મગની દાળ નો શીરો (Moong ni dal shiro Recipe in Gujarati)

Sejal Patel
Sejal Patel @cook_16681872

મગની દાળ નો શીરો (Moong ni dal shiro Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
6 લોકો
  1. ૫૦૦ ગ્રામ મગની દાળ
  2. ૫૦૦ ગ્રામ ઘી
  3. ૨૫૦ ગ્રામ માવો
  4. ૩૦૦ ગ્રામ ખાંડ
  5. ૨ ચમચી ઇલાયચી પાઉડર
  6. કાજુ બદામ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    દાળ ને ઓવરનાઈટ પલાળવી

  2. 2

    પછી દાળ માથી ફોતરી કાઢી નાખવી પછી તેને મીક્ષરમા ક્શ કરવી બહુ જીણુ નહી ક્શ કરવુ

  3. 3

    પછી એકનોનસટીક પેનમા ઘી મુકી ઘીમા તાપે શેકવુ બા્ઊન થાય તયાસુઘી શેકવુ સુંગઘ આવે તયા સુઘી શેકવુ

  4. 4

    શેકાય પછી તેની અંદર માવો નાખી શેકવુ

  5. 5

    પછી બીજા એક પેનમા ખાંડ નાખી ખાંડ ડુબે તેટલુ પાણી નાખી ગુલાબ જાંબુ ની ચાસ ણી કરવી તેવી કરવી

  6. 6

    ચાસણી થઈ જાય પછી દાળ શેકેલી છે તે નાખી મીક્ષ કરવુ જયાસુઘી બઘુ એકસરખુ ના થાય તયાસુઘી હલાવવુ અને ઇલાયચી નાખી મીક્ષ કરવુ

  7. 7

    પછી ઊપરથી કાજુ બદામ નાખી સવઁ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

Similar Recipes