મસાલેદાર ચટપટે છોલે ચને ચાર્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 6 થી 7કલાક માટે ચના ને ચપટી સોડા નાખીને બરાબર પલાળી ડો
- 2
પછી તેને કોરા કરવા માટે એક કપડાં માં સૂકવી દેવા
- 3
પછી એક લોયા માં તેલ ગરમ કરી ઘીમાં ગેસે ચના ઉમેરી તળી લેવા 10 થી 12 મિનિટ સુધી માં થઈ જાય છે ત્યારે
- 4
ચના સાવ ઠંડા થાય ત્યારે તેમાં બધો મસાલો ઉમેરો
- 5
સુધારેલા ડુંગળી,ટામેટા અને દાડમ ના દાણા ઉમેરો સહેજ લીંબુ નો રસ અને ચાટ મસાલો ઉમેરો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વ્હીટી મસાલા પાપડ
#હેલ્થીફૂડ નાના-મોટા બધાને સ્ટાર્ટર માં મસાલાપાપડ ખૂબ જ ભાવતા હોય છે પણ અડદના પાપડ ને પચાવતા આપણા શરીરને ત્રણ દિવસ થાય છે તો આજે હું હેલ્થી ઘઉંના લોટના પડ માંથી બનેલા મસાલા પાપડ લઈને આવી છે. Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચના ચાટ
#માસ્ટરક્લાસ#વીક2#પોસ્ટ4બાફેલા ચના વધારે હોય અને કંઈક ચટપટુ ખાવાનું મન થાય તો ફટાફટ આ ડીશ બનાવો. Nilam Piyush Hariyani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11708960
ટિપ્પણીઓ