-
-
વઘારેલો રોટલો
આ વાનગી કાઠિયાવાડની પ્રસિદ્ધ છે, ત્યાં જ્યારે રોટલો વઘારે ત્યારે તેમાં સમારેલું લસણ-ડુંગળી તથા લસણની ચટણી ઉમેરીને બનાવતા હોય છે. આજે આપણે ડુંગળી-લસણ વગર બનાવીશું. અહીંયા અમદાવાદમાં કોઈ પણ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જમવા જાઓ ત્યાં પણ આ વઘારેલો રોટલો મળે છે. Nigam Thakkar Recipes -
મેથીની ભાજી વાળો ઓળો (Oro with Methi Bhaji Recipe In Gujarati)
#MBR6અમે થોડા સમય પહેલા વાડીએ ગયા હતા તો ત્યાં અમને ઓળો અને રોટલા ખવડાવ્યા એમાં ઓળો મેથીની ભાજી વાળો બનાવ્યો હતો એટલે ટેસ્ટમાં બહુ જ સરસ લાગતો તો મારે ત્યાં ગેસ્ટ આવ્યા હતા તો મેં પણ એમને ખવડાવ્યો મેથી વાળો ઓળો. બહુ જ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Sonal Karia -
-
ડુંગળી લીલાલસણ ના ભજીયા (Dunagli Lila Lasan Bhajiya Recipe In Gujarati)
ક્યારેક ભજીયા માં અલગ વેરાયટી જોઈતી હોય તો આ બનાવીને માણો ટેસ્ટ માં બેસ્ટ છે Sonal Karia -
બાજરી ના રોટલો અને વઘારેલું દહીં (Bajri Rotlo Vagharelu Dahi Recipe In Gujarati)
દહીં વઘાર અને રોટલો દેશી ભોજનઅજે મારે એકલીને જમવાનું હતું મોકો મલી ગયો મને ભાવતું ભોજન બનાવ્યું અહીં ઉત્તર ગુજરાત માં દહીં વઘાર નું બહુ ચલણ છે જેને કાઠિયાવાડ માં તીખારી કહે છે એજ સાથે રોટલો હોય તો મોજ મોજ Jyotika Joshi -
લીલા લસણ નું શાક
શિયાળામાં લીલુ લસણ મળતું હોય ત્યારે તેને ખાસ ખાવું જોઈએ. એટલે મેં અહીં લસણના શાકની રેસિપી મૂકી છે... લસણના ઘણા બધા ફાયદા છે. Sonal Karia -
કુલચા સેન્ડવીચ
#કાંદાલસણ#goldenapron3#week12મને અલગ અલગ વેરાઇટી ખાવી બહુ જ ગમે. પણ એ જો હેલ્ધી હોય તો હેલ્થ માટે પણ સારું એમ વિચારીને મેં આજે આ ઘઉં જુવાર ના લોટ માંથી કુલચા બનાવ્યા છે અને સ્ટફિંગ પણ એકદમ અલગ કર્યું છે.તો રેસીપી જોવાનું ચૂકશો નહી..... Sonal Karia -
સેટરડે સ્પેશિયલ (Saturday Special menu recipe in Gujarati)
એય ને વાતાવરણમાં ઠંડક હોઈ અને એમાં પણ શનિવાર હોય તો રોટલા સાથે અડદ ની દાળ, લસણની ચટણી ખાવાની મજા જ કંઈક ઔર છે.... Sonal Karia -
લસણિયો રોટલો(Lasaniyo Rotlo Recipe In Gujarati)
વરસાદ ની ઋતુ માં કંઇક ચટાકેદાર ખાવાની મજા આવે.એમાં પણ કાઠિયાવાડી લસણ અને છાશ માં વઘારે લો રોટલો ખાવ એટલે મઝા પડી જાય. Jagruti Chauhan -
-
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક
#સુપરશેફ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૩૦ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋 Dhara Soni -
ગુવાર- ચોળા નું શાક
#લીલીઘણાં બાળકો ગુવાર ખાવાનું પસંદ નથી કરતા. પણ આ રીતે તમે બનાવી ને આપશો તો એ હોંશે હોંશે ખાશે... Sonal Karia -
મીની ઉત્તપમ
#goldenapron3#week4ઉત્તપમ માં કંઇક અલગ કરવા નું મન થતાં આ વિચાર આવ્યો અને તેને તમારી સાથે શેર કરી રહી છું.આમાં તેલ પણ નહિવત્ જોઈએ... અને ફટાફટ બની જાય... નાસ્તા માં , લંચ બોક્સ માં કે જમવામાં લઈ શકાય....... Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ