શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉ નો જાડો
  2. ૧ વાટકો ગોળ
  3. 1 વાટકો ઘી
  4. 2 ચમચી તેલ
  5. જરૂર મુજબ પાણીગરમ
  6. જરૂર મુજબકાજુ બદામ એલચી જાયફળ પાવડર ટેેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કાથરોટ મા લોટ લો તેમા તેલ નુ મોણ નાખી મીકસ કરોપછી થોડો કઠણ લોટ બાંધવો અને તેના લુવા કરી ભાખરી વણો તાવડીમા બંને સાઇડ આછા બદામી રંગની શેકી લો

  2. 2

    પછી તેના કટકા કરી ઠરવા દો ઠરે એટલે મીકચરમા ભૂકો કરી લો પછી તેને ચારણી થી ચાલી લો જેથી એકસરખો ભૂકો થ ઇ જાય

  3. 3

    હવે તેમાં કાજુ બદામ એલચી જાયફળ ટેસ્ટ મુજબ નાખી મીકસ કરી લો

  4. 4

    હવે લોયા મા ગોળ અને ઘી નાખી ગરમ કરો ગોળ ઓગળી જાય તેટલીવાર પછી તેને ભુકા મા નાખી મીકસ કરી લો

  5. 5

    પછી તેના લાડુ વાળવા તો તૈયાર છે મીઠા મીઠા ભાખરીયા લાડુ સૌ કોઈ ને ભાવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes