સાંબા ની ખીર

Maya Raja
Maya Raja @Maya_1997

#goldenapron3
#Week 11 મિલ્ક

સાંબા ની ખીર

#goldenapron3
#Week 11 મિલ્ક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી સાંબો
  2. ૧૧/૨ લિટર દૂધ
  3. ૧ વાટકી ખાંડ
  4. ૨ એલચીનો ભૂકો
  5. ચપટીજાયફળનો ભૂકો
  6. ચપટીકેસર
  7. ૫ ચમચી ડ્રાય ફ્રુટ ભુક્કો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં સાબો લો બે-ત્રણ વખત ધોઈને સાફ કરો પછી તેમા દૂધ નાખી ચડવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું તેમા કેસર પણ નાખી દેવું જેથી કેસર પલળી જાય અને કલર પણ આવી જાય

  2. 2

    સાબો ચડી જાય પછી તેમાં ખાંડ નાખી હલાવવું પછી તેમા એલચી પાવડર અને જાયફળનો પાવડર નાખી હલાવવું

  3. 3

    થોડી વાર પછી ગેસ બંધ કરી ખીર મા ડ્રાય ફુટ નો ભૂકો નાખી હલાવો હવે ખીર ને ઠંડા પાણીમાં ઠારવા મુકી દો અને હલાવતા રહેવું જેથી તેમા મલાઈ ન થાય ઠંડી પડે એટલે બાઉલમાં કાઢી સર્વ કરો

  4. 4

    તૈયાર છે ટેસ્ટી યમ્મી સાંબા ની ખીર સૌ કોઈ ની પસંદ ફરાળ માટે ખૂબ હેલ્ધી વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes