રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લોટ અને છાશ મિક્સ કરી ગાંઠી ના પડે તેમ વલોવી નાખવું...ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી રાઈ,સૂકા મરચા,હિંગ,હળદર,મરચા પાઉડર થી તૈયાર કરેલ મિશ્રણ વઘારવું....ધીમે ધીમે હલાવતા રહેવું.... મીડીયમ જાડું એટલે કે ઉખડે એવું થાય એટલે એક નાની થાળીમાં તેલ લગાડી પાથરી દેવું....
- 2
લગભગ ૩૦ મિનિટ પછી ઉખેડી લેવું...વઘાર માટે એક પેન માં તેલ મૂકી વઘાર ની સામગ્રી થી વઘાર કરવો...થોડી આડી અવળી કરી ૨ થી ૩ મિનિટ રાખી તેની ઉપર કોથમીર નાખી સર્વ કરી શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચણા ના લોટ (વેસણ) ની ચટણી
#અથાણાં -ચટણી#જુનસ્ટારઆ ચટણી ખાસ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લા માં લોકો વણેલા અથવા ફાફડી ગાંઠિયા સાથે પ્રેમ થી ખાય છે. Yamuna H Javani -
-
-
ચણા ના લોટ વાળું સરગવા નું શાક
#સુપરશેફ1#માઈઇબુક6 આયુર્વેદિક શાક ..ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક... Nishita Gondalia -
-
-
-
-
વધેલા તુવેર દાળ ભાત નું સડબડીયું
#LOસડબડીયું એ લેફટ ઓવર તુવેર દાળ ભાત નું બનાવવા માં આવે છે....મારા નાનીબા નું સિખડાવેલું મારું મમ્મી નું પ્રિય અને હવે અમારા બધાનું પણ .....😋 Jo Lly -
-
રીંગણાં બટાકા નું લોટ ભરેલું શાક (Ringan Bataka Lot Bharelu Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala Jo Lly -
-
-
ઈદડા (Idada recipe in Gujarati)
#RC2#white#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી ફરસાણમાં ઇદડા એ અગત્યનું સ્થાન ધરાવે છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ જોડે ઇદડા અચૂક બધાના ઘરે બનતા જ હોય છે મારા ઘરમાં આ કોમ્બિનેશન બધાનો ખુબ જ ફેવરિટ છે. Shweta Shah -
-
રાઈસ બોલ્સ
#સુપરશેફ4મેં રાઈસ બોલ્સ બનાવ્યા છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે અને બહુ જ આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે.મેં ડુંગળી નથી ઉમેરી કારણ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે .તમારે ડુંગળી પણ સમારીને ઉમેરી શકો છો Roopesh Kumar -
-
-
-
સરગવા ની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ કરીને રાંધીને તરત જ પીરસવી જેથી તેની તાજગી જળવાઇ રહે.સરગવા ની શીંગ નું ચણા ના લોટ વાળુ શાક#EB#week6 Nidhi Sanghvi -
આમળા ની ચટણી
#સાઇડ#પોસ્ટ૩૦આમળા આપડી immunity વધારે છે. વિટામીન્સ પૂરું પાડે છે.બાળકો આમળા એમને એમ ખાતા નથી.આમળા ની આ ચટણી બધાને ખુબ જ ભાવશે. આ ચટણી જમવાનો સ્વાદ વધારી દે છે. Hema Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16355486
ટિપ્પણીઓ (4)