રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં પાણી લો.
- 2
તેમાં હળદર મીઠું નાખી ઉકળવા મુકો.પાણી ઉકળે ત્યાં સુધી દાળ ચોખા ધોઈ લો.
- 3
પાણી ઉકળી જાય એટલે તેમાં દાળ ચોખા નાખી ગેસ બંધ કરી ૩ સીટી વગાડી લો.
- 4
તો તૈયાર છે સાદી ખીચડીમા ઘી નાખી તેને ભરેલા રીંગણ નુ શાક રોટલી છાશ ગોળ ભૂંગળા સાથે સર્વ કરો.
Similar Recipes
-
સાદી ખીચડી
#સૂપરશેફ૪ પોસ્ટ૭ આ ખીચડી હેલ્ધી છે બીમાર હોય કે બાળકો ને આ ખીચડી પહેલા ખવાય છે Smita Barot -
-
-
-
સાદી ખીચડી (Plain Khichdi Recipe In Gujarati)
#plainkhichdi#moongdalkhichdi#satvik#khichdi#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
ખીચડી તો અઠવાડિયામાં એકવાર તો બનતી હોય છેમે આજે પાલક ખીચડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#JSR (કચ્છી ખીચડી) Amita Soni -
-
-
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#KRC#cookpadindia#cookpadgujarati#dinnerરોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. Keshma Raichura -
વઘારેલી ખીચડી
#માઇલંચ #goldenapron3 week10 puzzle word - rice, haldiઅત્યારે લોક ડાઉનનો સમય ચાલે છે. આવા સમયમાં જીવન જરૂરીયાતની દરેક વસ્તુની કિંમત સમજાય છે. રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી મિનિમમ વસ્તુઓનો ઉપયોગ કરીને અત્યારે રસોઈ કરવાનો સમય છે, કારણકે કોરોના જેવા ભયાનક વાયરસથી બચવા માટે એક જ ઉપાય છે, ઘરમાં રહેવું. તો દાળ-ચોખાતો દરેકનાં ઘરમાં ભરેલા જ હોય છે તો તેનો તથા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને વઘારેલી ખીચડી બનાવી તેની સાથે ચોખાની પાપડી શેકી અને છાશ બનાવી. તો આજનું લંચ તૈયાર થઈ ગયું. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#જુલાઈ રેસીપી મગ ની લીલી કે પીળી દાળ ની ખીચડી એ એક સરળ રેસીપી છે....દાળ અને ચોખા એમ બે ઘટક ધાન્ય અને હળદર અને મીઠું એમ ફકત બે જ મસાલા નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.□જો કયારેક તમને હળવું જમવાનું મન થાય ત્યારે તમે આ સાદી ખીચડી બનાવી ફકત દહીં સાથે કે ચટાકો કરવો હોય તો એકાદ પાપડ લઈ શકો છો.□નાના બાળકો, વુધ્ધ વ્યકિત કે બિમાર વ્યક્તિ ને આ ખીચડી જમવામાં દૂધ સાથે ફીણી ને આપી શકાય કારણ પચવામાં સરળ રહે છે. Krishna Dholakia -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRમગની છોડાં વાળી દાળ,મગ ની યેલો દાળ અને તુવેર દાળ અને ચોખા ની ખીચડી બને છે..આજે મે તુવેર ની દાળ અને ચોખા ની ખિચડી બનાવી છે .એટલી જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
-
-
-
-
💪સુપર હેલ્ધી પંચદાળ ખીચડી💪
#લીલીપીળીપંચ દાળ ખીચડી ખુબજ પોષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે.. ખીચડી લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે હલ્કી અને સુપાચ્ય હોય છે..જે શરીર ને નિરોગી અને એનર્જી વધારે છે..પાંચ દાળ મિક્સ કરી બનાવેલી ખીચડી માં ઘણા જ ન્યુટ્રીશન હોય છે.. ખીચડી માં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર,ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે.. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.. શરીર નું શુધ્ધિકરણ નું કામ કરે છે.. સ્કીન ચમકદાર. બનાવે છે.. અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.. ખીચડી ને ત્રિદોશીક આહાર પણ કહેવાય છે,જે વાત - પિત્ત - કફ ને સંતુલિત કરે છે.. ખીચડી ને ઘી સાથે ખાવામાં આવે છે જેથી શરીર ની મજબૂતી વધે છે. અને ખીચડી નું ન્યુટ્રીશન વધારવા તેમાં લીલાં શાક ભાજી નાખી બનાવી શકાય છે.. તો ચાલો દોસ્તો આપને પાંચ દાળ મિક્સ કરીને પંચદાળ ખીચડી બનાવીએ.. Pratiksha's kitchen. -
-
-
-
-
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#week8પાપડખુબ જ મનપસંદ રેસીપી છે.મારી બેબી ની.બીમાર માણસ પણ પાપડ ખાવાથી મોઢું સારું રહે. SNeha Barot -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11833677
ટિપ્પણીઓ