રાંધવાની સૂચનાઓ
- 1
દાળ મીઠું અને હળદર નાખીને બાફી લો.. પાંચ પ્રકારના લોટ લઈ ને મિક્સ કરી લો.. હવે તેમાં લીલાં મરચાં ની પેસ્ટ અને મીઠું, હળદર અને લાલ મરચું અને સમારેલી કોથમીર નાખીને તેલ નુ મોણ નાખી ને અજમો અને જીરું નાખી ને બરાબર મિક્ષ કરી લો હવે પાણી થી લોટ બાંધી લો..
- 2
હવે એક તપેલીમાં દાળ માં બધો મસાલો નાખી ને બરાબર ઉકળે એટલે તેમાં લોટ માં થી લુઆ બનાવી લો અને મોટી રોટલી વણો અને કટર દ્વારા કાપી ને ઢોકળી તૈયાર કરી લો હવે દાળ ઉકળે એટલે તેમાં ઢોકળી ઉમેરો અને ધીરે તાપે ચઢવા દો.. હવે એક બાઉલમાં તેલમાં વઘાર કરી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં લાલ મરચું અને તમાલપત્ર નો વઘાર કરી તેમાં હિંગ નાખી ને. વઘાર નાખી લો...
- 3
હવે ઢોકળી ચડી જાય એટલે ઉતારી લેવું અને ગરમાગરમ પીરસો..
Similar Recipes
-
દાળ ઢોકળી
#ગુજરાતીદાળ ઢોકળી એ તો ગુજરાતી ની પ્રિય થાળી ... અને સાથે ભાત, થેપલા અને ડુંગળી અને છાશ.. Sunita Vaghela -
સ્ટફ્ડ દાળ ઢોકળી(stuffed Dal dhokli recipe in Gujarati)
# મોમઆ દાળ ઢોકળી મારી મમ્મી અને મારી દીકરી બન્ને ની પસંદ છે..આ એક જ એવી વાનગી છે..જે અમને ત્રણેયને ખુબ જ ભાવે છે...તો આ મધર્સ ડે માટે મેં આ વાનગી બનાવી બન્ને ને હું ખુબ મિસ કરૂં છું...આ સ્ટફ્ડ દાળ ઢોકળી તમારા માટે..🙏 Sunita Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળઢોકળી સમગ્ર ગુજરાતીઓ ની પ્રિય વાનગીઓ માંની એક છે..દાળઢોકળી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે.આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે..ગુજરાત ના અલગ અલગ શહેરોમાં દાળઢોકળી બનાવાની પદ્ધતિઓ બદલાય છે.. Nidhi Vyas -
મગ ઢોકળી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૧ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મગ ઢોકળી બનાવી છે.. રેસ્ટોરન્ટ માં અલગ અલગ ડીશ માં વેરાયટી જોવા મળે છે.. આપણે દાળ ઢોકળી ઘરે બનાવતા હોઈએ પણ આજે મેં મગ ઢોકળી બનાવી છે..ઘર થી કઈક અલગ ડીશ.. પણ ઘરમાં જ બનાવી છે.. રેસ્ટોરન્ટ સ્ટાઈલ મગ ઢોકળી.. Sunita Vaghela -
-
-
-
ભરેલી દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#CB1 સાદી ઢૉકળી તો બધાં ખાતા જ હશો પણ આ ભરેલી ખાવાની મજા જ કાંઇ જુદી છે આ તમે એકલી ભાત વગર પણ ખાઇ શકો છો તો ચાલો જોઈએ.... Hemali Rindani -
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1ગુજરાતી ફ્લેવર ની દાળ ઢોકળી બધાની પ્રિય Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
-
વાલોળ ઢોકળી
#ટ્રેડિશનલ દાળ ઢોકળી એ આપણા ગુજરાતી ઘરોમાં પરંપરા થી બનતી વાનગી છે.. હમણાં આ સીઝનમાં વાલોળ ખુબ જ સરસ આવે છે..તો આજે મેં બનાવી છે સ્વાદિષ્ટ વાલોળ ઢોકળી.. Sunita Vaghela -
દાળ ઢોકળી
#જોડી#જૂનસ્ટારદાળ ઢોકળી એ ગુજરાત અને રાજસ્થાન માં બન્ને જગ્યાએ અલગ અલગ રીતે બને છે આજે મે ગુજરાતી દાળ ઢોકળી બનાવી છે જે ગરમ પીરસવામાં આવે છે. Hiral Pandya Shukla -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ATઆ રેસિપી દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે Rathod Dhara -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11984117
ટિપ્પણીઓ