રવા ની કેક(Rava Ni Cake Recipe In Gujarati)

Ami Thakkar
Ami Thakkar @cook_25487299

લોક ડાઉન માં મારા દીકરા માટે બનાવી......

રવા ની કેક(Rava Ni Cake Recipe In Gujarati)

લોક ડાઉન માં મારા દીકરા માટે બનાવી......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫/૪૦ મિનિટ
3-૪
  1. 1 વાટકીરવો
  2. 1 વાટકીદહીં
  3. 1 વાટકીદૂધ
  4. 1 વાટકીદળેલી ખાંડ
  5. 1/2 વાટકીઘઉં નો લોટ
  6. 1/2 વાટકીતેલ
  7. 1 સ્પૂનબેકિંગ પાઉડર
  8. 1/2 સ્પૂનબેકિંગ સોડા
  9. 3-4 ટીપાવેનીલા ઍસેન્સ
  10. 3-4 ચમચીતૂટી ફુટી

રાંધવાની સૂચનાઓ

૩૫/૪૦ મિનિટ
  1. 1

    દહીં,દળેલી ખાંડ,ઓઇલ ને બીટર થી બીટી લો,મેંદો,રવો, બેકિંગ પાઉડર,બેકિંગ સોડાને મિકસ કરી ચાળી લો,પછી બીટકરેલ મિશ્રણમાં ભેગુંકરી હલાવવુંજરુર પડે તેમ દૂધ ઉમેરવું. તુટીફુટી ને મેંદા માં રગદોળવી જેથી નીચે ના બેસી જાય પછી નાંખવી.

  2. 2

    કડાઈને ગરમ કરવા મુુવી અંદર નમક નાંખવું કાંઠા પર ડીશ ગોઠવવી 35-40મિનિટ સેકાવા દેવી ટૂથ પીક ભરાવી ચેકકરી લેવું થઈ જાય પછી ઠરે ત્યારે અનમોલ્ડ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Thakkar
Ami Thakkar @cook_25487299
પર

Similar Recipes