સાબુદાણા ખીચડી

Megha Desai @cook_19228128
આમ તો goldenapron માટે રેસીપી મુકવાની હતી પણ સ્ટેપ પીક લેવાના જ રહી ગયા.. તો પણ મૂકી તો દઉં જ..
સાબુદાણા ખીચડી
આમ તો goldenapron માટે રેસીપી મુકવાની હતી પણ સ્ટેપ પીક લેવાના જ રહી ગયા.. તો પણ મૂકી તો દઉં જ..
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને ૨ કલાક પહેલા પલાળી રાખવા. બટાકા ને ઝીણા સમારી લેવા. સાબુદાણા પાલડી જાય એટલે ચારણીમાં કાઢી પાણી નિતારી લેવું. એક પેનમાં તેલ મૂકી જીરુ અને મીઠો લીમડો ઉમેરી અધકચરા ક્રશ કરેલા સીંગદાણા સાંતળી લો. તેમાં બટાકા અને સિંધવ મીઠું ઉમેરો. બટાકાને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દો. બટાકા ચઢી જાય એટલે તેમાં સાબુદાણા ના ભાગનો સિંધવ મીઠું, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં લાલ મરચું ઉમેરી સાબુદાણા ઉમેરી લો. ૫ થી ૬ મિનીટ માટે રાખી અને ગેસ ઓફ કરો. તૈયાર છે સાબુદાણા બટાકા ની ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સાબુદાણા વોફલ
#CulinaryQueens#ફ્યુઝનવીકહેલો ફ્રેન્ડ્સ, નવરાત્રી નજીકમાં જ છે તો આપણા બધાના માટે એક અલગ જ પ્રકારની ફરાળી વાનગી તૈયાર કરી છે. રોજ-બ-રોજની ફરાળી વાનગીઓ ખાઇને કદાચ તમે કંટાળી ગયા હોવ તો આ એક બેસ્ટ નવો ઓપ્શન છે......આ રેસિપી ઇન્ડિયન અને બેલ્જિયન રેસીપી નું કોમ્બિનેશન છે....... Dhruti Ankur Naik -
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
-
સાબુદાણા ખીચડી
વાત ત્યારની છે જયારે હું અને Palak Sheth સાથે જોબ કરતા. મને એમના હાથ ની સાબુદાણા ખીચડી બહુ ભાવતી. આ વખતે મારા ઘરે કોઈ ના બનાવે. પણ મને ભાવે એટલે પલક મેમ ને કહું કે મારા માટે આ બનાવજો.2-3 દિવસ પહેલા એમના ઘરે ફરી ગઈ ત્યારે પણ એમનો સવાલ હતો, "શુ બનવું તમારા માટે ??" એન્ડ જવાબ પણ આ જ હતો, "સાબુદાણા ખીચડી "ખીચડી ની ચોઈસ બધા ની અલગ હોઈ શકે. મને હવે આ રીત જેમાં ખીચડી ટેન્ગી સ્પાઈસી સ્વીટ ત્રણેય સ્વાદ આવે આવી ભાવે છે. તમે પણ આ રીતે બનાવજો. સરસ લાગશે.મેં અહીંયા બટાકા એડ નાઈ કર્યાં. તમે ઉમેરી શકો છો. Vijyeta Gohil -
સાબુદાણા,બટાકા ની ખીચડી અને સીંગદાણા અને શિંગોડા ના લોટ નીફરાળી ખીચડી કઢી
#લોકડાઉન#પોસ્ટ-૨રામ નવમી માટે ફરાળી ખીચડી કઢી બનાવી છે. તો રેસીપી જોઈએ. Krishna Kholiya -
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
હરિયાળી સાબુદાણા ખીચડી
#ઇબુક#Day10આ ડીશમાં સાબુદાણા, સીંગદાણાની ખીચડી બનાવવા માં કોથમીરની ચટણીનો ઉપયોગ કર્યો છે જેથી તેનો રંગ લીલો આવે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. Harsha Israni -
ગ્રીન ગાર્ડન સાબુદાણા ખીચડી
#નાસ્તો #લીલીઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. જ્યારે પણ કોઈ વ્રત/ઉપવાસ હોય ત્યારે જે લોકો વ્રત રાખતા હોય છે તેઓ ફરાળ કરે છે. ફરાળ શબ્દ એ ફળાહાર શબ્દ પરથી બન્યો છે. વ્રત/ઉપવાસનો સાચો અર્થ એ છે કે આપણી ઈન્દ્રિયોને કંટ્રોલ કરીને શક્ય હોય તેટલું વધારે પ્રભુની સેવા કે નામ સ્મરણ કરવું. જીભ એ એક પ્રકારની સ્વાદેન્દ્રિય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી વ્રતનાં દિવસે જળ, ફળ તથા દૂધનું સેવન કરીને રહીએ તો સૌથી શ્રેષ્ઠ છે. જે લોકોને બપોરે સૂવાની ટેવ હોય તેઓએ ઉપવાસ રાખ્યો હોય તો તે દિવસે સુવાનું ટાળવું જોઈએ અને શક્ય હોય તેટલું વધુ પ્રભુપરાયણ રહેવું જોઈએ. પરંતુ અત્યારનાં આધુનિક સમયમાં બધા લોકોથી બધા નિયમો પાળવા અને જીભને વશમાં રાખવી શક્ય નથી. એટલે વ્રતનાં દિવસે મોરૈયો, સાબુદાણા, શીંગોડાનો લોટ, રાજગરાનો લોટ, બટાકા, સૂરણ, સિંધવ વગેરેનો ઉપયોગ કરીને કાંઈક ને કાંઈક ફરાળી વાનગી બનાવીને ખાતા હોય છે. અત્યારે તો મોટા શહેરોમાં દરેક વિસ્તારમાં ફરાળી સાબુદાણાની ખીચડી, વડા, ભેળ, ચીપ્સ, ફ્રાયમ્સની લારી કે દુકાન જોવા મળે છે. એટલે કે ફરાળી વાનગીઓ હવે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળતી થઈ ગઈ છે. જે લોકો ઉપવાસ નથી કરતા હોતા તેઓ પણ હવે આ ફરાળી સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. તો આજે હું સાબુદાણાની ખીચડી જે બધાની ફેવરિટ તો છે સાથે સાથે તે ઈંદોરની પ્રખ્યાત પણ છે તેને કંઈક અલગ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર સાબુદાણાની ખીચડી કરતાં દેખાવમાં અલગ અને સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
-
-
સાબૂદાણા ની ખીચડી
સાબૂદાણા ની ખીચડી નવરાત્રી માં બનાવેલી હતી પણ અપલોડ કરવાની રહી ગયેલી. Sachi Sanket Naik -
સાબુદાણા બટાકાની ખીચડી
#લોકડાઉન #goldenapron3 week11આજે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમી. આજનાં શુભ દિવસે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર દશરથનંદન પ્રભુ શ્રીરામ પ્રગટ થયા હતાં. જેવી રીતે આપણે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાકટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવીએ છીએ તેમ આજનો દિવસ પણ પ્રભુ શ્રીરામનાં પ્રાગટ્યદિવસ નિમિત્તે વૈષ્ણવોનાં ઘરે તથા મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે રાજકુળમાં પ્રગટ થયા પરંતુ માતા કૈકેઈનાં વચને બંધાયેલા દશરથ રાજાની આજ્ઞાને માન આપીને સમગ્ર રાજપાટનો ત્યાગ કરીને મુનિવેશ ધારણ કરીને પોતાની પત્ની સીતાજી તથા અનુજ શ્રીલક્ષ્મણ સાથે ચૌદ વર્ષ વનવાસ માટે પધાર્યા, રસ્તામાં ઘણા જીવોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો, આ સિવાય ધર્મની રક્ષા કરવા માટે ઘણા અસુરોનો વધ કર્યો. પ્રભુ શ્રીરામનું જીવનચરિત્ર આપણા બધાને કેવી રીતે જીવન જીવવું તેનું ઉત્તમ દૃષ્ટાંત સમજાવે છે. પરંતુ મનુષ્ય ભૌતિક જગતમાં જ ગૂંચાયેલો રહેવા માંગે છે કારણકે આજનો મનુષ્ય સંતોષી નથી. ધર્મ, અર્થ, કામ, મોક્ષનાં પથને ભૂલીને ભોગ-વિલાસી બન્યો છે. પ્રભુ દ્વારા આપવામાં આવેલાં ગીતાજીનાં ઉપદેશનું પાલન કરતો નથી. જેના કારણે લૌકિક દુઃખમાં સપડાઈ જાય છે અને છેવટે પોતાને મળેલ અમૂલ્ય એવાં મનુષ્ય શરીરનો ત્યાગ કરીને નીચ યોનિમાં ફરીથી જન્મ લે છે. તો આજનાં આ શુભ દિને આપણે સંકલ્પ કરીએ કે ભગવાન દ્વારા આપવામાં આવેલા ઉપદેશોનું શક્ય હોય તેટલું વધારે પાલન કરીને સત્કર્મ કરીએ અને આપણું જીવન પ્રભુમય બનાવીને આ જન્મને સાર્થક કરીએ. તો આજે રામનવમીનાં ઉત્સવ નિમિત્તે ફરાળી સાબુદાણા બટાકાની ખીચડીની રેસિપી પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes -
સાબુદાણા ની છૂટી ખીચડી
#ઇબુક #day5 અહી સાબુદાણાની ખિચડી પણ છૂટી દાણાદાર બનાવવાની રીત વિશે કહીશ. Varsha Karia I M Crazy About Cooking -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
ફરાળ માટે ની સૌ ની મનપસંદ રેસીપી. Disha Prashant Chavda -
-
સાબુદાણા ની ખીચડી
હેલ્લો બધા ને જય ભોળાનાથ બધા મજામાં હશો આ ફરાળી ખીચડી 2 દિવસ પેલા બનાવી હતી પણ મુકવાની રાઇ હતી એ ખીચડી હું મારા સાસુ પાસેથી સિખી છે એમ કાચા બટાકા વાળી પેલી વાર બાનાયી આ ખીચડી ઝટપટ બની જાય છે આ રીતે સ્વાદ અલગ લાગે છે Chaitali Vishal Jani -
હરિયાળી સાબુદાણા ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો સબુદની ની ખીચડી તો બધા ખાતા જ હોઈ છે પણ આજે હું હરિયાળી સાબુદાણા િખીચડી બનવાનો છે જે ખૂબ જ સરસ લાગે છે અને તેની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે કારણ કે તેમાં ગ્રીન ચટણી ની સાથે ફુદીનો હોવાથી ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે તો તમે પણ બનાવજો . મેહુલ પ્રજાપતી કાનુડો -
ગ્રીન સાબુદાણા ખીચડી
#ff1ફ્રેન્ડસ, સાબુદાણા ની ખીચડી માં એક જ પ્રકારના ટેસ્ટ થી જો તમે કંટાળી ગયા હોવ તો આ રીતે જરુર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે. હેલ્ધી સાબુદાણા ની ગ્રીન ખીચડી બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
સાબુદાણા ની છુટ્ટી ખીચડી
#જૈન#goldenapron#post-14સાબુદાણાની છુટ્ટી ખીચડી ની વાનગી બનાવવાની પરફેક્ટ રીત Bhumi Premlani -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujrati)
#મોમદોસ્તો સ્ટોરી માં તો શું કહું, મોમ માટે જે પણ કહેશું, શબ્દો ઓછા પડી જશે.. આપણે કેટલી પણ કોશિશ કરીએ, પણ મોમ ના હાથ જેવું જમવાનું ના બની શકે..કેમ કે વાનગી માં એમની મેહનત ની સાથે પ્રેમ પણ ભળેલો હોય છે.. સાબુદાણા ની ખીચડી મારા મમ્મી ખુબજ ટેસ્ટી બનાવતાં..જ્યારે જ્યારે એમની રેસિપી ટ્રાય કરું તો જરૂર એમને યાદ કરું છું.. દોસ્તો એકદમ છુટ્ટી સાબુદાણા ની ખીચડી આજે આપણે બનાવતાં શીખીશું.. Pratiksha's kitchen. -
સાબુદાણા બટેટાની ખીચડી (Sabudana Bateta Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichadi# ફરાળ માટે સાબુદાણા બટેટાની ખીચડી મારી ફેવરીટ છે તમને પણ જરૂરથી ગમશે. Chetna Jodhani -
ટામેટા મસાલા સાબુદાણા ખીર
#ટમેટા. આજે એકાદશી હોઈ ઘર માં આ ટામેટાની સાબુદાણા ની ખીર(કાંજી) બનતી હોવાથી આજે મેં ટામેટા મસાલા સાબુદાણા ખીર બનાવી છે. Krishna Kholiya -
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
-
સાબુદાણા બટેકાની ખીચડી
#આલુઆજે અગિયારસ છે તો મેં આલુ કોન્ટેસ્ટ માટે ફરાળી ખીચડી બનાવી છે ,જે નાના મોટા સૌને ભાવે છે .ચાલો સાબુદાણા બટેકા ની ખીચડી ની રેસિપી જોઇએ. Keshma Raichura -
સાબુદાણા ગ્રીન મસાલા ખીચડી
#ff1 અત્યારે શ્રાવણ મહિનાના એકટાણા ચાલે છે. રોજ શું ફરાળ માં બનાવવું તે કુકપેડ માધ્યમ થી મળે છે. ને નવી વાનગી શીખવા ને બનાવવા ની મજા આવે છે HEMA OZA -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11920353
ટિપ્પણીઓ