તુવેર દાળઅને ચોખા ની ખીચડી

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#goldenapron3
#week10#rice#હલ્દી
#leftover

તુવેર દાળઅને ચોખા ની ખીચડી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
#week10#rice#હલ્દી
#leftover

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી ચોખા
  2. 1વાટકી તુવેર ની દાળ
  3. 1 ચમચીજીરું
  4. 1લવિંગ
  5. 1તજ
  6. 4,5તીખા
  7. 2 ચમચીઘી
  8. અડધી ચમચી હીંગ
  9. 1 ચમચીહરદળ
  10. મીઠું ટેસ્ટ.મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તપેલી મા ચોખા અને તુવેર ની દાળ લેવીઅને તેને પાણી નાખી ને ધોઈ નાખવી અને 2 વેઢા ડુબે એટલું પાણી લેવું

  2. 2

    તપેેલીમા ઘી લેવું અને ગેસ પર તપેલી મુકવી ઘી થઈ જાય એટ્લે જીરું નાખવું અને તજ, લવિંગ,તીખા નાખી અને હીંગ નાખવી

  3. 3

    અને ખીચડી વધારવી

  4. 4

    અને ઉકળે એટ્લે કુકર મા તપેલી મુકી કુકર નું ઢાકણુ ઢાંકી દેવું અને 4 સિટી વગાડવિ

  5. 5

    તો આપણી ચોખા અને તુવેર દાળ ની ખીચડી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes