ચોકલેટ કોફી

#ટીકોફી
ચા કોફી નો આપણા રોજિંદા જીવનમાં અગત્યનો ભાગ છે. મોટા ભાગના લોકોને દિવસ ના ચોક્કસ સમયે તેને લેવાની આદત હોય છે. મેં અહીં કોફી માં ચોકલેટ નો સ્વાદ ભેળવી ને ચોકલેટ કોફી બનાવી છે.
ચોકલેટ કોફી
#ટીકોફી
ચા કોફી નો આપણા રોજિંદા જીવનમાં અગત્યનો ભાગ છે. મોટા ભાગના લોકોને દિવસ ના ચોક્કસ સમયે તેને લેવાની આદત હોય છે. મેં અહીં કોફી માં ચોકલેટ નો સ્વાદ ભેળવી ને ચોકલેટ કોફી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ઉકાળી લો.
- 2
હવે આપણે કોફી ડિકોશન બનાવીશું. આ માટે કોફી પાવડર માં ગરમ પાણી અને ખાંડ ઉમેરી તેને થોડીવાર સતત એક જ દિશામાં ફેટતા રહો.
- 3
બ્લેન્ડર જારમાં કોફી ડીકોશન નાખો. હવે તેમા પીગળેલી ચોકલેટ ઉમેરી બ્લેન્ડર ફેરવી લો. હવે તેમાં ગરમ દૂધ નાખી બ્લેન્ડર ફેરવી લો.
- 4
તેને સર્વિગ કપ માં કાઢી ઉપર છીણેલી ચોકલેટ ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe in Gujarati)
#CD#coldcoffee#cookpadgujarati ઉનાળો હોય કે ન હોય, કોલ્ડ કોફી હંમેશા યોગ્ય સ્થળે અને ગમે તે સમયે જ પીવાનું મન થાય જ છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે કોલ્ડ કોફી સમગ્ર વર્ષ દરમિયાન ઠંડા તાજગીભર્યા પીણાંનું હૃદય છે.....ચોકલેટ એવી વસ્તુ છે જે દરેકની મનપસંદ છે અને તેના માટે કોઈ ના કહી શકે છે. પરંતુ જ્યારે આપણી ચોકલેટ કોફી સાથે ચોકલેટ જોડાય છે ત્યારે તેના બદલે આનાથી શ્રેષ્ઠ સંયોજન નથી. કોફીની ભલાઈ ચોકલેટની સમૃદ્ધિ સાથે જોડાય છે અને આપણા સપ્તાહના મનને ઉડાવે છે. Daxa Parmar -
દાલગોના ચોકલેટ કોફી(Dalgona Chocalate Coffee Recipe in Gujrati)
#થ્રી લેયર દાલગોના ચોકલેટ કોફી Urmi Desai -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફીતથા ચોકલેટ સીરપ હાજર ના હોય તો તે બનાવવાની રીત પણ અહીં મેં આપી છેKhyati Kotwani
-
ઓરીયો કોલ્ડ કોફી(ચોકલેટ બીસ્કીટ)
#ટીકોફીઆ કોફી જલ્દી બની જાય છે ને ચીલ્ડ પીવાથી ઠંડક મલે છે. Vatsala Desai -
મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ 🍫 કોફી
નો ફાયર રેસિપી#NFR : મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ કોફીગરમી ની સિઝન માં કોલ્ડ ચોકલેટ કોફી પીવાની મજા આવે. Sonal Modha -
-
કોફી ચોકલેટ મુસ (Coffee chocolate mousse recipe in Gujarati)
ચોકલેટ વાળા ડિઝર્ટ લગભગ બધાને જ ભાવતી વસ્તુ છે. ચોકલેટ અને ક્રીમ માંથી બનતું ચોકલેટ મુસ લાઈટ અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે. કોફી ઉમેરવાથી આ ડિઝર્ટ નો સ્વાદ અને ફ્લેવર ઘણો વધી જાય છે. એગલેસ, સરળ અને એકદમ ફટાફટ બની જતુ આ ડિઝર્ટ જમ્યા પછીની મીઠાઈની ક્રેવિંગ સંતોષવા માટે ની પરફેક્ટ ડીશ છે.#GA4#Week10 spicequeen -
-
-
ચોફી (યીન યાંગ કોફી ઇન ઇટાલિયન)
#ટીકોફીચા અને કોફી નો એક સાથે સ્વાદ માણવા માટેનું બેસ્ટ ડ્રીંક એટલે ચોફી Nenshree Barai -
-
-
મીલેનજ કોફી
#ટીકોફીમીલેનજ કોફી એ ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, અને નેથેર્લેન્ડ ની પ્રખ્યાત કોફી છે. મીલેનજ કોફી એ 18 મી સદી થી આ દેશો માં બને છે અને પ્રખ્યાત પણ છે.આપણે બધા ચા-કોફી માં મીઠાસ લાવા માટે ખાંડ અથવા ગોળ નો પ્રયોગ કરી છે પણ આ કોફી માં મધ વાપરવા માં આવે છે. Sagreeka Dattani -
હોટ ક્રીમી વીથ હાઇડેનસિક કોફી (Creamy coffee in gujrati)
#ટીકોફીહું એક કોફી લવર છું I love coffe. આજે મે નવી રીતે બિસ્કિટ ઉમેરી કોફી બનાવી છે.ખૂબ સરસ લાગે છે. megha sheth -
દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#ટીકોફી#ખૂબ જ યમ્મી કોફી...અત્યારે આ કોફી ખૂબ જ ટ્રેન્ડમાં છે.... Dimpal Patel -
-
-
-
હોટ કોફી.(Hot Coffee Recipe in Gujarati)
#CD ઈન્ડિયન સ્ટાઈલ ઈન્સ્ટન્ટ હોટ કોફી એક એનર્જી બૂસ્ટર છે.હોટ કોફી નો મજેદાર સ્વાદ તમારો દિવસ આનંદિત કરે છે. Bhavna Desai -
કીટકેટ કોફી
#ટીકોફીચોકલેટ નું નામ લેતા જ મોં મા પાણી આવી જતુ હોય છે. અને કોફી પણ બધાને પિ્ય હોય છે. કોફી અને કીટકેટ નું આ મિક્ષણ ખુબ મજા પડે એવું છે.તો ચોક્કસ થી ટ્રાય કરજો. Mosmi Desai -
-
દાલગોના કોફી
#goldenapron3#ટીકોફી#એપ્રિલકોલ્ડ અને હોટ દાલ ગોનાકોફી બેય ટાઇપ ની કોફી પીવા ની અલગ મજા છે ને કોફી પીવા થી માઈન્ડ એકદમ ફ્રેશ થાય જાય છે .તો ચાલો આપણે બનાવશું દાલ ગોના કોફી.bijal
-
કોલ્ડ કોફી (cold Coffee Recipe In Gujarati)
કોલ્ડ કોફી અમારા ઘરમાં બધાને ખુબજ પ્રિય છે એમાં બાળકો ને વધુ પ્રિય છે કોફી મા ચોકલેટ નો વધૂ ઉપયોગ કરવાથી બાળકો ને ખુબજ ભાવે છે#GA4#Week8#કોલ્ડ કોફીRoshani patel
-
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
ચોકલેટ મોકા કેક
#કાંદાલસણ#આ કેક માં ચોકલેટ અને કોફી પાઉડર નો પ્રયોગ કર્યો છે. ચોકલેટ અને કોફી ફ્લેવર્સ પસંદ હોય તો એક વાર આ કેક જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
કોફી ચોકલેટ કેક વિથ સ્ટ્રોબેરી કંપોટ
#લવ વેલેન્ટાઇન્સ ના ફેવરિટ ઇન્ગ્રેડિએન્ટ્સ માં કોફી ચોકલેટ અને સ્ટ્રોબેરી મોખરે છે. આ ત્રણેય નો ઉપયોગ કરીને મેં આજે કોફી ચોકલેટ કેક બનાવી છે જેને આઈસીંગ કરવા માટે મેં સ્ટ્રોબેરી કંપોટ નો ઉપયોગ કર્યો છે. ગાર્નિશીંગ માટે વ્હાઈટ ચોકલેટ શ્રેડ કરીને વાપરી છે. ખાવામાં ચોકલેટી અને ખટમીઠી આઈસીંગ વાળી આ કેક દેખાવમાં પણ એટલી જ લાજવાબ લાગે છે. Khyati Dhaval Chauhan -
-
કોકો વેનીલા કોલ્ડ કોફી (Coco Vanilla Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી ●કોલ્ડ કોફી એક એવી કોફી છે કે જ કદાચ તમારા પ્રોબ્લેમ્સ સોલ્વ ન કરી શકે પણ તમારો દિવસ શ્રેષ્ઠ બનાવી દે. કોફી પીવી એ પણ મિત્રો સાથે એ smileને કપમાં કેદ કે લેવા જેવું છે. કોફી જિંદગી જેવી છે તેનો આધાર તમે કઈ રીતે તેને બનાવો અને કઈ રીતે લો તેના પર છે. Kashmira Bhuva -
કોકો કોલ્ડ કોફી & કોલ્ડ કોફી (Coco Cold Coffee & Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી Nisha H Chudasama
More Recipes
ટિપ્પણીઓ (4)