રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાં ને બાફી લેવા. હવે એમાં દૂધ નાખી ઉકાળવું. હવે એક પેન માં ઘી અને તેલ મૂકવું.તેમાં ઝીણું સમારેલું લસણ અને કાંદા પ્યુરી નાખવી.થોડી વાર સાંતળવા દેવું. હવે એમાં બે ટમેટા ની પ્યુરી કરી નાખવું. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવા દેવું. હવે એમાં લાલ મરચું, હળદર, મીઠું, કિચન કિંગ મસાલો, ચાટ મસાલો નાખવું.
- 2
હવે એમાં દૂધ માં ઉકાળેલા રાજમાં નાખવા. અને સાંતળવા દેવું. હવે સર્વિંગ પ્લેટ માં લઇ સિમ્પલ રાઈસ અથવા જીરા રાઈસ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
#નોર્થઆ રેસીપી હિમાચલ પ્રદેશ ની છે. ત્યાં ના લોકો ખોરાક માં રાજમા નો ઉપયોગ વધું કરે છે.રાજમા માં પ્રોટીન થી ભરપૂર હોય છે. Bijal Preyas Desai -
-
રાજમા ચાવલ અને પરાઠા
#ડીનરલોકડાઉન માટે શાકભાજી વિનાની બીજી એક ડીશ રાજમા ચાવલ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે. Sachi Sanket Naik -
રાજમા અને ચાવલ
#ફેવરેટઆ એક ખૂબ જ હેલ્થી વાનગી છે એમા પાે્ટીન વધારે હાેય છે. નાના માેટા દરેકને ભાવે એવી વાનગી છે. Ami Adhar Desai -
-
-
-
-
-
-
પનીર મખની
#રેસ્ટોરન્ટપનીર મખની એ એકદમ રિચ અને ટેસ્ટી સબ્જી છે, જેમાં સારા એવા પ્રમાણ મા માખણ નો ઉપયોગ થાય છે, અને એનું ગ્રેવી એકદમ ક્રીમી હોય છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#childhood.....નાનપણ મા રવીવાર ની સવારે નાસ્તા મા મમ્મી અચુક બનાવીને ખવડાવતા.#ff3 રક્ષાબંધન કે બીજા કોઇ પણ તહેવાર મા સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય. Rinku Patel -
રાજમાં મસાલા
આજે મેં રાજમાં મસાલા જે હિમાચલ પ્રદેશ માં ખુબ જ ફેમસ છે. જે મે આજે બનાવું છે. ખુબ જ સરસ લાગે છે. અને ઝડપ થી બની જાય છે.તમે પણ બનાવ જાે.#goldenaron3#week12#beans Bijal Preyas Desai -
પંજાબી દાલ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati પંજાબ માં દાલ ફ્રાય ખૂબ જ લોકપ્રિય છે. પંજાબી ભોજન દાલ ફ્રાય રાઈસ સાથે પૂર્ણ થાય છે. તેને રોટી સબ્જી, સલાડ, પાપડ અને છાશ સાથે પીરસવા માં આવે છે. ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. Bhavna Desai -
રાજમા કરી(Rajma Curry Recipe in Gujarati)
રાજમા ખાંડ અને કોલેસટેરોલ ઓછુ કરે છે તથા વજન ઓછું કરવા માટે સારું છે#Ss Maitry shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12000569
ટિપ્પણીઓ