દાળ ઢોકળી

#ઇબુક૧
#27
#goldenapron3
#week2
દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે.
દાળ ઢોકળી
#ઇબુક૧
#27
#goldenapron3
#week2
દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દળ ધોય ને પલાળી રાખો 1 કલાક માંટે પછી કૂકર મા 3થી 4સિટી વગાડી લો.પછી તેમાં નિમક, ખાંડ,. 1 ચમચી મરચું, ચપટી હળદર, ધાણા જીરૂ નાખી મીક્ષી ચલાવી લો.
- 2
લોટ મા એક ચમચી મરચું, ધાનાં જીરૂ, હળદર નાખી મિક્સ કરો, તેલ અને સ્વાદ પ્રમાણે નિમક નાખી thepla નો લોટ બાંધી લો. અને ઢાંકી ને રાખી દો.
- 3
સૌ પ્રથમ એક કઢાઈ મા તેલ ઘી મૂકી વધાર માંટે આપેલી બધી વસ્તુ નાખી પછી ડાળ નો વધાર કરી બધો મસાલો કરો ઉકળવા દો. હવે લોટ નાં લુવા કરી થેપલા વનો અને કતરી આકાર કાપા કરી ઉકળતી દાળ મા નાખી દો
- 4
તૈયાર છે દાળ ઢોકળી. કોથમીર ભંભરાવો અને સર્વ કરૉ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
#દાળ#સુપરસેફ4દાળ એ ગુજરાતીઓ ના ભાણા નું એક મહત્વ નું ફૂડ છે હેલ્ધી અને સ્વાદિષ્ટ છે તેના વગર જમવાનું અધૂરું છે . આંજે દળ ઢોકળી બનાવી ડાળ ની અલગ જ મોજ માણીએ. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી દાળગુજરાતી વાનગી માં દાળ ભાત એ બધાની પ્રિય અને રોજ બનતી રેસિપી છે, ખુબ જ , પૌષ્ટિક અને સરળ આ ડીશ જલ્દી થી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી
#ડીનર#પોસ્ટ3દાળ ઢોકળી એ એક પ્રોટીન થી ભરપૂર વન પોટ મીલ છે. આમ તો મૂળ એ ગુજરાતી વાનગી જ છે પણ બિન ગુજરાતીઓ પણ તેને બહુ જ પસંદ કરે છે. Deepa Rupani -
દાળ ઢોકળી
#CB1#Week1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે. Arpita Shah -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#AM1#Week1દાળ એ ગુજરાતી ઓ ના દરેક ઘર માં બનતી રોજિંદી વાનગી છે પણ તેમાં વિવિધતા છે મગ,તુવેર , અડદ વગેરે ને જુદી જુદી રીતે બનાવી શકાય છે દાળ ને ભાત સાથે સર્વ કરવા માં આવે છે દાળ એ પ્રોટીન નો ખજાનો છે હેલધી અને ટેસ્ટી ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી
#ગુજરાતી#પોસ્ટ3દાળ ઢોકળી એટલે આપણા ગુજરાતી પાસ્તા. જેમાં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદ મસ્ત બેલેન્સ થયેલા હોય છે અને સ્વાદિષ્ટ લાગે છે. ઉપર થી સીંગદાણા એને એક અનેરું ટેક્સચર પણ આપે છે. Khyati Dhaval Chauhan -
રસાવાળી- ભરેલી-દાળ ઢોકળી
#દાળદાળ ઢોકળી ની નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી છે. અહીં સાદી ઢોકળી ને બદલ વટાણા નું પુરણ ભરેલી ઢોકળી( કચોરી જેમ), તુવેર દાળ- ટમેટા નું રસ માં બાફી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
છુટા મગ
#ઇબુક૧#41મગ કે કોઈ પણ કઠોળ પ્રોટીન નો ખજાનો છે. ગુજરાતી મા કેહવત છે કે " જે ખાય મગ ચાલે તેના પગ " અહીં છુટા મગ બનાવ્યા છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Varsha Karia I M Crazy About Cooking -
મટર સમોસા
#સ્ટફડસમોસા એ નાસ્તા માંટે અને જમવા મા પણ લેવાય છે ચા કે ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
સ્ટફ ખમણ દાળ ઢોકળી
#ભરેલીજનરલી તો બધા ના ઘર માં દાળ-ઢોકળી બનતી જ હોય છે પણ મેં આજે ટોપરા નું ખમણ અને શીંગ ના ભુકા નો ઉપયોગ કરી ને સ્ટફ દાળ-ઢોકળી બનાવી છે. જે ખાવા માં એકદમ ચટાકેદાર લાગે છે. Yamuna H Javani -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
લીલવા ની દાળ ઢોકળી
#TeamTreesજેમ ગાંઠિયા, ખમણ, ઢોકળાં, થેપલાં, ગુજરાત ની ઓળખ છે, ત્યારે દાળ ઢોકળી ને કેમ ભૂલી જવાય? ખરું ને તો આજે મેં બનાવી છે લીલવાની દાળ ઢોકળી... Daxita Shah -
દાળ ઢોકળી
અહીંયા આપણે ઢોકળી માં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે ને ઢોકળી બનાવવા માં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લીધેલ છે દાળમાં પણ ચણાની દાળ અને તુવેર દાળ નો use કરેલ છે Megha Bhupta -
વેજીટેબલ ઉપમાં
#ઇબુક1#24ઉપમાં ઍ નાસ્તા માંટે બેસ્ટ વાનગી છૅ. તેમાંયે વેજિટેબલ ઉપમાં ઍ તો ટેસ્ટી અને વળી હેલ્ધી પણ છૅ. Varsha Karia I M Crazy About Cooking -
વેજીટબલ ઉપમા
#goldenapron3#વિક4#રવોઅહી રવા નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે હાંડવો સ્વાદ મા મસ્ત અને બનવા મા પણ સરળ અને સહજ પાચ્ય કહી શકાય . Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આખા અઠવાડિયા ના દાળ ભાત રોટલી શાક થી કંટાળ્યા હોઈએ અને રવિવારે સવારે થોડી રાહત જોઈતી હોઈ તો આ perfect meal છે ..દાળ ઢોકળી ને dinner માં પણ બનાવી શકો .. Aanal Avashiya Chhaya -
વેજિટેબલ ખીચડી
#હેલ્થી#India આ ખિચડી મા શાકભાજી નો ઉપયોગ થાય છે સાથે તેલ નો ઉપયોગ ખુબજ ઓછો છે વળી મગ ની દાળ થી પણ ઘણા ફાયદા થાય છે એકંદરે હેલથી કહી શકાય પચવા મા પણ ખૂબ સારી છે. Varsha Karia I M Crazy About Cooking -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
-
વેજિટેબલ ખીચડી
#એનિવર્સરી#મેઈન કોર્સ#વિક 3 આંજે એનીવર્સરી નિમિતે સ્વાદિષ્ટ મસાલેદાર અને દાઢે વળગે એવી વેજિટેબલે ખીચડી બનાવી છે,. Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Linima#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જદાળ ઢોકળી જો સવારે દાળ વધે તો સાંજે બનાવાય છે.પણ હવે દાળઢોકળી ને sunday સવારે પણ દાળ બનાવી ને પણ બનાવે તેવી વાનગી થઈ ગઈ છે .દાળ ઢોકળી ગરમ ખાવામાં મઝા આવે છે અને ઝડપ થી બની જાય તેવી વાનગી છે. सोनल जयेश सुथार -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતીઓની ફેવરિટ ડીશ છે. તે તુવેર ની દાળ માંથી બને છે અને દાળ ઢોકળી ને જમતી વખતે સાથે કોઈ પણ શાક કે રોટલી વગર એકલી દાળ ઢોકળી પણ જમી શકાય. Dimple prajapati -
#શાક ગ્રીન આલું ભાજી (ફરાળી આલું ચાટ)
#શાક આં શાક ફરાળ મા પણ ખાય શકાય અને એમજ નાસ્તા કે જમવા માં પણ લય શકાય.જોવામાં જેટલું આંખ ને ગમે છે સ્વાદ મા તેટલું જ જીભ ને ગમે છે.. ચાટ પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
દાળ મખ્ખની
#દાળકઢી દાળ મખ્ખની એ પંજાબી ડિશ હોવા છતાં ગુજરાતી , મરાઠી,સિંધી દરેક કાસ્ટ ના લોકો મા ઇવન દરેક સ્ટેટ મા મોજ થી લોકો પસંદ કરે છે Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
દાળઢોકળી
#ફેવરેટ દાળ ઢોકળીમારા પરિવાર ની પ્રિય વાનગી કહી શકાય ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આજે આપણે દાળ ઢોકળી બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ