રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મકાઈ ને છોલી લો પછી તેને છીણી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરો
- 2
હવે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી છીણેલી મકાઈ નાખી દો પછી તેમાં ક્રશ કરેલા મરચાં નાખીને બરાબર હલાવી લો
- 3
થોડી વાર થવા દો તેલ છૂટું પડે એટલે તેમાં ખાંડ, લીંબુ નો રસ અને મીઠું નાખી હલાવી લો પછી થોડી વાર થવા દો છેલ્લા તેમાં ધાણા નાખીને બરાબર હલાવી લો સર્વિગ ડીશ માં લઇ ઉપર થી ધાણા નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
-
મકાઈ નો ચેવડો
#સુપરસેફ 3#week3આ રેસીપી મેં થોડા ફેરફાર થી બનાવી છે. ખુબ જ સરસ બની છે.થેંક્યુ@Hiral panchal. Nirali F Patel -
-
-
-
-
-
-
-
મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
આ મકાઈ નો ચેવડો દેશી મકાઈ માંથી બનાવા માં આવે છે જ્યારે પણ બજાર માં દેશી મકાઈ મળે એમાં લઈ આવી ને બનાવે દઈએ છે.અમારા ઘર માં બધા ને ભાવે છે. આમાં મકાઈ ને છીનવી મેહનત છે પણ લાગે સરસ અને ભાવે પણ એટલે મેહનત કરી લેવ છું Ami Desai -
-
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
-
-
-
-
-
અમીરી સેવ ખમણી
#બેસનસેવ ખમણી એ ગુજરાત ની એક ખાસ વાનગી છે જે ચણા ના લોટ માંથી બને છે અને ખાવામાં થોડી ચટપટી, ખટ મીઠી હોય છે. આમાં લસણ, આદુ મરચા અને ખાંડ લીંબુ ના સ્વાદ થી ભરપુર હોય છે. આને અમીરી સેવ ખમણી પણ કહે છે કેમ કે આમાં સૂકી દ્રાક્ષ અને કાજુ પણ હોય છે અને દાડમ ના દાણા અને નાયલોન સેવ સાથે પીરસાય છે. ગુજરાત ના એક ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ આનો સમાવેશ થાય છે. punam -
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
મકાઈ નો ચેવડો
#golenapron3#week13#onepotઉત્તર ગુજરાત માં મકાઈ નો ઉપયોગ ખુબ પ્રમાણ માં થાય છે.. મકાઈ દેશી તેમજ અમેરિકન એમ બંને પ્રકાર ના મળે છે.. અમેરિકન મકાઈ ખાવા ખુબ ટેસ્ટી હોય છે. આજે મેં અમેરિકન મકાઈ નો ચેવડો બનાવ્યો છે. કારણકે તેમાં nature suger હોય છે માટે ખાંડ ઓછી નાખવી પડે છે Daxita Shah -
-
-
-
શેકેલા પૌવા નો ચેવડો
#નાસ્તોઆ ચેવડો શેકીને બનાવવામાં આવે છે આમાં તેલનું બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને હેલ્ધી નાસ્તો પણ થાય અને હાર્ટ પેશન્ટ કે બિપી પેશન્ટ પણ આ નાસ્તો આરામથી થઈ શકે Rina Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11946666
ટિપ્પણીઓ