ફણગાવેલા મગ નું રાયતું

#Godenapron
#Post-2
#હેલ્થી
પ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron
#Post-2
#હેલ્થી
પ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
નાની કડાઈ માં એક ચમચી તેલ નાખી ફણગાવેલા મગ નાખવા. બે ચમચી પાણી રેડવું. અને પાંચ-સાત મિનિટ માટે ધીમા તાપે સાંતળવું.સતત હલાવતા રહેવું જેથી કરીને મગ બળી ના જાય. પાંચ સાત મિનિટ પછી મગ ચડી જાય એટલે એક બાઉલમાં કાઢી લેવા. હવે એક વાટકી દહીં એક મોટા બાઉલમાં નાખવું અને પછી એને વલોવવું. તેમાં ૧ ટેબલસ્પૂન પાણી નાખું અને બરોબર મેળવી લેવું.પછી તેમાં જીરા પાવડર, લાલ મરચું પાવડર, મીઠું સંચળ પાવડર, દળેલી ખાંડ, એક ઝીણું સમારેલું લીલુ મરચું ઉમેરો
- 2
હવે તેમાં ફણગાવેલા મગ અને 2 ટેબલ સ્પૂન જેટલા દાડમના દાણા નાખવા અને બધું બરાબર મિક્સ કરી લેવું તો તૈયાર છે આપણું હેલ્થી ફણગાવેલા મગ નું રાયતું. એક વાટકામાં સર્વ કરી ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
ફણગાવેલા મગ (Sprout Moong Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે ફણગાવેલા મગ મેં રૂમાલમાં બાંધી કે કપડામાં નથી બાંધ્યા સીધા તપેલીમાં મૂકીને પણ ફણગાવેલ છે Pina Chokshi -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ટવીસ્ટ વીથ મિક્સ બિંસ
#કઠોળ#ફાસ્ટફૂડમિત્રો કઠોળ થી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે અહીંયા મેં મગ નો ઉપયોગ કરીને મેંદુવડા બનાવ્યા છે અને સાંભર માટે તુવેર ના કઠોળ ના દાણા લીધા છે અને ફણગાવેલા મઠ, મગ અને ચણા નો સલાડ બનાવ્યો છે અને ફણગાવેલા મગ અને મઠ નો રાયતું બનાવ્યું છે Bhumi Premlani -
-
ફણગાવેલા મગ અને ચણા ની દાળ નું સલાડ વિથ યોગર્ટ ડ્રેસિંગ
#હેલ્થીઆપણે ફણગાવેલા મગ સામાન્ય રીતે ખાતા જ હોઈએ છે. પણ તેમાં અલગ ફ્લેવર્સ આપી ને ખાઈએ તો વધારે સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
દહીં વાળા મગ
#લીલીમગ ખુબ પ્રોટીન થી ભરપૂર હોય છે મારાં ઘરે તો બુધવારે મગ અચૂક બને. આજે દહીં વાળા ખાટાં મગ બનાવ્યા છે. Daxita Shah -
ફણગાવેલા મગ નું રાઇતું
#કઠોળ આ રાઇતું ખુબજ હેલ્થી છે. ડાયાબિટીસ વાળા લોકો,હૃદય ના રોગ એવા લોકો તથા જે ડાયેટ કોન્સેએસ હોય તેવા માટે આ રાયતું ખૂબ જ સારું છે.નાના મોટા સૌ ને ભાવે છે. Krishna Kholiya -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
ફણગાવેલા મગ
#ફિટવિથકુકપેડજ્યારે હેલ્ધી રેસિપી ની વાત આવે ત્યારે મગ તો ચોક્કસથી એમાં આવે જ. તો આજે અહીં એ ફણગાવેલા મગ બનાવ્યા છે. Neha Suthar -
સ્પ્રાઉટ કટલેટ - ફણગાવેલા મગ ની કટલેટ
ફણગાવેલા મગ (કઠોળ) પોષણ થી ભરપૂર હોય છે. પ્રોટિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે થી સમૃદ્ધ હોય છે સ્પ્રાઉટ! Roopa Thaker -
ફણગાવેલા મસાલેદાર મગ (Sprouts Moog recipe in Gujarati)
#week 20 #goldenapron3 #Moog મગ આપણા માટે ખુબ જ પૌષ્ટિક અને સરળતાથી પચી જાય એવું કઠોળ છે અને તેમાં પણ જો મગ ફણગાવીને ખાવામાં આવે તો તે ખૂબ જ હેલ્ધી બની જાય છે તો આજે મેં ફણગાવેલા મગ બનાવેલ છે Bansi Kotecha -
ફણગાવેલા મગ
#RC4ગ્રીન કલરફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ સારા છે અમારા ઘરે દર બુધવારે મગ બને છે અને બધાને ખૂબ જ ભાવે છે તો ચોક્કસથી બનાવશે Kalpana Mavani -
ફણગાવેલા મગ-મઠ અને મેથી-પાપડ નું શાક
#કઠોળફ્રેન્ડ્સ, મેથી-પાપડ નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત - વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મગ-મઠ ખુબ જ પૌષ્ટિક હોય ત્યારે ત્રણેય ને મિક્સ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
-
કાંદા નું રાયતું
આ રાયતું પુલાવ બિરયાની સાથે બહુ જ સરસ લાગે એક વાર જરૂર પ્રયત્ન કરજો તમે પણ બનાવવાનો.આ રાયતું ઓછી વસ્તુ માં ફટાફટ બની જાય છે Shreya Desai -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#LBસોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ. Bina Samir Telivala -
ફણગાવેલા મગ-મઠ નો સૂપ
મગ અને મઠ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે તો આજે આપણે અહીં મગ અને મઠનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી સૂપ બનાવીએ છીએ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.....#સ્ટાર્ટ Neha Suthar -
આચારી ભરેલા ભીંડા નું શાક
#goldenapron#post-16જો તમે નોર્મલ ભરેલા ભીંડા નું શાક ખાઈને કંટાળ્યા હોય તો આચારી ભરેલા ભીંડા નું શાક એક વખત ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ વ્યંજન છે આજે આપણે આચરી ભરેલા ભીંડા નું શાક બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફટાફટ પણ બની જાય છે Bhumi Premlani -
મગ ના વૈંઢા
#લીલી"મગ ચલાવે પગ " એ તો આપણે બધા જાણીયે જ છીએપ્રોટીન થી ભરપૂર હોય છે મગ અને ફણગાવેલા મગ તો ખુબજ પૌષ્ટિક હોય છે પણ જો ઘણી વાર સરખી રીતે બાંધ્યા ના હોય તો ચીકણા થઇ જાય છે અને તેમાંથી ખરાબ સ્મેલ પણ આવે છે. તેને યોગ્ય રીતે ફૂટે તે ખુબ જરૂરી છે તોજ તે પૌષ્ટિક બને. આજે ખુબ સહેલી રીતે બાંધ્યા વગર વૈંઢા બનાવવા તે બતાવીશ. Daxita Shah -
ફણગાવેલા મગ નું શાક
#ફેવરેટફ્રેન્ડસ, મારા ફેમિલી ફેવરેટ મેનુ માં ફણગાવેલા મગ ને હું ચોક્કસ સ્થાન આપીશ. પૌષ્ટિક અને સંતુલિત આહાર માં મગ અગ્ર સ્થાને છે જેને ફણગાવી ને ભોજન માં લેવાં માં આવે તો પાચન શક્તિ સૂઘરે છે સાથે શકિતવર્ઘક હોય બીમારી માં અને ડાયેટ મેનુ માં પણ ખાસ આવકાર્ય છે. ફણગાવેલા મગ સલાડ માં કાચા પણ સર્વ કરી શકો અથવા શાક બનાવીને કઢી-ભાત સાથે પણ સર્વ કરી શકાય . asharamparia -
સ્પ્રાઉટ્સ કટલેસ (Sprouts Cutlets Recipe In Gujarati)
#APsprouts એટલે કે અંકુરિત અથવા ફણગાવેલા મગ. જે પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલે જ તેમાંથી બનાવેલી કટલેસ એક હેલ્ધી રેસિપી છે. આ રેસિપી આપણે બ્રેકફાસ્ટ અથવા તો સાંજના સમયે નાસ્તા માટે બનાવી શકાય. Dhvani Kariya -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Sabji Recipe In Gujarati)
#GA4#Week11મગ એ એક એવું કઠોળ છે કે જેમાં બધા જ વિટામિન,પ્રોટીન,ખનીજ તત્વો થી ભરપૂર હોય છે તેમજ તેને અંકુરિત કરવાથી તેમાં ર્રહેલા પોટેસીયમ, મેગ્નેશિયમ, જિંક જેવા ખનીજ તત્તવો શરીરની પાવર વધારવામાં મદદરૂપ થાય છે. Bhumi Parikh -
-
હેલ્થી સલાડ
#હેલ્થી ફણગાવેલા મગ ને મઠ હેલ્થ માટે ખુબજ સારા છેદરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.જે લોકો ડાયટ કરતા હોય તેમના માટે ખુબ જ સારું સલાડ છે Kalpana Parmar -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
રાજસ્થાની ગટ્ટાનું શાક
#goldenapron#post-5#India પોસ્ટ 2#હેલ્થીચટપટુ દહીંની ગ્રેવીમાં બનતું રાજસ્થાની ગટ્ટાનું શાક ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. Bhumi Premlani -
ફણગાવેલા મગ(Sprouted mung recipe in Gujarati)
મગ હેલ્થ માટે બહુ સારા છે એમાં પણ ફણગાવેલા મગ વધારે સારા છે તો આજે હું બનાવું છું ફણગાવેલા મગ ચાર્ટ😋#GA4#Week11#sprout Reena patel -
રીંગણા નુ રાયતું
#હેલ્ધી#IndiaRecipe:1રીંગણા નો ઓળો બધા એ ખાધો જ હશે. હવે રીંગણા રાયતું ટ્રાય કરી જુઓ. Gauri Sathe
More Recipes
ટિપ્પણીઓ