ખીચડી

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad

#goldenapron3 #week10(રાઈસ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચોખા
  2. દોઢ વાટકી મગની ફોતરાવાળી દાળ
  3. 1 ચમચીમીઠુ સ્વાદ મુજબ મરચુ
  4. ચમચીહળદર અડધી
  5. 1 ચમચીધાણાજીરું
  6. પાણી 4 વાટકી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ વાસણ માં મગ ની દાળ અને ચોખાને ધોઈને તેમાં 4 વાટકી પાણી નાખો

  2. 2

    હવે કૂકર માં દાળ નું મિશ્રણ નાખી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી હલાવો હવે કૂકર બંધ કરી 4 સિટી વગાડો

  3. 3

    Gave કૂકર ઠંડુ થાય એટલે પ્લેટ માં કાઢી ભાખરી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
પર
Ahmedabad
મને રસોઈ બનાવવી ખુબ ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes