રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટમેટા ને બાફી લો.પછી ગાજર અને વટાણા ને પણ બાફી લો. બાફેલા ટમેટા ને ક્રશ કરી લો.
- 2
પછી વધાર માટે તેલ મૂકી હિંગ,રાય, જીરું,તમાલપત્ર, લીમડા નો વધાર કરો.
- 3
પછી તેમાં ડુંગળી એડ કરો.અને તેને સાંતળો.પછી તેમા ગાજર અને વટાણા એડ કરો.પછી તેમા ધાણાજીરું, મરચા નો પાઉડર, ગરમ મસાલો, હળદર,નિમક સ્વાદનુસાર એડ કરો.
- 4
પછી તેમાં ક્રશ કરેલું ટમેટા નો રસ ગાળી ને એડ કરો. પછી તેમાં ખાંડ એડ કરી થોડી વાર ઉકાળો પછી તેમા કોથમીર એડ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
"ટોમેટો સૂપ"
#goldenapron3#વીક12#લોકડાઉન#કાંદાલસણપોસ્ટ7ગોલ્ડન એપ્રોન3 વીક 12 ના પઝલ બોક્સ માંથી ટોમેટો શબ્દ લય ને સૂપ બનાવ્યું છે ટેસ્ટી અને ઇઝી બધાને ભાવતું અને હેલ્ધી પણ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
વેજીટેબલ ઉપમાં
#ઇબુક1#24ઉપમાં ઍ નાસ્તા માંટે બેસ્ટ વાનગી છૅ. તેમાંયે વેજિટેબલ ઉપમાં ઍ તો ટેસ્ટી અને વળી હેલ્ધી પણ છૅ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
કાઠીયાવાડી વઘરેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
અમારા ઘર માં મારા બાળકો ને આ બાજરી નો વઘારેલો રોટલો ખૂબ જ ગમે છે.અને જ્યારે પણ સાંજ માં જમવા માટે કઇ હળવું ખાવાની ઈચ્છા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે Deepika Jagetiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11967154
ટિપ્પણીઓ