ચોખા ના  લોટ ની ચકરી

Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
  1. 1બાઉલ ચોખા નો લોટ
  2. 1 ચમચીતલ
  3. 1 નાની ચમચીમીઠું
  4. 2 ચમચીમલાઈ
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 1/2ચમચી હળદર
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા ના લોટ માં મીઠું તથા હળદર,મરચું પાઉડર,તલ નાખી બરાબર મીકસ કરી લેવું.

  2. 2

    હવે તેમાં 2ચમચી તાજી મલાઈ નાખી બરાબર મિક્ષ કરી લો.પછી તેમાં પાણી નાખી લોટ બાંધી લો. બહુ ઢીલો પણ નહી બહુ કઢણ પણ નહી તેવો ચકરી પડે તેવો લોટ બાંધો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી દો. ચકરી ના મશીન મા લોટ ભરી તેની ચકરી થાળીમાં પાળી રાખવી.પછી તેલ ગરમ થાય એટલે તેમાં ચકરી બને બાજુ તળી લેવી. તો તૈયાર છે આપણી crispe ક્રિસપી અને ટેસ્ટી ચકરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
પર

Similar Recipes