ઓટ્સ કાજુ ગુલકંદ ખીર

Dhruti Ankur Naik @dhrutinaik24
ઓટ્સ કાજુ ગુલકંદ ખીર
રાંધવાની સૂચનાઓ
- 1
અહીં નીચે ફોટા માં બતાવ્યા મુજબ બધી સામગ્રીઓને રેડી કરી રાખવી.
- 2
સૌપ્રથમ એક પેણીમાં 2 tbsp ઘી લઈ ગરમ કરી લેવું.
- 3
હવે ઘી ગરમ થયા બાદ એમાં અને કાજુના ટુકડા નાખી સાંતળી લો. હલકા લાલ રંગના થાય ત્યાં સુધી ઓટ્સ અને કાજુ ટુકડા શેકવા. ઓટ્સ અને કાજુ શેકાઈ જાય ત્યારબાદ એમાં ગુલકંદ ઉમેરો. ગુલકંદ નાખ્યા બાદ બધું સરખી રીતે હલાવી લો
- 4
હવે આ સ્ટેજ ઉપર 500 મિલી દૂધ ઉમેરો. દૂધ નાખ્યા બાદ બધી સામગ્રીઓને એકસરખી રીતે મિક્સ કરી લો. હવે થોડીવાર દૂધને ઉકળવા દો.
- 5
દૂધ ઉકળવા માંડે એટલે તેમાં સૌપ્રથમ ઈલાયચી પાવડર નાખો. ત્યારબાદ તેમાં અડધો કપ ખાંડ ઉમેરો. ખાંડ દૂધમાં ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. દૂધ ઉકળશે એટલે ઘટ્ટ થવા માંડશે. હવે ગેસ બંધ કરી દો.
- 6
તો રેડી છે હવે મસ્ત મજાની હેલ્ધી વર્ઝન ખીર....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલકંદ શીખંડ (Gulkand Shrikhand Recipe In gujarati)
#goldenapron3#week 17 #rose#સમર ગરમીના સમયમાં શીખંડ ખાવાનુ બહુ જ મન થાય છે. અત્યારે lockdown ના પિરિયડમાં જ્યારે ફ્રુટ મળવા અઘરા છે ત્યારે તમે બાળકોને ગુલકંદ નાખી શીખંડ ખવડાવી શકો છો તેનો સ્વાદ ખરેખર અનેરો જ આવે છે. ઉનાળામાં ઠંડક આપનારો છે. Krishna Rajani -
કાજુ ગુલકંદ શેક (Kaju Gulkand Shake Recipe In Gujarati)
#mr કહેવાય છે કે ગુલકંદ અને હેલ્થ માટે ખૂબ સારું હોય છે માટે અમારા ઘરે અમે રોજ ગુલકંદ શેક બનાવી છીએ. Nidhi Popat -
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
#mrમેં આજે કોકોનટ ખીર બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી બની છે. Ankita Tank Parmar -
કાજુ ગુલકંદ મિલ્કશેક(Kaju Gulkand Milkshake Recipe in Gujarati)
#GA4#week4#મિલ્કશેકકાજુ અને ગુલકંદ ની ફલેવર એક બીજા સાથે સરસ લાગે છે ગુલકંદ આઈસ્ ક્રીમ થી ટેસ્ટ વધારે સરસ લાગે છે .ગુલકંદ આઈસ્ક્રીમ હોમ મેડ છે. Namrata sumit -
ગુલકંદ દુધી રબડી
આજે મેં ઠાકોરજીને સામગ્રીમાં ધરાય તેવી ગુલકંદ દુધી રબડી બનાવી છે તમે જરૂરથી ટ્રાય કરશો#વીકમીલ૨#સ્વીટ#goldenapron3#વ્રત#વીક23 Jayna Rajdev -
-
-
કાજુ-ગુલકંદ આઈસ્ક્રીમ
#RB4#week4#My recipe BookDedicated to myself onlyસ્ત્રી ઘરમાં બધા ને ભાવતી રેસીપી નું ધ્યાન રાખે અને બધાને ભાવતું બનાવે પણ કદી પોતાના ગમા-અણગમાનો વિચાર જ ન કરે. આવું પહેલા નાં જમાનામાં થતું પરંતુ આધુનિક સ્ત્રી બધાનો વિચાર કર્યા પછી પોતાનો પણ વિચાર કરતી થઈ છે.આજે મેં મને સૌથી વધુ ભાવતો કાજુ-ગુલકંદ આઈસ્ક્રીમ બનાવ્યો છે. 🌞🌴🏄🎇 Dr. Pushpa Dixit -
-
-
ફ્યુઝન -પાન ફ્લેવર દૂધીનો હલવો
આજે મેં અલગ જ હેલ્ધી પાન ફ્લેવર દૂધીનો હલવો બનાવ્યો. ખૂબજ ટેસ્ટી જરૂર ટ્રાય કરજો.#મીઠાઈ Zala Rami -
મખાના ખીર
#2019મખાના માં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે. મખાના માં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે.મખાના ઘણાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.નિયમિત રીતે મખાના ખાવાથી શરીરની નબળાઈઓ દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.૨૦૧૯ ની મનપસંદ વાનગીઓ માં માખના ખીર મારી મનપસંદ વાનગી છે. જે બધા માટે ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. Dipmala Mehta -
ઓટ્સ ખીર (Oats Kheer Recipe In Gujarati)
#GA4#Week7#ઑટસઅહીં મેં એક હેલ્ધી રેસિપી બનાવી છે. ઓટ્સ ખીર બાળકો માટે બહુ પૌષ્ટિક ખીર છે. નાના મોટા બધાને ભાવશે. Kunjal Raythatha -
કાજુ ગુલકંદ કોન
#લીલીપીળીકાજુમાંથી બનતી મીઠાઈ માંથી આ એક દેખાવ માં અને ગુલકંદ તેમજ ડ્રાયફ્રુટ ને લીધે વધુ સરસ લાગે છે અને જોઈ ને ખાવા નું મન થઇ જાયછે . Kalpana Parmar -
ગુલકંદ રોઝ આઈસ્ક્રીમ(ઘરે બનાવેલો pure અને નેચરલ ગુલકંદ)
#ff1 આઇસ્ક્રીમ ઉપવાસમાં ખાવા માટે બેસ્ટ છે આમાં વપરાયેલા બધા ઇન્ગ્રિડિઉંટ pure અને નેચરલ છે જે ઉપવાસ માં લઇ શકાય એવા છે ગુલકન પણ અહીં ઘરે જ બનાવેલો મેં વાપર્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Arti Desai -
કાજુ ગુલકંદ ફિરની(kaju gulkand firani recipe in gujarati)
ફ્રેન્ડ કાજુ અને ગુલકંદ કોમ્બિનેશન આપણે થિકશેક મા ટ્રાઈ કર્યું જ હશે પરંતુ અહીં મેં આ ફલેવર ફિરની માં આપી કંઈક નવું ટ્રાય કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે#આઈલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
કોપરા ગુલકંદ ના લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRઝડપથી બની જાય તેવા કોપરા તેમજ ગુલકંદ ના લાડુ જે મુખવાસ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
ઇન્સ્ટન્ટ પાન કુલ્ફી
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટ#હોળીઆજે હુ એવી પાન કુલ્ફી ની રેસીપી લાવી છું જેમાં ગેસ નો ઉપયોગ થતો નથી અને ઈન્સ્ટન્ટ બની જાય છે. અને હોળી ના દિવસે ગેસ્ટ માટે બેસ્ટ ડેઝર્ટ છે... એકવાર જરૂર થી ટ્રાય કરજો. એકદમ ફટાફટ બની જાય છે... Sachi Sanket Naik -
-
-
કાજુ ગુલકંદ પાન
#મીઠાઈ#આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે. Harsha Israni -
-
-
સામો અને સાબુદાણાની ખીર (ફરાળી ખીર)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો અને સાથે મારે વૈભવ લક્ષ્મીનો શુક્રવાર પણ હતો . લક્ષ્મીજી ને ખીર નો પ્રસાદ ધરાવીએ તો લક્ષ્મીજી ખુશ થાય. તો આજે મે સામો અને સાબુદાણાની ફરાળી ખીર બનાવી . જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. એકાદશી ના દિવસે આમ પણ ચોખા ન ખવાય . Sonal Modha -
ખજૂર-વોલનટ ખીર
#ઇબુક#Day7ચોખા ની ખીર ની એક નવી નવીનતમ ફેલવર ની વાનગી.બ્રાઉનિશ કલર ની ખજૂર-વોલનટ (અખરોટ)ની સ્વાદ વાળી હેલ્થી સ્વાદિષ્ટ ખીર. Jasmin Motta _ #BeingMotta -
ગુલકંદ રવા કેસરી
#દિવાળી#ઇબુક#day27દિવાળી ની શુભ કામના સાથે આ મીઠા મધુરા અને સુગંધિત બોલ્સ આપ સૌના માટે હાજર છે. જેમાં મેં ગુલકંદ અને સૂકો મેવો ભરી ને રવા કેસરી બોલ્સ બનાવ્યા છે. Deepa Rupani -
ઠંડક પ્રદાન કરનાર ગુલાબ ગુલકંદ ઠંડાઈ
#SSM#Cookpad#Cookpadgujarati1#Cookpadindia#Summer Super Drink Ramaben Joshi -
-
ગુલકંદ કાજુ મિલ્કશેક(gulkand kaju milkshake recipe in gujarati)
#GA4#week4આજે મેં ગુલકંદ અને કાજુ મિલ્ક શેક બનાવ્યો છે જેને મેં વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે એક યુનિક ટેસ્ટ લાગે છે Dipal Parmar -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#cooksnap challenge#milk recipeમેં આ રેસિપી આપણા કૂકપેડ ના ઓથર શ્રી નીતિ બેન પટેલ ની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્કયુ બેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11733361
ટિપ્પણીઓ (2)