લીટલ હાર્ટ ફ્રાયડ બ્રેડ
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકી માં ખાંડ, મીઠું અને યીસ્ટ મિક્સ કરી ૫ મિનિટ સુધી રહેવા દો.
- 2
એક બાઉલમાં મેંદો, ખાંડ, બેંકીંગ પાઉડર, તેલ અને યીસ્ટ વાળું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લો અને તેને ઢાંકીને ૨ કલાક રેસ્ટ આપો.
- 3
ફરમેન્ટ થયેલા લોટ માંથી એર કાઢી તેમાં થી નાના લુઆ કરી તેને પાટલી પર પાતળો રોલ કરી તેમાં થી લીટલ હાર્ટ જેવો શેઈપ આપી ૧૦ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
- 4
આ રીતે તૈયાર કરેલી લીટલ હાર્ટ બ્રેડ ને મિડિયમ હીટ પર તેલ ગરમ કરી તળી લો. તળેલી બ્રેડ ગરમ હોય ત્યારે જ તેને કેસ્ટર સુગર માં રગદોળી લો અને તરતજ સર્વ કરો.
- 5
મે અહીં લીટલ હાર્ટ બનાવ્યા છે એની બદલે સહેજ પાતળું વણી મનગમતા શેઈપ માં કટ કરી ૧૦ મિનિટ સુધી રેઈસ થાય પછી તળી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ચિપ્સ મગ કેકે (Chocolate Chips Mug Cake recipe in gujarat
#goldenapron3 #વિક૧૧ #આટા #લોકડાઉન Harita Mendha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
એપલ આટા કેક.(Apple Aata Cake Recipe in Gujarati.)
#શુક્રવાર# પોસ્ટ ૩ Cookpad પર આજે મારી ૧૦૦મી રેસીપી પોસ્ટ કરતા આનંદ થયો.આજે મે એપલ આટા કેક કૂકર માં બનાવી છે.આ કેક મે ઓવન,ઇંડા,મેંદો કે કન્ડેન્સ્ડ મિલ્ક વગર બનાવી છે. Bhavna Desai -
-
-
-
-
ચીઝ મેયોનીઝ ફ્રેન્કી (Cheese Mayonnaise frenki recipe in gujarati)
#goldenapron3Week 7#potato Ravina Kotak -
-
-
-
-
-
-
-
ચોકોલેટ કેક(ઇગ્લેસ)
હું જ્યારથી ચોકોલેટ કેક બનાવું છું ત્યારથી અત્યાર સુધીની આ મારી મનગમતી રેસિપી છે. ચોકોલેટ કેક ની કંઇક વાત જ અલગ હોય છે.બાળકોથી લઈ ને મોટાઓ સુધી બધાની માટે ચોકોલેટ માટે વધારે લગાવ હોય છે.આમ તો મને ચોકોલેટ બહુ ઓછી ભાવે પણ બેકિંગ કરવાના મારા શોખના કારણે આજે ચોકોલેટ મારી પણ મનગમતી થઈ ગઈ છે અને કદાચ તમને પણ આ રેસિપી બહુ જ ગમે.ચાલો ત્યારે શરૂ કરીએ.. Nikita Vala -
-
-
પીટા બ્રેડ
#તવાફ્રેન્ડસ, જનરલી આપણે એવું માનીએ કે બ્રેડ ઓવન માં કે કૂકરમાં જ બને છે પરંતુ પીટા બ્રેડ એક એવી બ્રેડ છે કે જે તવી પર જ બનાવવા માં આવે છે અને તેમાં ડિફરન્ટ ટાઈપ ના એટલે કે મનપસંદ ટેસ્ટી એવા સ્ટફીગ કરી ને સર્વ કરવા માં આવે છે. તો આજે મેં અહીં પીટા બ્રેડ ની રેસિપી શેર કરી છે કે જે ફક્ત તવા બેઝડ્બ્રેડ છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11978577
ટિપ્પણીઓ