રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પલાળેલા સાબુદાણા ટમેટા ઝીણા સમારેલા બટેટા લીમડાના પાન માંડવીના દાણાનો ભૂકો અને બધા મસાલા લો
- 2
સૌપ્રથમ એક પેનમાં તેલ નાખો ત્યારબાદ તેમાં લીમડો અને જીરું ઉમેરો ત્યાર બાદ સમારેલા બટેટા સમારેલા ટમેટા અને માંડવી નો ભૂકો ઉમેરો ત્યારબાદ તેને થોડીવાર ચડવા દો ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી અને તેમાં સાબુદાણા ઉમેરો તેને બરાબર ચલાવી તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરો ત્યારબાદ તેને થોડીવાર કુક થવા દો પછી તેને એક બાઉલમાં લઈ કોથમીર નાખો તો તૈયાર છે સાબુદાણાની ખીચડી તેને ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા Sushma vyas -
સાબુદાણા ખીચડી
#goldenapron3 #week11# VRAT #POTATO #JEERA #લોકડાઉન રેસિપિસ # રેસીપી કોન્ટેસ્ટ 72 Suchita Kamdar -
-
સાબુદાણા બટેટાની ખીચડી (Sabudana Bataka Khichadi Recipe In Gujarati)
#GA4 #week-1 vallabhashray enterprise -
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCook Kshama Himesh Upadhyay -
-
-
-
-
સાબુદાણા ની ફરાળી ખીચડી
મારી પ્રિન્સેસની આ ખીચડી ખૂબ જ ભાવે છે અને જ્યારે રસોઈ નું પૂછ્યું ત્યારે આજ બનાવવાનું કહે છે અને મનથી ખાય છે અને મને બનાવાના આનંદ પણ આવે છેDarshana
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11909618
ટિપ્પણીઓ