હરિયાળી દહી ઓરો

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે
#goldenapron
#post 2

હરિયાળી દહી ઓરો

આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે
#goldenapron
#post 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 2મોટા ઓળાના રીંગણા
  2. 200 ગ્રામદહી
  3. 1નાની વાટકી ઝીણી સમારેલી ડુંગળી
  4. 1વાટકી ઝીણી સમારેલી પાલખ
  5. 1 નાની ચમચીજીણુ સમારેલું લીલું લસણ
  6. 2નંગ ટમેટા ઝીણા સમારેલા
  7. 1/2વાટકી લીલા વટાણા બોઈલ કરેલા
  8. 1વાટકી ઝીણી સમારેલી ધાણા ભાજી
  9. 2 ચમચીઝીણા સમારેલા આદુ-મરચાં અને લીમડો
  10. 1 નાની ચમચીમરી પાવડર
  11. 1 નાની ચમચીશેકેલા જીરાનો પાઉડર
  12. સ્વાદ પ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણાના ને ગેસ પર શેકી લો

  2. 2

    તેની છાલ ઉતારીને એકદમ ઝીણું ક્રશ કરો

  3. 3

    ત્યારબાદ એક મોટા બાઉલમાં લઈ લો અને તેમાં બધા શાકભાજી મિક્સ કરો

  4. 4

    ત્યારબાદ તેમાં બધા સ્પાઇસીસ મિક્સ કરો

  5. 5

    ઉપરથી ધાણા ધાણા ભાજી ભભરાવો

  6. 6

    આ રીતે હરિયાલી દહીં ઓળો તૈયાર છે જેને રોટલા સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_13336844
પર
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes