બ્લેક ફોરેસ્ટ કેક

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#ચતુર્થી

#મૈંદા

મે અહી ગણપતિ દાદા માટે કઈક નવું બનાવી મૂકી છું મોદક તો બધા બનાવે જ છે મે આજે કેક બનાવી છે પ્રસાદ માટે.

બ્લેક ફોરેસ્ટ કેક

#ચતુર્થી

#મૈંદા

મે અહી ગણપતિ દાદા માટે કઈક નવું બનાવી મૂકી છું મોદક તો બધા બનાવે જ છે મે આજે કેક બનાવી છે પ્રસાદ માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ટીસ્પૂનબેકિંગ પાવડર
  2. ૧ કપ પાઉડર સુગર
  3. ૩/૪ કપ બટર રૂમ ટેમ્પ્રેચર
  4. ૧ tsp વેનીલા આસન્સે
  5. ૬૦ ml બટર મિલ્ક
  6. ૬૦ ml મિલ્ક
  7. 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  8. ૧ Tsp વિનેગર
  9. ૧ ૧/૨ કપ મેદો
  10. ૧/૪ કપ કોકો પાઉડર
  11. ચપટીમીઠું
  12. *કેક ફીલ કરવા માટે **
  13. ૧૦૦ ગ્રામ વીપ ક્રીમ બનાવેલી
  14. ચેરી સીરપ
  15. ક્રીમ બનાવવા માટે **
  16. ૧ ચમચી સુગર
  17. ૧૦૦ ગ્રામ ક્રીમ
  18. ૧ ટીસ્પૂન વેનીલા સીરપ
  19. ૨૦ ગ્રામ કોકો પાઉડર
  20. *સજાવટ કરવા માટે **
  21. ચોકલેટ ચિપ્સ
  22. બિસ્કિટ તમારા મનગમતા
  23. વેફર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બોલ મા બટર અને સુગર કાઢીને તેને બરાબર મિક્સ કરવું.

  2. 2

    ત્યાર બાદ તેમાં મિલ્ક, બટર મિલ્ક, કોકો પાઉડર. મેદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા વેનીલા એસેન્સ, અને વિનેગર નાખીને બધું એકસરખું મિક્સ કરવું વિસ્ક થી મિક્સ કરવું મશીન નો ઉપયોગ નહીં કરવાનો. બધું એકસરખું મિક્સ કરવું.અને જો બેટર જાડું j રહે તો જરૂર મુજબ મિલ્ક એડ કરવું.

  3. 3

    હવે એક ઓવન પ્લેટ માં બટર થી ગ્રીસ કરીને તેના ઉપર બટર પેપર મૂકવું. ઓવન પેહલા થી થોડી ગરમ કરીને રાખવું.

  4. 4

    હવે ત્યાર બાદ તેમાં રેડી કરેલું મિશ્રણ નાખીને તેને બધી બાજુ ફેલાવી ને ઓવન માં ૨૦ મિનિટ માટે મૂકવું. થોડી થોડી વારે જોતું રેવું જેથી બળી ના જઈ.

  5. 5

    હવે કેક રેડી થઈ એટલે અને થોડી વાર માટે ઠંડી કરવી જેથી સજાવટ સરી રીતે કરી શકાય.

  6. 6

    હવે ત્યાર બાદ કેક ને વચ્ચે થી બે ભાગ માં અલગ કરીને વચ્ચે ચેરી સીરપ પાથરવી અને ઉપર ક્રીમ બનાવેલી છે એ સ્પ્રેડ કરવી..

  7. 7

    હવે ત્યાર બાદ તેને સજાવટ કરવા માટે તેને ક્રીમ કોકો પાઉડર વળી બનાવી.

  8. 8

    હવે ક્રીમ ને એક પીપિંગ બેગ માં ભરીને કેક ની સજાવટ કરવી બધી બાજુ ફૂલ મૂકવા જેથી કેક ખૂબ સરસ દેખાશે. અને તેના ઉપર ચોકલેટ ચિપ મૂકવું.

  9. 9

    હવે ત્યાર બાદ તેમાં તમારી રીતે મનગમતા ચોકલેટ અને બિસ્કિટ થી તમે સજાવટ કરી શકો છો મે અહી સુગર કેન્ડી અને ઓરિયો બિસ્કિટ થી સજાવટ કરિં છે. તમે તમારી રીતે પણ સજાવટ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
Ji khub khub abhar tamaro ke atlu badhu reecioy ma cmnt kari ne protsahan apyu

Similar Recipes