રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં તેલ લઇ રાઇ નો વઘાર કરી હિંગ અને હળદર નાખો. તેમાં ડુંગળી ઉમેરો. મીઠું, મરચું પાવડર અને ધાણાજીરું પાવડર નાખો. વ્યવસ્થિત હલકા હાથે હલાવી પાંચ મિનિટ માટે ઢાંકી દો અને ચડવા દો. ડુંગળી ચડી જશે અને તેલ છોડવા માંડે એટલે બેસન ધીમે ધીમે ઉમેરતા જાવ અને હલાવતાં જાવ. ડુંગળી મા બેસન ભીનું થાય એટલા પ્રમાણમાં નાંખો. હવે
- 2
હવે ઢાંકણ ઢાંકી દો અને બેસનને ધીમી આંચ પર ચડવા દો.બેસન ચોંટે નહી તેનુ ધ્યાન રાખવું. જરૂર પડે તો એક ટેબલ સ્પૂન જેટલા પાણી નો છંટકાવ કરવો.ચડી જાય એટલે ઢાંકણ કાઢી ખાંડ નાખો ફરી પાંચ મિનિટ રહેવા દો અને ગેસ બંધ કરી દો.શાક સર્વ કરવા માટે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ડુંગળી બટાટાનું શાક
#લોકડાઉનઆ શાક ખાવા માં ટેસ્ટી ને સ્પાઈસી છે. લંચ કે ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
કઢી(kadhi in Gujarati)
#goldenapron3 week24 post34આ કઢી મારી મમ્મીની રીતે બનાવી છે.મહારાષ્ટ્રીયન જનરલી આ રીતે બનાવે છે. Gauri Sathe -
-
-
-
સેવ ટામેટાં નુ શાક અને જુવારના રોટલા
#ગુજરાતી ગુજરાત મા રેસ્ટોરન્ટ કે ઢાબા પર અભિપ્રાય પછી સૌથી વધારે ડિમાન્ડ આ શાક ની હોય છે Gauri Sathe -
-
મહારાષ્ટ્ર ની ફેમસ ડુંગળી ના ખેકડા ભજીયા
#ટીટાઇમ આ ભજીયા ની વિશેષતા એ છે કે તેનું ખીરું ઘટ્ટ હોય છે. Gauri Sathe -
સ્પ્રાઉટેડ મુંગ પોહા (Sprouted Moong Poha Recipe In Gujarati)
#goldenapron3 week20 post29ઘરના બધાજ સભ્યો માટે હેલ્ધી નાસ્તો. કોઈ વાર નહી ખાધા હોય તો હવે ટ્રાય કરી જુઓ Gauri Sathe -
-
લીલી ડુંગળી શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11Green Onionલીલી ડુંગળી અને સેવ નું શાક 😍😋 શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ તુવેર દાળ ની ખીચડી, રોટલી અને લીલી ડુંગળી સેવ નું શાક. Bhavika Suchak -
-
-
લીલી ડુંગળી નું શાક
#શાકલીલી ડુંગળી શિયાળામાં બહુ જોવા મલે છે. તેનું શાક બહું જ ટેસ્ટી બને છે. Asha Shah -
-
-
-
-
-
-
-
ગ્રીન ચીલી સૉસ(green chilli sauce in Gujarati)
#goldenapron3 week22 post31#વીકમીલ1#માઇઇબુક રેસિપી 3ગ્રીન ચીલી સૉસ ઘણી બધી રેસિપી માં વપરાય છે. રેડીમેઈડ સૉસ ઘણો તીખો હોય છે. ઘણા ઇચ્છા હોવા છતા ખાઇ નથી શક્તા. મેં મોળા મરચાં લઇ બનાવ્યો છે. જૈનો પણ વાપરી શકે તે હિસાબે લસણ વાપરી નથી.હિંગ એવોઇડ કરી ફરાળી પણ બને છે. ફરાળમાં વિનેગરના વાપરવો હોય તો લિંબુ લઇ શકાય. Gauri Sathe -
ચોકલેટ નાન ખટાઈ (Chocolate nankhatai recipe in gujarati)
#goldenapron3#Week 18# biscuit ( બિસ્કીટ )# besan ( બેસન ) Hiral Panchal -
ડુંગળી બટાકા નું શાક ડિનર રેસિપી
#cookpadgujarati #cookpadindia #dinnerrecipe #sabji #onionpotatosabji #onion #potato #WLD Bela Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11459160
ટિપ્પણીઓ