તળેલી ભાખરી

પદમાં વાઘેલા @cook_20497702
#goldenapron3
#week11 આ ભાખરી ટેસ્ટ માં ખારી જેવી જ લાગે છે અને બેકિંગ વગર બની શકે છે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે અને બાળકોને ખારીના ઓપ્શનમાં પણ આપી શકાય છે
તળેલી ભાખરી
#goldenapron3
#week11 આ ભાખરી ટેસ્ટ માં ખારી જેવી જ લાગે છે અને બેકિંગ વગર બની શકે છે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે અને બાળકોને ખારીના ઓપ્શનમાં પણ આપી શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર મુજબ ના સામગ્રી લઇ લેવી લોટ મા મોણ ઉમેરવું નિમક નાખવું જીરું ઉમેરવું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધવો
- 2
લોટનો મિડીયમ સાઈઝ નોલુવો લઇ ભાખરી બનાવવી
- 3
એક પેનમાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો પછી તેમાં વણેલી ભાખરી તડવી આખરી બ્રાઉન કલરની થાય એટલે ઉતારી લેવી
- 4
આપણી ભાખરી નાસ્તા માટે તૈયાર છે આ ભાખરી આ ભાખરી ખાતા ખારી જેવી જ ટેસ્ટમાં લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના કરકરા લોટની ભાખરી અને છુંદો
#હેલ્થીઆ ભાખરી ખાવા માટે સરસ લાગે છે અને છોકરાઓને લંચબોક્ષ મા પણ આપી શકાય છે.અને ખૂબ જ હેલ્થી પણ છે. Bhumika Parmar -
આચારી મસાલા ભાખરી
#NRC#cookpadgujarati#cookpadindiaનાસ્તા માં મસાલા ભાખરી ખાવાની મજા ખૂબ જ આવે છે તો મેં તેમાં અથાણાં નો કોરો મસાલો ઉમેરી ભાખરી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ ગરમ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2 પીઝા નામ સાંભળતા જ બાળકો ના મોઢા મા પાણી આવી જાય.તો મે આજે પીઝા ના ટેસ્ટ ની ભાખરી બનાવી છે .જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ભાખરી ને પીઝા ના રોટલા ની જેમ ઉપયોગ કરી શકાય છે.આ ભાખરી ઉપર પીઝા સોસ,વેજીટેબલ,ચીઝ ,ઓલિવ,જેલેપીનો આ બધું જે ભાવતું હોય તે પ્રમાણે યુઝ કરી ને હોમ મેડ પીઝા બાળકો ને આપી શકાય છે.આ ભાખરી ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
ભાખરી સાથે દૂધ
#હેલ્થીઆ હરિફાઈ માં હેલ્થ માટે બેસ્ટ રેસિપી મુકવાની છે. ઼઼તો મારી રેસિપી છે માટી ની તાવડી માં બનેલી ભાખરી સાથે દૂધ.. વર્ષો થી આપણા વડીલો રાત્રે વાળું માં લેતા.. અને એકદમ નિરોગી રહેતા.. Sunita Vaghela -
-
જાડા લોટ ની ભાખરી
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સાંજ નું વાળું ખીચડી શાક અને ભાખરી હોય છે.આ સાદું અને સુપાચ્ય તેમજ પોષ્ટિક વાળું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારક છે. Varsha Dave -
ઘસેલી ભાખરી
#ઇબુક૧#૨૨ગુજરાતી સવાર અને રાત ના ભોજન મા ભાખરી પસંદ કરે.ભાખરી ક્રીસ્પી હોય તો વધારે સારી લાગે. તેને કપડા અથવા ડટા થી પ્રેસ કરી કડક કરવા મા આવે એટલે તેને ઘસેલી ભાખરી કહે વાય. Nilam Piyush Hariyani -
ભાખરી
#goldenapron3#વિક8#ઘઉં અહીં પઝલ બોક્સ માંથી ઘઉં (wheat) નો ઉપયોગ કરી ને બાળકો માંટે ભાખરી બનાવી છે જે બાળકો ફટાફટ ખાય લૅ એના માંટે ટેડી અને ડક નાં આકાર આપી ને બનાવ્યું છે. Varsha Karia I M Crazy About Cooking -
મીઠી બિસ્કિટ ભાખરી (Sweet Biscuit Bhakhri Recipe In Gujarati)
આ ભાખરી નાના બાળકો ને ટીફિનમાં સારુ પડે છે.શીયાળામાં સવરે બાળકો ગરમ ગરમ ઘી સાથે આપી શકાય..#FFC2 kruti buch -
તળેલી ભાખરી
#રોટીસભાખરી બે રીતે બનતી હોય છે માટી ની તવી માં શેકીને અને લોખંડ ની કે હાર્ડ ઓક્સસાઈડ ની તવી માં તળી ને એટલે કે સેમી ફ્રાય કરી ને મેં આજે તળેલી ભાખરી બનાવી છે. જે જમવા માં તો સરસ લાગે જ છે સાથે ચા સાથે નાસ્તામાં, કે અથાણાં સાથે કે ઘી ખાંડ નાખીને, વદારે વધી હોય તો બૌઓ બનાવી ને કે વધારી ને પણ સ્વાદિષ્ટ લાગે છે. Daxita Shah -
વ્હાઈટ ખારી પૂરી (White Khari Poori Recipe In Gujarati)
ખીર સાથે વ્હાઈટ પૂરી વધારે સારી લાગે છે.તો આજે મેં પણ વ્હાઈટ ખારી પૂરી બનાવી. Sonal Modha -
સોફ્ટ ભાખરી (Soft Bhakri Recipe In Gujarati)
#CWTચરોતર પ્રદેશના માં ભાખરી એટલે તેલ મૂકી ને શેકેલા મોળા થેપલા..ઘણી જગ્યાએ જાડી કડક બિસ્કીટ જેવી બનાવેએને ભાખરી કહે..અમારી ભાખરી એટલે પોચી સોફ્ટ તેલ માં શેકેલી.. Sangita Vyas -
ક્રિસ્પી મેથી ભાખરી (Crispy Methi Bhakhri recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ આજે મે મેથી આદુ મરચા નાં મસાલાવાળી ભાખરી બનાવી છે. સ્વાદિષ્ટ અને સરળ રીતે બનતી ભાખરી ૧૦ થી ૧૨ દિવસ સુધી સારી રહે છે. ચ્હા સાથે, ટિફિન માં અને પ્રવાસ માં આપી શકાય. રાતના હળવા ભોજન માં અથાણાં, મરચા, છૂંદો અથવા દહીં સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી ઘઉં નોલોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી,એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા મેથી,કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે Kinjalkeyurshah -
ઘઉં ની ભાખરી
#Goldenapron3#week8#puzzle#wheatઆ ભાખરી નાસ્તા માટે અથવા જમવા માટે પણ ચાલે Bhavana Ramparia -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
મસાલા આલુપુરી
#માઇઇબુક#પોસ્ટ૨૪મસાલા આલુપુરી નાસ્તામાં તેમજ ડિનરમાં ચા, દૂધ, કોફી કે ચટણી સાથે ખૂબ સારી લાગે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. મસાલા આલુપુરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. Divya Dobariya -
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
મસાલા ભાખરી
#નાસ્તોસાદી ભાખરી આપણે ખાતા હોઈએ છે સવારે ચા સાથે.આજે મે બનાવી છે મસાલા ભાખરી જે ઓછા તેલ મા અને હેલ્થ માટે ખૂબ સારી છે. Anjana Sheladiya -
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
ભાખરી પીઝા ધર ના અને સ્વાસ્થ્ય માટે પણ સારા... Jalpa Darshan Thakkar -
-
મેંદા ની ફારસી પૂરી
#ઇબુક #day10 નાસ્તા મા આં ફરશી પૂરી ચા સાથે ખૂબ જ સારી લાગે છે. બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
આ ભાખરી ને બધા અલગ નામથી બોલાવે. અમે એને તીખી ભાખરી કહીએ છે. Richa Shahpatel -
સુકુમા ભાજી (swahili dish)
આફ્રિકન લોકો આ ભાજી નો ઉપયોગ દરરોજ ના ખાવાના માં કરે છે . ખૂબ જ ઓછા તેલ અને મસાલા માં બની જાય છે. જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. તો આજે મેં પણ બનાવી સુકુમા look like તાંદળજો. Sonal Modha -
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધાં ની ફેવરિટ એવી ક્રિસ્પી જીરા પૂરી ની રેસિપી હું આજે તમારી સાથે શેર કરીશ. આ પૂરી ખાવા ની ખૂબ મજા આવે છે. તમે આ પૂરી ને ટ્રાય કરી શકો છો... ખૂબ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બને છે... Urvee Sodha -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફુડ ફેસ્ટીવલ ૨માટીની તાવડી માં બનતી ભાખરીની મીઠાશ જ કંઈ જુદી જ હોય છે. અહીં મેં તાવડી અને લોઢી બંને નો ઉપયોગ કર્યો છે જેથી ઝડપથી બની શકે. આમાં તમે મસાલા ભાખરી કે વિવિધ ભાજીની ભાખરી પણ બનાવી શકો.સવારનાં નાસ્તામાં ગરમાગરમ ભાખરી અને ચા હોય તો.. તો.. કાંઈ નો ઘટે😅 Dr. Pushpa Dixit -
મેથી ગાર્લિક પરાઠા(Methi garlic paratha recipe in gujarati)
#GA4#Week2#Fenugreekમેથી ગાર્લિક પરાઠા ઝડપ થી બની શકે એવી રેસિપી છે. આ પરાઠા સવારે ચા સાથે માણી શકાય અથવા લંચ કે ડિનર માં કોઈ શાક સાથે પણ સરસ લાગશે. મેથી પસંદ ના હોય તો આવી રીતે ઉપયોગ કરી ને આપી શકાય. જેથી મેથી માં રહેલ પોષક તત્વો મળી શકે. Shraddha Patel -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#AM4 મિત્રો આપણને જો સવારના નાસ્તા માં ભાખરી મળી જાય તો તેનાં જેવો હેલ્ધી નાસ્તો બીજો હોય જ ન શકે એમાંય બિસ્કીટ જેવી ક્રન્ચી ભાખરી અને ચા મળી જાય તો મજા પડી જાય ચાલો જોઈએ.... Hemali Rindani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11984478
ટિપ્પણીઓ