રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા કેળા ને છીણી તેમાં બધો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લેવો.
- 2
બ્રેડ લઈ વચ્ચે થી કટ કરી 2 ટુકડા કરી લેવા. બ્રેડ ને પાણી માં જરાક ડુબાડી કાઢી અને હથેળી ની મદદ થી બધું પાણી નીચોવી દેવું.
- 3
નીચોવેલા બ્રેડ માં કેળાનું પૂરણ ભરી રોલ વાળી લેવો હળવા હાથે. તેલ માં તળી લેવા. ગ્રીન ચટણી અને કેચઅપ સાથે ગરમ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya -
દેશી હોટ ડોગ બ્રેડ રોલ
હોટ ડોગ દુનિયા ભરની ફેવરેટ વાનગી છે. હોટ ડોગ ની ધણી વેરાઇટી બને છે , પણ મેં અહીંયા દેશી હોટ ડોગ બ્રેડ રોલ બનાવ્યો છે , જે તમને ચોકકસ ગમશે.#MRC Bina Samir Telivala -
-
-
-
-
બ્રેડ રોલ (Bread Rolls Recipe In Gujarati)
#આલુસ્વાદિષ્ટ ગરમ નાસ્તો.બટાકા નું મસાલાવાળુ મિશ્રણ, બ્રેડ ની સ્લાઈસ માં ભરી ને રોલ બનાવી,હાફ બેક( એર ફ્રાયર માં) અને હાફ ફ્રાય કરીને આ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
બોમ્બે મસાલા ગ્રિલ સેન્ડવીચ જૈન (Bombay Masala Grill Sandwich Jain Recipe In Gujarati)
#GSR#GRILL_SANDWICH#BOMBAY#SANDWICH#DINNER#HOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
ઓલ ટાઈમ ફેવરીટ ટોસ્ટેડ સેન્ડવિચ
#ChoosetoCook#30minsહું નાની હતી ત્યારે આ મારું ફેવરિટ સ્નેક્સ હતું. સ્કૂલ માં થી આવતી ત્યારે મમ્મી બનાવી ને રાખતી.પછી કોલેજ માં જતી થઈ , ત્યારે હું જાતેજ બનાવતી ......મારી મમ્મી અને મારા માટે.એમાં પણ ઘણા વેરીયેશન કરતી.પણ આ સેન્ડવીચ અમારી બહુ જ ફેવરેટ હતી.આજે મમ્મી નથી પણ ઘણી વાર હું આ સેન્ડવીચ બનાવું છું અને મારી દિકરી સાથે બેસી ને ખાઊ છું અને મઝા માણું છું સાથે સાથે મમ્મી ની મીઠી યાદ ને વગોળું છું Bina Samir Telivala -
-
ચીઝ મસાલા સેન્ડવીચ (Cheese Masala Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpagujrati Keshma Raichura -
-
-
-
વેજીટેબલ મસાલા સેન્ડવીચ (Vegetable Masala Sandwich Recipe In Gujarati)
#GA4#week3#cookpadindia Riddhi Ankit Kamani -
સેવ રોલ
#RB2#માય રેસિપી બાળકો થી માંડી ને મોટેરા સૌ ને પ્રિય એવી સેવ રોલ ખૂબ જ સરળ અને ટેસ્ટી છે. Khyati Joshi Trivedi -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week2આપણે હેલ્થ માટે અઠવાડિયામાં એક વખત કાચું સલાટ જરૂરથી ખાવું જોઈએ વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉત્તમ ઉપાય છે Sushma Shah
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16150240
ટિપ્પણીઓ (5)