મિક્સ વેજ પનીર (Mix Veg Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં માં પાણીમાં ફણસી ગાજર વટાણા ને બાફી લો
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરી કાંદા ટામેટાં આદુ મરી ઇલાયચી લવિંગ ને ચઢવા દો ઠંડુ પડે એટલે મિક્સરમાં પીસી લો
- 3
એક કઢાઈમાં તેલ ગરમ કરી બનાવે ઘી પેસ્ટ નાખી સાંતળો કાંદા કેપ્સિકમ નાખી બરાબર સાંતળો પછી બાફેલા શાક નાખી સ્વાદ પ્રમાણે મીઠું હળદર મરચું પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો ઉપરથી પનીર ના ટુકડા કરીને નાખો
- 4
મેંદા ના લોટ ની પતલી. રોટી ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હરિયાલી પનીર વેજ. ચીઝી સેન્ડવીચ
#ફેવરીટમિત્રો આજે વર્લ્ડ સેન્ડવીચ ડે છે તો મે બનાવી ઘરમાં બધા ની ફેવરિટ સેન્ડવીચ આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજ અડાઇ ઢોસા
#સાઉથઅડાઇ ઢોસા એ સાઉથ ઇન્ડિયા ખાસ કરી ને તામિલનાડુ ની ફેમસ વાનગી છે. ત્યાં બ્રેકફાસ્ટ આ વાનગી લેવા માં આવે છે. Asmita Desai -
-
-
-
-
-
-
મિકસ વેજ સબ્જી(mix veg.sabji recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૯#વિકમીલ૧#સ્પાઇસી/તીખી Bijal Preyas Desai -
-
મિક્સ વેજ પનીર (Mix Veg Paneer Recipe In Gujarati)
આજે ઘરમાં બધા વેજીટેબલ્સ થોડા થોડા પડ્યા હતા. તો બધાનો યુઝ કરીને મિક્સ વેજ પનીર બનાવી લીધું#cookpadindia#cookpadgujrati#PSR Amita Soni -
વેજ કોલ્હાપુરી(veg. Kolhapuri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૧#સુપરશેફ#વીક૧#શાકઅનેકરીસ Bijal Preyas Desai -
-
-
-
પનીર વેજ કઢાઈ (Paneer Veg Kadai Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW3#TheChefStory Sneha Patel -
કનિકા રાઈસ (Kanika Rice Rcipe In Gujarati)
કનિકા રાઈસ એ મૂળ ઓડિશાની રેસિપી છે. ભગવાન જગન્નાથને પ્રિય છે અને તેનો ભોગ ધરાવવામાં આવે છે .અલગ રીતે બનાવવામાં આવતા આ રાઈસ ખરેખર સ્વાદિષ્ટ લાગે છે. પૂર્ણિમા તથા ગુરુવારના દિવસે કનિકા રાઈસનો ભોગ બનાવી શકાય. Mamta Pathak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15714805
ટિપ્પણીઓ