ચોકલેટ ફોન્ડ્યુ(chocalte fonudu in gujarati)
વિક્મીલ 2
#માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ માં ક્રીમ લઇ ગરમ કરવા મુકો. સહેજ ગરમ થાય એટલે તેમાં ચોકલેટ સ્લેબ ના નાના ટુકડા અથવા ચોકલેટ ને ખમણી ને એમાં મિક્સ કરી દો. એકદમ ધીમા તાપ પર રાખી બરાબર મિક્સ કરી લો. એક ચમચી માખણ મિક્સ કરી ફોન્ડ્યુ પોટ માં લઇ લો.
- 2
બનાવેલ ચોકલેટ સોસ ગરમ રહે તે માટે ફોન્ડ્યુ પોટ માં બોઉલ ની નીચે કેન્ડલ હોય છે તે પેટાવી દેવી જેથી ચોકલેટ સોસ થોડો ગરમ જ રહે.
- 3
સર્વિંગ પ્લેટ માં વચ્ચે ફોન્ડ્યુ પોટ મૂકી આજુ બાજુ કેળા અને બ્રાઉની ના પીસ અને બિસ્કિટ ગોઠવી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઓરીયો કેક (Oreo Cake recipe in Gujarati)
#DA#week1નાના મોટા બધા ને ભાવતી વાનગી... જોઈ ને મન લલચાય... Trusha Riddhesh Mehta -
-
-
બનાના વોલનટ પુડિંગ (Banana Walnut Pudding Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#walnuttwistsWalnut એ ઓમેગા 3 ફેટી એસિડ નો બેસ્ટ સ્ત્રોત છે શાકાહારી લોકો માટે . ઓમેગા 3 ફેટી એસિડ એ મગજ ને sharp કરે છે. મેમરી પાવર ને મજબૂત કરે છે,કેન્સર જેવા રોગ સામે રક્ષણ આપે છે. આપણા રોજિંદા આહાર માં આપણે walnut નો સમાવેશ કરવો જોઈ એ. મે અહી banana walnut pudding બનાવ્યું છે. બનાના ની સાથે walnut નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે જે એક healthy ડેઝર્ટ છે.કોઈ પણ નાની મોટી પાર્ટી હોય તો આ ડેઝર્ટ પરફેક્ટ છે. Bansi Chotaliya Chavda -
ચોકલેટ હઝેલનટ ફજ (Chocolate hazelnut fudge recipe in Gujarati)
#સાતમ#ઓગસ્ટરાતના જમ્યા પછી ડેઝરટ ખાવાનું મન થાય તો આ ફજ ખાવાનું ખુબ જ મજા પડે છે છોકરાઓ ને અને મોટા ને બધા ને ખુબ જ ભાવે છે. Hema Kamdar -
-
-
ચોકલેટ બરફી
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB20વીક 20શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Juliben Dave -
ચોકલેટ બરફી
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB17વીક 17શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Kamlaben Dave -
કોફી સેરાડ્યુરા ગોઅન સોડસ્ટ પુડિંગ (Coffee Serradura Goan Sawdust Pudding Recipe In Gujarati)
#CWC#cookpad_guસેરાડ્યુરા એક પોર્ટુગીઝ પુડિંગ છે. ગોઆ માં આ પુડિંગ ખુબ પ્રખ્યાત છે. મેં અહીં કોફી ફ્લેવર માં સેરાડ્યુરા બનાવ્યું છે અમુક નાના મોટા ફેરફાર સહીત. Khyati Dhaval Chauhan -
-
ચોકલેટ કેક(chocalte cake inGujarati)
#માઇઇબુક#પોસ્ક૧૩#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
કોકોનટ ચોકલેટ રોલ(Coconut Chocolate roll recipe in gujarati)
#Mithaiમારા દિકરા ને ચોકલેટ ખૂબજ ભાવે. અને આ રક્ષાબંધન પર મેં મારા ભાઇ માટે પણ ઘરે જ બનાવી છે.પહેલી વાર આ ચોકલેટ બનાવી છે પણ ખૂબ જ સરસ બની છે. Panky Desai -
-
-
-
-
ચોકલેટ-બિસ્કીટ લાડુ (Chocolate - biscuit ladu recipe in Gujarati)
#GC ફ્રેન્ડ્સ આજે ગણપતિ બાપા ને ધરાવવા માટે અને બાળકો પણ ખુશ થાય તે માટે મેં ચોકલેટ-બિસ્કીટ ના લાડુ બનાવ્યાં છે.જે ફટાફટ બની જાય છે .વળી આ લાડુ ફાયર લેસ હોવાથી બાળકો પણ બનાવી શકે છે. Yamuna H Javani -
કિટકેટ થીક શેક
#એનિવર્સરી#ડેઝર્ટડેઝર્ટ આવે એટલે ચોકલેટ યાદ આવે. કિટકેટ મરી ફેવરેટ ચોકલેટ રહી.. તો મેં આજે કિટકેટ માંથી એક થીક શેક બનાવ્યું છે. જોવા મા અને સ્વાદ મા બન્ને મા મઝા કરાવી દે એવુ શેક બનાવવા મા ખુબ જ સરળ છે. Khyati Dhaval Chauhan -
-
-
-
ઓરિઓ કુકીઝ આઈસ્ક્રીમ (cookies and cream ice cream icecream recipe in Gujarati)
#goldenapron3 #week2 #dessert #એનિવર્સરી #વીક4 #ડેઝર્ટ #😋 #👩🍳 #🍧#🍨 #ઓરિઓ #આઈસ્ક્રીમ #ચોકલેટ #જૂનાગઢ #ભારત Kashmira Bhuva -
ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati )
#Cookpad Turns4હેપી બર્થ ડે.....હેપી બર્થ ડે...🎂🎉🍥🎊Many many happy birthday to lovly Cookpad😘 આ રેસિપી બનાવી ખૂબ જ ઇઝી ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી છે. અને ખૂબ જ હેલ્થી છે👌😋 Nirali Dudhat -
મેજિક હોટ ચોકલેટ બોલ્સ (Magic Hot Chocolate Balls Recipe In Gujarati)
#મેરીક્રિસમસ#CCC#cookpadgujrati#cookpadindia આ ક્રિસમસ વિક ચાલી રહ્યું છે.તો મે ક્રિસમસ થીમ ના ચોકલેટ મેજિક બોક્સ બનાવ્યા છે. કીડ્સ દૂધ પીવાના ચોર હોય છે,એમને જો આ રીતે દૂધ આપશું તો સામે થી માગશે.ખુબ જ ઇઝી છે આ મેજીક બોલ્સ બનાવવા.તો ચાલો...... Hema Kamdar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12996551
ટિપ્પણીઓ