રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. બાદમાં તેમાં આખા ધાણા અને વરીયાળી નાખીને સાંતળો. બાદમાં તેમાં સ્મેશ કરેલા કાચા કેળા અને છીણેલી કોબીજ ઉમેરી હલાવો. બાદમાં તેમાં હલ્દી લાલ મરચું પાવડર અને આમચૂર પાઉડર અને મીઠું તથા ખાંડ નાખી હલાવી લો. સમારેલી કોથમીર નાખી મિક્સ કરી લો.
- 2
બાદમાં મોટી વાડકી માં મેંદો અને પાણી નાખીને ખીરું તૈયાર કરો. બીજી પ્લેટ માં બ્રેડ ક્મ્સ તૈયાર કરી લો. હવે બ્રેડ પર કાચા કેળા નું તૈયાર કરેલ પુરણ લગાવો.
- 3
બાદમાં ઉપર બીજી બ્રેડ મુકો. બાદમાં બ્રેડ મેંદા ના ખીરામાં બોળી તરત જ બ્રેડ ક્મ્સ માં રગદોળી લો. બાદમાં પેનમાં તેલ મૂકી તેમાં બધી બ્રેડ બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. બાદમાં ગરમ ગરમ ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બ્રેડ પીઝા
#નોન ઈન્ડિયન રેસીપી- બ્રેડ પીઝા બાળકો ને નાસ્તા મા આપવા માટે બેસ્ટ છે Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#કુક સ્નેપ્સ#બ્રેકફાસ્ટ#નાસ્તારેસીપી#ટી ટાઈમ સ્નેકસ Saroj Shah -
-
-
-
-
-
-
-
સુજી બેસન ભજીયા
# સુપર શેફ ૩# કુકપેડ ઈંડિયા કુકપેડ પર આમ તો ૩જી પોસ્ટ છે પણ આ પોસ્ટમાં થોડી પરફેક્ટ કરવાની ટ્રાય કરી છે... તમને કેવી લાગે એની કમેન્ટ જરૂર કરજો 🙏🙏 Vanshika Jimudia -
હોમમેડ બ્રેડ ક્રમ્સ (Homemade Bread Crumbs Recipe In Gujarati)
બહારથી લેવા કરતાં બ્રેડ ક્રમ્શ ઘરે ફ્રેશ બનાવી લેવા સારા. હું તો બધું ઘરે જ બનાવું. Sonal Modha -
મેક્સીકન પીઝા
#તવાબધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે . Suhani Gatha -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11909142
ટિપ્પણીઓ