ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)

#WK2
#Cookpadindia
#Cookpadgujarati
#Winterspecial
#વિન્ટર કિચન ચેલેન્જ
મારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો
ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)
#WK2
#Cookpadindia
#Cookpadgujarati
#Winterspecial
#વિન્ટર કિચન ચેલેન્જ
મારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક જાડું વાસણ ગરમ કરો તેમાં ઘી નાંખી ગરમ થાય એટલે તેમાં ગુંદર એડ કરો ઘી માં ગુંદર ની ધીમા તાપે શેકી લો
- 2
પછી તેમાં દૂધ ઉમેરો. દૂધ અને ગુંદરને ધીમા તાપે સતત હલાવતા રહેવું. દૂધ ફાટી જશે.
- 3
બરાબર હલાવી તેમાં ખડી સાકર ઉમેરી દો. હવે થોડીક થોડીક વાર વચ્ચે-વચ્ચે હલાવતા જવું. દૂધ અને પાણી નો ભાગ બળી ને એક માવા જેવું તૈયાર થઈ જશે.
- 4
માવો તૈયાર થઇ જાય એટલે તેમાં કોપરાનું છીણ, સૂંઠ, ગંઠોડા, બત્રીસુ, તજ, મરી, જાયફળ, જાવંત્રી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ખસખસ ઉમેરો, ડ્રાયફ્રુટ્સ અધકચરા વાટી અથવા સમારી તેમાં ઉમેરી દો.બરાબર મિક્સ કરી દો. ગેસ બંધ કરી દો.
- 5
તૈયાર થયેલ ગુંદર પેદ ને ફ્રીઝ માં સાચવી શકાય છે.
Similar Recipes
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી વિન્ટર કિચન ચેલેન્જ Week2 Ramaben Joshi -
-
ડ્રાયફ્રુટ પેદ (Dryfruit Ped Recipe In Gujarati)
#MA મારી મમ્મી ની સ્પેશિયલ. લવ ઈટ. ડેડિકેટેડ ટુ માય લવલી મોમ. Kruti Shah -
-
ગુંદર પેદ(Gundar ped recipe in Gujarati)
ગુંદરની પેદ શિયાળાનું શક્તિવર્ધક વસાણું છે જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે આ પેદ સુવાવડી સ્ત્રીઓ ને પણ આપવામાં આવે છે. આમાં દૂધ રાખવામાં આવતું હોવાથી ખૂબ જ શક્તિ આપે છે#MW1 Nidhi Sanghvi -
એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક
#VR#Post4#MBR8#My best recipe of 2022 (E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીને રેસીપી બનાવવામાં આવે છે તેમાં આટલું પાક મેથીના લાડુ ગુંદર પાક અડદીયા વગેરે શિયાળુ વાનગી બનાવવામાં આવે છે એમાં મેં આજે એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક બનાવ્યો છે આ મારી બેસ્ટ અને સ્પેશ્યલ રેસીપી છે Ramaben Joshi -
-
ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
#MW1#ગુંદરનાલાડુ#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખવાતા વસાણા માંની એક આઇટમ છે ગુંદર ના લાડુ. ગુંદર અને તેમાં પણ બાવળીયા ગુંદર ના અનેક ફાયદા છે. સ્ત્રીઓના કમર દર્દ માટે તો ગુંદર એ આશીર્વાદ સમાન છે. તે ઉપરાંત ગુંદરથી અનેક લાભ થાય છે જેમ કે વર્ષો જૂનો માથાનો દુખાવો દૂર થાય છે, ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે, શરદી, ખાંસી ઉધરસ તથા આંતરડાના રોગોમાં પણ ખૂબ ફાયદાકારક છે. સ્ત્રી, પુરુષ તથા નાના બાળકો માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Payal Mehta -
ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)
#WK2Winter Kitchen Challenge 2શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. Parul Patel -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
ખાવા મા પૌષ્ટિક વસાણુ.. શિયાળા નો સ્પેશિયલ વસાણુ Jayshree Soni -
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
(ગુંદર ડ્રાયફુટ પાક( Gundar Dryfruits Pak Recipe in Gujarati)
હવે શિયાળા ની ઋતુ ચાલુ થઈ ગઈ છે. અને આઋતુ મા ખાવા ની બહુ જ મજા આવે છે. એ આપણે બધા જ જાણીએ છીએ. મે આજે આવો જ એક પાક બનાવ્યા છે. #MW1 Manisha Maniar -
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ હેલ્થી અને ટેસ્ટી ગુજરાતી વસાણું ગુંદર પાક. જે ગુંદર, ડ્રાય ફ્રુટ, સુકુ ટોપરું, માવો અને સાકર ની ચાસણી થી બને છે.નાના મોટા દરેક ખાઈ શકે તેવો પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર ગુંદર પાક. Dipika Bhalla -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ગુંદર ની પેંદ (Gundar Pend Recipe In Gujarati)
#VRહીના ગૌતમજી નો લાઈવ વિડિઓ જોઈ બનાવી છે. મારા સાસુ બનાવતા અને અમે સૌ શિયાળામાં ખાતા પણ કદી બનાવી નહોતી. ઘરમાં ગુંદર કોઈને ન ભાવે એટલે મારા માટે જ બનાવી છે.બીજુ ખાસ એ કે બીજા વસાણા તૈયાર મળે પરંતુગુંદર ની પેંદ તો ઘરે જ બને.. તો ચાલો સાથે મળીને બનાવીએ.. મેં તો બનાવી..ખૂબ જ ટેસ્ટી બની છે. Dr. Pushpa Dixit -
ગુંદર ની પેદ
#ફર્સ્ટશિયાળા માં ગુંદર ખાવાના ખૂબ ફાયદા છે. સ્ત્રીઓ માટે ખાસ.શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો હોય તે ગુદર ખાવાથી દૂર થાય છે.ગુંદર ના ઘણા પ્રકાર છે.અહી બાવળ નો પીળો સોનેરી ગુંદર લીધો છે.ગુંદર ની પેદ શિયાળા ની કાતિલ ઠંડી માં શરીર માં ઊર્જા ,ગરમાટો ઉત્પન્ન કરે છે.કારણ તેમાં દેશી વસાણાં નો ઉપયોગ કરવામાં આવે છે. Jagruti Jhobalia -
-
ગુંદર નાં લાડવા (gundar na Ladoo recipe in gujarati)
#GA4#week14#Ladooગુંદર નાં લાડુ ખુબ જ શક્તિ દાયક છે.. ગુંદર ખાવા થી શરીર માં આપણા સાંધા ઓને જરૂરી પોષણ આપી સાંધા ઓને ઘસારો થતો અટકાવવા માં મદદરૂપ થાય છે.. તેમાં સુંઠ,ગંઠોડા અને ગોળ,ઘી,સુકોમેવો, કોપરું .. શરીર ને શિયાળામાં ઠંડી માં ગરમાવો આપી તાકાત આપે છે.. Sunita Vaghela -
પંજીરી સ્ટીક(Panjiri stick Recipe in Gujarati)
#MW1ઠંડીની મોસમ જામી છે.આખા વર્ષ ની એનર્જી એકઠી કરવાની મોસમ છે.ત્યારે હેલ્ધી તેજાના અને ડ્રાયફ્રૂટસથી ભરપૂર પંજાબી સ્ટાઈલ આટા પંજીરી પણ સ્ટીકસ!!! Neeru Thakkar -
-
-
-
-
મેથી ગુંદર ના લાડુ(Methi Gundar Ladoo Recipe in Gujarati)
#Ss શિયાળા માં ખાવા થી આખું વર્ષ શરીર માં સ્ફૂર્તિ અને તાજગી રહે છે . Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ (8)