બટેટા ઓનીયન બીરિયાની
રાંધવાની સૂચનાઓ
- 1
બટાટા ને ડુંગરી ને સમારી લો.ચોખા પલાળી લેવા.ને આખો મસાલો ત્યાર રાખવો.
- 2
ગરમ મસાલો.ખંડેલો મસાલો.રાય જીરું ત્યાર કાઢી રાખવા
- 3
કુકર માં તેલ મુકો રાય જીરું આવી જાય પછી આખો મસાલો.ને હિંગ નાખો.એટલે તેમાં બટેટા ડુંગરી વટાણા નાખી.થોડી વાર સોતરો હોવી તેમાં હળદર.નિમક.ખાંડેલો મસાલો.નાખો.હવે.તેમાં પાણી નાખી દો.ત્યાર બાદ તેમાં ચોખા ઉમેરી દો.હવે.કુકર બંધ કરો.ને 4 સીટી થવા દો.ત્યાર બાદ.ઠરે એટલે કાઢી ને સર્વ.કરો..ત્યાર છે..ફટાફટ માસ્ટ અકની બીરિયાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. જાફરાબાદી દમ બીરિયાની
#રાઈસ#ઇબુક૧#૧૬અમે વર્કશોપ માં જાફરાબાદી દમ બીરિયાની શીખેલા પણ ત્યાં હાંડી માં બનાવેલી મેં હાંડી વિના બનાવી છે ને થોડા મારા ફેરફારો ને સાથે લઇ ને વિકેન્ડ ચેલેન્જ રાઈસ માટે આજે બનાવી.છે.ને જેને ઇબૂક માં પણ સામેલ કરીશ. Namrataba Parmar -
-
-
-
બટેટા શીંગ દાણા કઢી
#ટ્રેડિશનલ ગુજરાતીઆપને કઢી ઘણી અલગ અલગ રીતે બનાવતા હોય તો આજે મેં ટ્રેડિશીનલ ચેલેન્જ માં એક ન્યૂ જ રીતે કઢી બનાવી છે.મારી પરીક્ષા ને લીધે વ્યસ્ત હોવા છતાંય આજે સમય કાઢી નવું બનાવ્યું ને ટાઈપ પણ કરી રહી છું..આશા છે કે આપને. આ નવીન લાગશે.અમે એકવાર જરૂર બનાવજો બાજરા ના રોટલા ની સાથે ખૂબ જ સરસ.લાગે.છે. Namrataba Parmar -
-
-
દમ આલુ
#goldenapron2##wick 9 jammu kashmir#જમ્મુ કાશ્મીર ની પ્રખ્યાત ડીશ ને તેઓ જમવામાં પસંદ કરે છે એવી વાનગી એટલે દમ આલુ ..જે આપડે આજે નવી રીતે ફટાફટ બનાવી શકીએ ને ટેસ્ટ પણ સરસ.જ થાઇ છે ઓછા સમય માં ગ્રેવી વારુ પણ કુકર માં બનાવાથી જલદી બને છે ને સ્વાદ નવા સુંગંધ બે કરાર રહે છે દેખાવ પણ સુંદર જ રહે છે. Namrataba Parmar -
પનીર તુફાની
#ઇબુક૧#૪૫આપડે ગમે ત્યારે પંજાબી ગ્રેવી કરીયે ત્યારે તેને તેલ માં શોતરી ને પછી ગ્રેવી કરવાથી ગ્રેવી નો સ્વાદ બાર હોટેલ જેવો આવે છે.ને ખૂબ જ સરસ સ્વાદ આવે છે Namrataba Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
ટોઠા
#લીલી#ઇબૂક૧#૮શિયાળા માં લીલા શાલભાજી રોજ આવે છે ને એકદમ ફેશ તો એમાં તુવેર ના ટોઠા બહુ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બને .તો આજે મેં ટોઠા ની રેસિપી મુકું છું. Namrataba Parmar -
-
-
-
-
-
-
-
હૈદ્રાબાદી બીરિયાની
ભારતમાં દમ બિરિયાની મુઘલોના સમયથી પ્રચલિત છે. તે એક પ્રખ્યાત શાહી અને રિચ ભોજન તરીકે લોકોમાં ઓળખાય છે. હૈદરાબાદી બિરિયાની મસાલા, બાસમતી ચોખા, ઘી, શાકભાજી અને દહીંમાંથી બનાવવામાં આવે છે. એટલે જ તેને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ વાનગી માનવામાં આવે છે. સુગંધથી ભરપૂર અને સાથે જ ભરપૂર માત્રામાં મસાલા અને શાકભાજી હોવાના કારણે સ્વાસ્થ્યથી ભરપૂર આ બિરિયાની બનાવવાની રેસીપી આજે જોઈએ – Rekha Rathod -
-
રાઈસ ચીઝ ટીકી
#રાઈસ#ઇબુક૧#૧૮શનિવાર એટલે બપોર 4 થી 5 વાગ્યે એટલે મારા પતિ દેવ ને નાની ભૂખ લાગે મેં એમ ક હાલ કયાંક નાસ્તો બનાવ.ને આ શનિવારે ઓણ કીધું કે ક્યાંક નવું બનાવ હવે શુ બનવું એ વિચારતા બપોર ના ભાત ની વાટકો વધ્યો હતો ને મને વિકેન્ડ ચેલેન્જ ને રાઈસ ચેલેન્જ યાદ આવી ને થયું ચાલો ભાત માંથી જ કયાંક બનવું.ને વિચારો ને મગજ માં લાઇટ થાય ને બનવાનું સારું કર્યું.ને ભાત ની ટીકી એ પણ ચીઝ ના ટેસ્ટ સાથે. Namrataba Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11806092
ટિપ્પણીઓ