રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ સાબુદાણા ને એક મોટા બાઉલમાં પાણી થી સરસ ધોઈને ચારણી માં એક કલાક માટે ની કોરા કરવા મૂકી દો. બટેકા ને ઝીણા સમારી લેવા.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય એટલે જીરું અને લીમડાનો વઘાર કરી બટાકા વધારવા. હવે બટાકાને ઢાંકીને ધીમા તાપે ચાર પાંચ મિનિટ માટે ચઢવા દેવા. હવે બટેકા થોડા સોફ્ટ એટલે આદુ-મરચા ની પેસ્ટ અને મીઠું ઉમેરો. બે -ત્રણ મિનિટ માટે પાછું થોડું ચડવા દેવું.
- 3
હવે તેમાં કોરા કરેલા સાબુદાણા,શીંગ દાણાનો ભૂકો, ખાંડ, લીંબુનો રસ ઉમેરી બધું સરસ મિક્ષ કરી લેવું. સાબુદાણાની ખીચડીને ફરી પાછું બે-ત્રણ મિનિટ માટે ચઢવા દો.
- 4
છેલ્લે તેના ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે આપણી હરિયાળી સાબુદાણા ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
-
સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
#MA"જનની ની જોડ સખી નહીં રે જડે રે"...આ કહેવત ખરેખર સાચી જ કહેવાઈ છે... રસોઈમાં પણ "માં " ના હાથ થી બનાવેલ વાનગીઓ નો સ્વાદ જ કંઈ અનેરો હોય છે. મારી મમ્મી હજુ પણ રસોઈ માં એટલી પારંગત છે કે તેના હાથ ની રસોઈ સૌ કોઈ વખાણે છે... હું પણ બધી જ પરંપરાગત વારે તેહવાર પર બનતી મીઠાઈ, ફરસાણ , નાસ્તા એમની પાસે થી જ શીખી.. મારી દીકરીને પણ નાની ના હાથ ની આ સાબુદાણા ની ખીચડી જે ઉપવાસ માં ખાઈ શકાય તે ખૂબ ભાવે છે. Neeti Patel -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 60Weekend Mayuri Doshi -
હરિયાળી સાબુદાણા ખીચડી
#ઇબુક#Day10આ ડીશમાં સાબુદાણા, સીંગદાણાની ખીચડી બનાવવા માં કોથમીરની ચટણીનો ઉપયોગ કર્યો છે જેથી તેનો રંગ લીલો આવે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. Harsha Israni -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે Harsha Gohil -
હરિયાળી સાગો ખીચડી (Hariyali Sago Khichdi Recipe In Gujarati)
#FD My frnd Anu favourite dish.. Kinjal Kukadia -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
મારા મિત્રો ને મારા હાથ ની ફરાળી ખીચડી બહુ જ ભાવે છે Smruti Shah -
-
સાબુદાણા ની ખીચડી
#SJR#RB18 ઉપવાસ માં લગભગ બધા ના ઘરે બનતી એવી પ્રિય સાબુદાણા ની ખીચડી. લગભગ બધા ફરાળ હોઈ ત્યારે સાંજે આ ખીચડી બનાવે છે. જેને દહીં અને લીંબુ ના ખાટા અથાણાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
-
-
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી
સામાન્ય રીતે આપણે સાબુદાણા સાથે બટાકા યુઝ કરી ને ખીચડી બનાવીએ છે..પણ મે અહીંયા દૂધી નો ઉપીયોગ કર્યો છે.દૂધી પચવામાં સરળ અને ગુણવત્તા માં ઉત્તમ છે..તેમાં વિટામિન એ,વિટામિન સી, આર્યન,ઝીંક,અને મેગ્નેશિયમ મળે છે.સ્વાથ્ય ની દૃષ્ટી એ દૂધી અતિ ફાયદાકારક છે.અને ફરાળ માં બટાકા ની જગ્યા એ દૂધી નો ઉપિયોગ કરવાથી પાચન પણ સરળતા થી થાય છે. Varsha Dave -
-
-
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસમાં ડિનરમાં સાબુદાણા ખીચડી તો બને જ પણ કંઈક ટ્વીસ્ટ આપી ગ્રીન મસાલો કરી હરિયાળી સાબુદાણા ખીચડી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14981982
ટિપ્પણીઓ