ડ્રાયફ્રુટ શીખંડ
રાંધવાની સૂચનાઓ
- 1
શીખંડ બનાવવા માટે સૌ પ્રથમ ૧.૫ લીટર દૂધ ને એક તપેલીમાં કાઢી ને ગેસ પર સતપ ગરમ કરી લો.ત્યારબાદ તેમાં અમૂલ દહી નું મેરવણ નાખવું.અને એકદમ મોળું દહીં જમાવી લો.દહી એક દમ સરસ ઢેફાં જેવુ જામી જાય ત્યારબાદ તેને એક આછા સફેદ કપડાં માં નાખી ને બાંધી લો.
- 2
હવે ૪-૫ કલાક આ બાંધેલી દહીં ની પોટલી ને ટીંગાડી દો.દહી માં થી પાણી એકદમ નીતરી જાશે. હવે તેમા સ્વાદ અનુસાર ખાંડ નો પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે એક એર ટાઈટ ડબ્બામાં આ શીખંડ ને ભરી લો જેમાં સાવ તળિયે કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખી તેના પર તૈયાર કરેલું શીખંડ તેના પર ફરીથી કાજુ બદામ પિસ્તા ની કતરણ ભભરાવી, તેના પર એલચીનો પાઉડર ભભરાવો.હવે ડબ્બા નું ઢાંકણ ઢાંકી દો. અને ૫-૬ કલાક માટે તેને ફ્રીઝર માં ઠંડુ થવા મૂકી દો ્
- 4
તો આ તૈયાર છે શીખંડ તેને ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
શ્રીખંડ (રજવાડી કેેેસર ડ્રાયફૂૂૂટ મઠો)
#એનિવૅસરીકૂક ફોર ફૂકપેડ તથા હોળી તેહવાર માટે ની ખાસ સ્વીટ શ્રીખંડ . જે બજાર મા મળતો હોય તેવો જ ધરે બનાવો. ધરના બધા આ શ્રીખંડ ખાસે તો આગળી ચાટતા રહી જશે.#સ્વીટૅસ#હોળી#goldenapron3#week7#curd Kinjal Shah -
-
-
-
-
-
રસ મલાઈ
#લોકડાઉન#goldenapron3#week11 આજે રામનવમી છે મીઠાઈ તો જોયેજ તો મૅ આજે વ્રત માં પણ ચાલે એવી રસમલાઈ બનાવી Dipal Parmar -
-
-
-
-
-
શીખંડ
#મિલ્કીશિખંડ એ પણ ઘરનો બનેલો સ્વાદ મા ખુબ જ સરસ અને બનાવવા મા સરળ છે. ઉનાળા મા ગરમી નાં દિવસો મા ખુબ જ બનાવાય છે બાળકો ને પણ ખુબ જ ભાવે છે મેહમાનો આવે ત્યારે ઘરે જ બનાવવો ખુબ સારો પડે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)