રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસરગવો
  2. 250 ગ્રામબટેટા
  3. 2 ચમચીહરદળ
  4. 2 ચમચીમરચું
  5. 3 ચમચીધાણાજીરું
  6. મીઠું ટેસ્ટ મુજબ
  7. 3ચમચા તેલ
  8. 1 ચમચીરાય જીરું
  9. અડધી ચમચી હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા બાફી લેવા અને ઝીણા સુધારી લેવા અને સરગવા ને પણ કુકર માબાફી લેવો અને 1 સિટી કરવી

  2. 2

    લોયામા તેલ મૂકવું અને તેલ થઈ જાય એટ્લે રાય જીરું મુકવું

  3. 3

    હીંગ નાખી બટેટા વધારવા અને મસાલો કરવો અને મિક્સ કરી દેવું

  4. 4

    અને સરગવો નાખી મિક્સ કરવું અને કોથમરી થિ ગાર્નિંસ કરવું

  5. 5

    સરગવા,બટેટા નું શાક તૈ યાર તેને રોટલી અને ભાત શાથે સર્વ કરી સકાય દાળ ની જરૂર પડતી નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes