રાંધવાની સૂચનાઓ
- 1
પાંચ ડુંગરી,પાંચ ટમેટા,એ મરચા,નાનું બટકું આદુ,સાત કડી લસણ,2 લવિંગ,1 તજનો ટુકડો,મીઠું સ્વાદ પ્રમાણે,૨ ચમચી ખાંડ,એક ચમચી લાલ મરચું પાવડર,અડધી ચમચી ચીલી ફ્લેક્સ,અડધી ચમચી મિક્સ હબ્ઝ બધી વસ્તુ મિક્સરમાં ક્રશ કરી બધું પાણી બડે ત્યા સુધી ઉકાળી લો અને ઠંડુ કરી લો.
- 2
એક બાજુ શેકાઈ ગયા બાદ બીજી બાજુ સોસ પાથરી દો અને માંથે કોબી ગાજર ટમેટા કેપ્સિકમ અને ડુંગળી નો કચુંબર કરી રોટલા માટે પાથરી ચીઝ થી ગાર્નીશ કરો અને છેલ્લે ઢાંકણ ઢાંકી ધીમા તાપે સાત મિનિટ શેકાવા દો.
- 3
ત્યારબાદ પીઝા ના કટકા કરી સોસ થી ગાર્નીશ કરી પીરસી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા
#Goldanapro પીઝા નું નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ પીઝા ખાવા મળે તો મજા પડી જાય.આ રીતે ઘરે પીઝા બનાવશો તો બહાર પીઝા ખાવા જવું નહીં પડે ને "પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા "ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani -
-
મેક્સીકન પીઝા
#તવાબધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે . Suhani Gatha -
-
-
-
-
-
મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા
#હેલ્થી મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા વિટામીન વાળા શાક ભાજી થી બનાવ્યુ છે. જે બાળકો પીઝા ખાવા માંગે તો આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
ડોમિનોઝ સ્ટાઇલ પીઝા (dominos style pizza recipe in Gujarati)
પીઝા...🍕આજે મારા છોકરાઓ ને ડોમીનોઝ ના પીઝા ની યાદ આવી..☺️મોમ હોવા થી અને કૂકપેડ ના મેમ્બર હોવાથી છોકરાઓ ની ફરમાઇશ પૂરી..😊 Hetal Vithlani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11985041
ટિપ્પણીઓ