સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
4 સવિૅગ્સ
  1. 300ગ્રામ સાબુદાણા
  2. 4 નંગબટેટા
  3. 2 નંગટામેટાં
  4. 2 નંગમરચા
  5. 1બાઉલ માંડવી ના દાણા નો ભુકો
  6. 5 નંગલીમડા ના પાન
  7. 1કટકો આદુ
  8. મીઠુ સ્વાદ અનુસાર
  9. 1 ચમચીહળદર
  10. 2 ચમચીઘાણાજીરૂ
  11. 1 ચમચીતીખા ની ભુકી
  12. 2 ચમચીતેલ
  13. 1 ચમચીઆખુ જીરૂ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સૌ પહેલા સાબુદાણા ને 5 થી 6 કલાક પલાળવા, બટેટા ને બાફી ને કટકા કરી લેવા.

  2. 2

    એક પેન મા તેલ મુકી તેમા આખુ જીરૂ, લીમડો નાખી તેમા ટામેટાં, મરચા,આદુ નાખી ચડવા દેવુ.

  3. 3

    પછી તેમા બટેટા નાખી બઘા મસાલા નાખી 10 મીનીટ ચડવા દેવુ.

  4. 4

    પછી સાબુદાણા ને કોરા કરી લેવા.

  5. 5

    10 મીનીટ પછી તેમા સાબુદાણા નાખી 5 મીનીટ ચડવા દેવુ.

  6. 6

    ગરમા ગરમ સવૅ કરવી ઉપર કોથમીર નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes