કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ગરમ કરી ને ઠંડુ કરેલ દૂધ
  2. ચમચી કોફી
  3. ૩ ચમચીખાંડ
  4. સ્પ્રેડ કરવા કોફી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા દૂધ ને ગરમ કરવા મૂકો અને તેમાં ખાંડ એડ કરી લો અને પછી રૂમ ટેમ્પ્રેચર પર આવે પછી તેને ફ્રીઝ માં મુકોનાને એક દમ ઠંડુ દૂધ કરો

  2. 2

    પછી એક બાઉલ માં ઠંડુ દૂધ લઈ તેમાં કોફી નાખી બ્લેંન્ડ કરી લો

  3. 3

    પછી સર્વિગ ગ્લાસ ને ચોકલેટ સીરપ થી સ્પ્રેડ કરી દસ મિનિટ ફ્રીઝ માં મૂકો પછી તેમાં બ્લેંન્ડ કરેલ કોફી નાખી ઉપર કોફી સ્પ્રિકલ કરો

  4. 4

    તૈયાર કોફી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes