રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી નાખ્યા વિના દાળ ને પીસી લો. તેમાં લીમડો મરચા નાખી ને બેટર તૈયાર કરો
- 2
પાણી વારો હાથ કરી બેટર હાથ માં લઇ વડા તૈયર કરો
- 3
વડા ને તળી લો. સંભાર માટે દાળ ને બાફી લો.તેમાં સાથે એક ડુંગરી બાફી લેવી.
- 4
હિંગ થી દાળ નો વઘાર કરો તેમાં ટામેટા ડુંગળી બટાટા અને સરગવા ની સીંગ નાખી બધો મસાલો કરો ને ધાણાભાજી નાખી સર્વે કરો. તૈયાર છે મેન્ડું વડા સંભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચૌવટી દાળ (Chovati Dal Recipe In Gujarati)
આ દાણ રોટલા અને રોટલી બંને સાથે ખાય સકાય#AM1 mitu madlani -
સેન્ડવીચ ઢોસા
ઢોસા નુ એક નવું રૂપ લઈને આવી છું ખૂબ જ ટેસ્ટી છે જે નાના મોટા સૌને ભાવશે...#સાઉથ#ઇબુક#day18 Sachi Sanket Naik -
યલો સ્ટીમ ખાટા ઢોકળા
#goldenapron3 # વિક ૧૧ #લોકડાઉનઆ લોકડાઉન ના સમય મા બધી સામગરી મળવી મુશકેલ હોવા છતા પણ ધરના લોકો ની મન પસંદ વાનગી બનાવી શકાય છે કેમ કે એ સામગરરી ધર મા થીજ મળી રહે છે Minaxi Bhatt -
-
#જોડી. ઈડલી સાંભર
ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આજે આપણે બિલકુલ સોડા નાખ્યા વગર ઈડલી બનાવીશું. એકદમ સોફ્ટ બનશે. આપણે રેગ્યુલર ચટણી તો ખાતા હોઈએ છે આજે આપણે નવી ચટણી ટ્રાય કરીશું જે છે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં મેંગો ચટણી. Dip's Kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11928481
ટિપ્પણીઓ (3)