ઘસેલી ભાખરી

Nilam Piyush Hariyani @cook_16321905
ઘસેલી ભાખરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં મીઠું તેલ મીક્સ કરો.તેલ થોડું સરખુ લેવુ જેથી ખસ્તા થાય.
- 2
પાણી નાખી થોડો કડક લોટ બાન્ધો. નાની નાની ભાખરી વણો.અથવા મોટી ભાખરી વણી કટર થી કટ કરી લો.
- 3
તવી પર કડક શેકી લો કપડાં અથવા ડટા વડે પ્રેસ કરી લો.ઘી લગાવી દહીં પર લસણ વાળુ મરચું,મીઠું શેકેલો જીરું ભભરાવો.અથાણું,ચા સાથે સર્વ કરો.રેડી છે ઘસેલી ભાખરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આચારી મસાલા ભાખરી(aachari masala bhakhari Recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#aacharગુજરાતી ઓ સવાર ના નાસ્તા મા અને રાતના ભોજન મા ભાખરી પસંદ કરતા હોય છે.આજે મે તેમા થોડા મસાલા નાખી બનાવાની કોશિષ કરી છે.અને ક્રસ્પી સ્વાદીષ્ટ ભાખરી ચા સાથે ખુબ સ્વાદીષ્ટ લાગે છે. Nilam Piyush Hariyani -
આચારી મીની મસાલા ખાખરા
#ઇબુક૧#૧#નાસ્તોફટાફટ બની જતો હેલ્ધી નાસ્તો, દિવસ ની શરૂઆત, સૌથી મહત્વપૂર્ણ પાર્ટ કહી શકાય, આખી રાત નો ફાસ્ટ સવાર ના નાસ્તા થી બ્રેક થાય એટલે બ્રેક ફાસ્ટ. Nilam Piyush Hariyani -
સોફ્ટ ભાખરી (Soft Bhakri Recipe In Gujarati)
#CWTચરોતર પ્રદેશના માં ભાખરી એટલે તેલ મૂકી ને શેકેલા મોળા થેપલા..ઘણી જગ્યાએ જાડી કડક બિસ્કીટ જેવી બનાવેએને ભાખરી કહે..અમારી ભાખરી એટલે પોચી સોફ્ટ તેલ માં શેકેલી.. Sangita Vyas -
ભાખરી (Bhakhri recipe in gujarati)
#GA4 #week4ગુજરાતી લોકો સવાર ના નાસ્તા માં ભાખરી લે છે, ભાખરી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે અહી મે સાદી કડક ભાખરી બનાવી છે. Darshna Rajpara -
ભાખરી(bhakhri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨ભાખરી એ ગુજરાતીઓની નાસ્તા માટે તેમાં જ સાંજના ભોજન માટે ખૂબજ લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં પસંદ કરવામાં આવતી વાનગી છે. તેમજ સાંજે જમવામાં બીજું કંઇ ન હોય ત્યારે લોકો તેને ચા, દૂધ, કોફી કે પછી દહીં સાથે અને જુદા જુદા અથાણા સાથે ખાવાનું પસંદ કરે છે ભાખરી એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ નાસ્તો છે.એમાં પણ જો ઘીથી લથબથ ભાખરી હોય એટલે તો મજા જ પડી જાય. Divya Dobariya -
ભાખરી સાથે દૂધ
#હેલ્થીઆ હરિફાઈ માં હેલ્થ માટે બેસ્ટ રેસિપી મુકવાની છે. ઼઼તો મારી રેસિપી છે માટી ની તાવડી માં બનેલી ભાખરી સાથે દૂધ.. વર્ષો થી આપણા વડીલો રાત્રે વાળું માં લેતા.. અને એકદમ નિરોગી રહેતા.. Sunita Vaghela -
આચારી ભાખરી
#ડિનર#સ્ટારભાખરી એ સાંજ ના ભોજન નું મહત્વ નું અંગ છે. મહત્તમ ગુજરાતી ઘર માં અઠવાડિયા માં એક વાર તો ભાખરી બનતી જ હોય. આજે મેં તેને થોડી અલગ રીતે બનાવી છે. Deepa Rupani -
મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
તળેલી ભાખરી
#goldenapron3#week11 આ ભાખરી ટેસ્ટ માં ખારી જેવી જ લાગે છે અને બેકિંગ વગર બની શકે છે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે અને બાળકોને ખારીના ઓપ્શનમાં પણ આપી શકાય છે પદમાં વાઘેલા -
મસાલા ભાખરી (Masala bhakhri recipe in Gujarati)
જયારે કઇક હળવો ભોજન લેવા ની ઇચ્છા હોય ત્યારે ભાખરી બેસ્ટ ઓપ્શન છે. જો સાદી ભાખરી ન ભાવે તો જીરું-મરી અથવા અનય મસાલા એડ કરી ભાખરી બનાવી શકાય જે ઝડપથી બને છે અને ચા, દૂધ, દહીં, રસાવાળા શાક અથવા કોઇપણ અથાણાં કે કેરીના છુંદા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
-
કોથમીર બિસ્કીટ ભાખરી(Coriander Biscuit Bhakhari recipe in Gujarati) (Jain)
#FFC2#WEEK2#biscuitbhakhari#coriander#healthy#crispy#CookpadIndia#COOKPADGUJRATI ઘઉંના કકરા લોટ માં મોટી પડતું મોણ નાખીને બનાવવામાં આવતી ક્રિસ્પી બિસ્કીટ ભાખરી એ ગુજરાત ની પરંપરાગત વાનગી છે આ ગરમાગરમ ભાખરી ની ઉપર ઘી લગાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે. આ ભાખરી સવારના નાસ્તામાં ચણા અથવા દૂધ સાથે લઈ શકાય છે આ ઉપરાંત સાંજે શાક, અથાણાં, કઢી વગેરે સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
ઘઉં ના કરકરા લોટની ભાખરી અને છુંદો
#હેલ્થીઆ ભાખરી ખાવા માટે સરસ લાગે છે અને છોકરાઓને લંચબોક્ષ મા પણ આપી શકાય છે.અને ખૂબ જ હેલ્થી પણ છે. Bhumika Parmar -
ગુજરાતી ભાખરી
#goldenapron2#week-1 gujarat ગુજરાતી ને ભાખરી તો ભાવે તો આપણે ભાખરી બનાવી Namrata Kamdar -
ભાખરી પિઝ્ઝા(bhakhri pizza recipe in Gujarati (
ખુબ જ ઝડપથી બની જાય છે. ઉપરાંત માં સરળ, સ્વાદિષ્ટ અને મેન્દા ના બદલે ઘર માં બનતી ભાખરી થી બનતા હોવાથી હેલ્ધી તો ખરા જ. વડીલો ના સાદા ભોજન અને યંગ જનરેશન ના ફાસ્ટ ફૂડ બંને ની ચોઈસ એકસાથે પૂરી થઈ જાય છે.#વિકએન્ડરેસિપી#Cookpadindia Rinkal Tanna -
બાજરી મેથી ની ભાખરી (Bajri Methi Bhakhri Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ બિસ્કીટ ભાખરી બાજરી અને મેથી બંને ખૂબ જ ગુણકારી છે. આજે મે બાજરી મેથી નો ઉપયોગ કરીને ભાખરી બનાવી છે. આ ભાખરી લાંબા સમય સુધી સારી રહે છે એથી મુસાફરી માં બનાવી ને લીધી હોય તો સારું પડે. નાસ્તા માં કે ભોજન સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
ખિચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
અમારે ત્યાં બધાં ને ભાવતું ભોજન. કાઠીયાવાડ માં હાલો વાળુ કરવા કહે તેવું શોભતું ભાણું. (વાળુ) એટલે રાત નું જમવા નું HEMA OZA -
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
ડ્રાઈ ફ્રૂટ ભાખરી(Dryfruit bhakhri recipe in gujarati)
#રોટીસસાદી ભાખરી તો બધાને પસંદ હોઈ છે પણ અહીંયા થોડું ફેરફાર કરીને ભાખરી બનાવેલ છે. જરૂર થી બધાને પસંદ આવશે. Shraddha Patel -
મસાલા ભાખરી
#નાસ્તોસાદી ભાખરી આપણે ખાતા હોઈએ છે સવારે ચા સાથે.આજે મે બનાવી છે મસાલા ભાખરી જે ઓછા તેલ મા અને હેલ્થ માટે ખૂબ સારી છે. Anjana Sheladiya -
કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi bhakhri recipe in Gujarati)
#AM4રોટી/પરાઠા આ ભાખરી કાઠિયાવાડ( સૌરાષ્ટ્ર) ના દરેક ઘરમાં રોજ બને....ડિનરમાં અને સવારના નાસ્તામાં બને અને ટીફીનમા પણ આ ભાખરી લઈ જવાય છે...મુઠ્ઠી પડતું મોણઅને કઠણ લોટ થી બનતી આ ભાખરી બે દિવસ સુધી ક્રિસ્પી અને સ્વાદમાં બિસ્કિટ જેવી લાગે...અને ભૂકો કરીને ઘી ગોળ ઉમેરીને ઈન્સ્ટન્ટ લાડુ પણ બનાવી શકાય.... Sudha Banjara Vasani -
-
દૂધી ના મૂઠિયાં (Dudhi Muthiya Recipe In Gujarati)
દુધી ની ગુજરાતી ઓથેન્ટીક કહેવાય એવી વાનગી એટલે મુઠીયા ,દુધી માં ફાઇબર સારી માત્રા મા હોય છે જે શરીર ની સ્વસ્થતા જાળવે છે sonal hitesh panchal -
પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2 પીઝા નામ સાંભળતા જ બાળકો ના મોઢા મા પાણી આવી જાય.તો મે આજે પીઝા ના ટેસ્ટ ની ભાખરી બનાવી છે .જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ભાખરી ને પીઝા ના રોટલા ની જેમ ઉપયોગ કરી શકાય છે.આ ભાખરી ઉપર પીઝા સોસ,વેજીટેબલ,ચીઝ ,ઓલિવ,જેલેપીનો આ બધું જે ભાવતું હોય તે પ્રમાણે યુઝ કરી ને હોમ મેડ પીઝા બાળકો ને આપી શકાય છે.આ ભાખરી ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
મસાલા કડક ભાખરી (Masala Kadak Bhakhri Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ફેવરીટ કડક ભાખરી. Harsha Gohil -
રાજા રાણી બાજરા ની ભાખરી
બપોરે મલાઈ મટર નુ શાક હતુ તો શુ બનાવુ એટલે વિચાર કરીયો કે મલાઈ મટર નુ શાક છે તો બાજરા ની ભાખરી કરૂ લોટ મા થોડુ મીઠુ ને શાક નાખી ને સહેજ તેલ નાખી ને લોટ બાધી ને ભાખરી બનાવી ને તેની ઉપર શાક નુ લેયર કરી ને ભાખરી ગરમ કરી ને Heena Timaniya -
ક્રિસ્પી મેથી ભાખરી (Crispy Methi Bhakhri recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ આજે મે મેથી આદુ મરચા નાં મસાલાવાળી ભાખરી બનાવી છે. સ્વાદિષ્ટ અને સરળ રીતે બનતી ભાખરી ૧૦ થી ૧૨ દિવસ સુધી સારી રહે છે. ચ્હા સાથે, ટિફિન માં અને પ્રવાસ માં આપી શકાય. રાતના હળવા ભોજન માં અથાણાં, મરચા, છૂંદો અથવા દહીં સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
ભાખરી ચુરમાના લાડુ (Bhakhri Churma Ladoo Recipe In Gujarati)
#SGC#Cookpadgujaratiગણપતિ બાપા ને ગોળ ઘીના લાડુ બહુ પ્રિય છે.આથી મેં આજે ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ બાપા ને પ્રિય એવા ભાખરી ચુરમાના લાડુ બનાવ્યા છે. ભાખરી બનાવી મિક્સરમાં દળી અને તેમાં ગોળ ઘીનો પાક કરી એડ કરવુ.મિક્સ કરી હાથેથી કે ફરમાના મદદ થી લાડુ બનાવવા તેમાં આપણે ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, મનપસંદ ડ્રાઇ ફ્રૂટ્સ, ખસખસ એડ કરી અને સ્વાદિષ્ટ લાડુ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
જુવાર ની મસાલા ભાખરી (Jowar Masala Bhakhri Recipe In Gujarati)
#GA4 #WEEK16 બિસ્કિટ ભાખરી એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં ગુજરાત રાજ્યમાં ખવાય છે. એ સ્વાદિષ્ટ તો હોય છે સાથે જ ક્રિસ્પી પણ હોય છે એટલે જ તેને બિસ્કિટ ભાખરી કહેવાય છે. તેને સવારે નાસ્તામાં ચા કે કોફી સાથે સર્વ કરવામાં આવે છે. આજે મેં ઘઉંના લોટને બદલે જુવાર ના લોટ માંથી મસાલા ક્રિસ્પી ભાખરી બનાવીજુવાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે તે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ નો સ્ત્રોત છે અને જુવારની ભાખરી મા ઘઉં ભાખરી કરતા તેલ ના મોણની પણ ઓછી જરૂર પડે છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે. Bansi Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11446043
ટિપ્પણીઓ