શીંગોડા અને ગુંદર નો દળ :::

Vidhya Halvawala @Vidhya1968
( શિયાળામાં, સુવાવડમાં અને મહિલા માટેની ખાસ રેસિપી )
શીંગોડા અને ગુંદર નો દળ :::
( શિયાળામાં, સુવાવડમાં અને મહિલા માટેની ખાસ રેસિપી )
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકામાં ઘી ને હલકુ થાય ત્યાં સુધી બીટર થી ફીણવુ. પછી તેમા ખડી સાકર નાખી ને ફરી ફીણી લેવું.(સાકર તમારા ટેસ્ટ મુજબ ઓછી કે વધારે નાખી શકો છો)
- 2
હવે તેમાં શીંગોડા નો લોટ નાખી ફીણી મિકસ થાય એટલે તેમાં ગુંદર નો પાવડર નાખી મિકસ થાય ત્યાં સુધી ફીણી લેવું.
- 3
હવે તેમા સૂંઢ, ગંઠોડા નો પાવડર અને એલચી પાવડર નાખી મિકસ કરી ફાઈનલી બધું ફીણીલો.
- 4
શીંગોડા અને ગુંદર નો દળ તૈયાર છે તેને ડબ્બા મા ભરી દો, અને ઉપરથી બદામ ની કતરણ થી સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુંદર અને શૂઠ ગંઠોડા ની રાબ
#શિયાળાઆમ તો ગુંદરના ઘણા બધા ફાયદા છે પણ એમાંથી ખાસ એક ફાયદો શરીરમાં રહેલી કમજોરી દૂર કરે છે... શરીરનો થાક ઓછો કરે છે... માઈગ્રેનના પ્રોબ્લેમ વાળી વ્યક્તિ માટે પણ ખૂબ સારો છે ... ગુંદર માં ભરપૂર પ્રમાણમાં ફોલિક એસિડ અને પ્રોટીન રહેલું છેસૂઠ શરીરમાં વાયુ પ્રકૃતિનો નાશ કરે છે...સાંધા ના દુખાવામાં પણ શૂઠ લાભદાયી છે Shah Keta -
ગુંદર ની ચીકી
#શિયાળાશિયાળા મા સાંધા ના દર્દી માટે ખૂબ ઉપયોગી એક ચીકી ઉપર હુફાયેલું દૂધ પીવાથી સાંધા ના દુખાવા મા રાહત થાય છે. Geeta Godhiwala -
-
ગુંદર ની પેદ
#ફર્સ્ટશિયાળા માં ગુંદર ખાવાના ખૂબ ફાયદા છે. સ્ત્રીઓ માટે ખાસ.શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો હોય તે ગુદર ખાવાથી દૂર થાય છે.ગુંદર ના ઘણા પ્રકાર છે.અહી બાવળ નો પીળો સોનેરી ગુંદર લીધો છે.ગુંદર ની પેદ શિયાળા ની કાતિલ ઠંડી માં શરીર માં ઊર્જા ,ગરમાટો ઉત્પન્ન કરે છે.કારણ તેમાં દેશી વસાણાં નો ઉપયોગ કરવામાં આવે છે. Jagruti Jhobalia -
ગુંદર ની રાબ
#હેલથીઆ વાનગી સ્વાસ્થ્યવર્ધક, તુરંત શક્તિ આપનાર,સગર્ભા સ્ત્રીઓ , પ્રસુતિ થયેલ સ્ત્રી માટે ખૂબ જ ગુણકારી છે.આમાં રહેલ ગુંદર શરીર મા કોઈ પણ ભાગ માં દુખાવો મટાડે છે.શિયાળા માં ખાસ કરી ને પીવાય છે.સૂંઠ, ગંઠોડા શરદી,વાયુ મટાડે છે,ઘી શક્તિ આપે છે,ગોળ માં ભરપૂર આયર્ન હોય છે,હાડકા મજબૂત કરે છે.બદામ ,સૂકું કોપરું સ્વાદ અને સ્ફૂર્તિ આપે છે.ગુંદર અને દેશી વસાણાં થી બને છે. Jagruti Jhobalia -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
ડ્રાયફ્રુટસ ગુંદર પાક
# ડ્રાયફ્રુટસ# ફ્રુટસઅમે તો સવારે નાસ્તામાં ગુંદર પાક જ ખાઈ છે વસાણું પર ખરું અને પોષટીક પણ Dimple Vora -
ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)
#WK2#Cookpadindia#Cookpadgujarati#Winterspecial#વિન્ટર કિચન ચેલેન્જમારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો Neelam Patel -
ડેટ્સ એન્ડ ડ્રાયફ્રુટ સુખડી :::
#goldenapron3 #week16 #dates #મોમઆ સુખડી શિયાળામાં અને સુવાવડમાં ખાસ બનાવતા મારા મમ્મી. Vidhya Halvawala -
-
અડદિયા.(Adadiya Recipe in Gujarati)
#CB7Post 2 શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
-
-
ગુંદર પાક
#ઇબુક૧#૧ગુંદર પાક એ શિયાળા નું વસાણું છે. કેહવાય છે કે આને ખાવા થી આખું વર્ષ શરીર માં કમજોરી આવતી નથી અને શરીર માં ગરમાહટ રહે છે. ગુંદર પાક મા ઘઉં નો લોટ, ગુંદર, અને ઘણા બધા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ થાય છે.તેને વધારે ગુણકારી બનાવવા માટે તેમાં ગોળ નો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકો માટે આ ખૂબ જ હેલ્થી નાસ્તો ગણવામાં આવે છે. સવારે એક કટકો ગુંદર પાક ખવડાવવાથી બાળકો ને આખા દિવસ ના પોષકતત્વો મળી જાય છે. Chhaya Panchal -
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati#gundarpakકહેવાય છે કે...શિયાળામાં વસાણા ખાઓ અને બારેય મહિના નિરોગી રહો. શિયાળાના વસાણાં માં પૌષ્ટિક આહારથી ભરપૂર ગુંદરમાં ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે ગુંદર પાક બનાવીને પણ ખાઈ શકાય. Ranjan Kacha -
ગુંદર પેદ(Gundar ped recipe in Gujarati)
ગુંદરની પેદ શિયાળાનું શક્તિવર્ધક વસાણું છે જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે આ પેદ સુવાવડી સ્ત્રીઓ ને પણ આપવામાં આવે છે. આમાં દૂધ રાખવામાં આવતું હોવાથી ખૂબ જ શક્તિ આપે છે#MW1 Nidhi Sanghvi -
ખજૂરપાક
શિયાળામાં વસાણા ખાવા ખૂબ જરુરી છે.જે શરીરને હેલ્દી અનેતંદુરસ્ત રાખે છે.#શિયાળો Rajni Sanghavi -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
-
-
મગની દાળ નો શીરો (Moong ni dal shiro Recipe in Gujarati)
#goldenapron3#Week 19#puzzale ghee Sejal Patel -
-
ગુંદર ની રાબ (Gond Raab Recipe In Gujarati)
#VR#Raab#Cookpadgujarati શિયાળાનો પર્યાય એટલે ગુંદર. ઠંડી ઋતુમાં જ તેનો ઉપયોગ થાય. કમરની તકલીફ માટે કે મજબૂતાઈ માટે ખૂબ ઉપયોગી ગણાય છે. ગુંદર ના સાથીદારો એટલે સૂંઠ, ગંઠોડા જેવા વસાણા અને બદામ ,પિસ્તા, જેવો સુકામેવા. સૂકા કોપરાને તો ભૂલાય જ કેમ ? શિયાળામાં સૂકા કોપરાનું મહત્વ વધી જય છે . શિયાળામાં માં ગુંદર નો ઉપયોગ સારો એવો કરવો જોઈએ, તો આજે આપણે બનાવીશું ગુંદર ની રાબ જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે, Daxa Parmar -
-
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ગુંદર પાક શિયાળામાં બનતું એક ખાસ પસંદ છે આ વસાણુંનાના અને મોટા સૌને ભાવે તેવું હોય છે આ ગુંદર પાકમાં મેં ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે#VR#cookpadindia#cookpadgujarati Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11933780
ટિપ્પણીઓ (4)