હેલ્ધી ઉત્તપમ

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad

#લોકડાઉન #goldenapron3 #week 1(બેસન ચણા નો લોટ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો લોટ
  2. અડધો કપ ચોખા નો લોટ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. મરચુ હળદર ધાણાજીરું ગરમ મસાલો એક એક ચમચી
  5. કોથમીર એક થી દોઢ ચમચી
  6. ટામેટા ઝીણાં સમારેલાં અડધો વાટકો
  7. ડુંગળી ઝીણી સમારેલી અડધી વાટકી
  8. કેપ્સીકમ ઝીણું સમારેલું અડધી વાટકી
  9. તેલ જરૂર મુજબ
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ વાસણ માં ચણા નો લોટ લઈ તેમાં ચોખા નો લોટ લો હવે તેમાં અજમો નાખી બરાબર મિક્સ કરી પહેલા બરાબર ફીણી લો હવે મરચું મીઠું હળદર ધાણાજીરું કોથમીર નાખો હલાવો

  2. 2

    હવે નોનસ્ટિક તવી પર તેલ લગાવી ખીરું પાથરો હવે તેના પર ડુંગળી ઝીણી સમારેલી ટામેટા ઝીણાં સમારેલાં કેપ્સિકમ ઝીણા સમારેલા મૂકી તવેતા થી થોડું પ્રેસ કરો ઉપર થોડી કોથમીર નાખો પ્રેસ કરો

  3. 3

    હવે ઢાંકણ ઢાંકી 2 થી 5 મિનીટ નીચે કડક થવા દો થોડી વારે ચેક કરી પલટાવી ચડવા દો

  4. 4

    હવે પ્લેટ માં કાઢી કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
પર
Ahmedabad
મને રસોઈ બનાવવી ખુબ ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes