રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ની સાથે લીલી મરચી નાખી ને પાણી મા બાફી લો. હવે ફણસી પણ જીણી સમારી ને એને પણ બાફી લો.. મકાઈના દાણા ને બાફી લો.. બટેટા ને પણ બાફી લો.. આ બધું બફાઈ જાય પછી એક મોટા બાઉલમાં માં બધું મિક્સ કરી ને છીનેલુ પનીર, બ્રેડક્રમ્સ, છીનેલું ચીઝ, બધાં મસાલા નાખી ને પૂરણ તૈયાર કરી લો..
- 2
બીજી બાજુ બીજાં બાઉલ માં સ્ટફિંગ માટે બાફેલા મકાઈના દાણા ની સાથે ઝીણી સમારેલી કોબી, કેપ્સિકમ, ચીઝ, પનીર, ડુંગળી, સમારેલી કોથમીર, મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ બધું નાખી ને કબાબ ની અંદર નું સ્ટફિંગ તૈયાર કરો..
- 3
હવે હાથ માં થોડું તેલ ચોપડી ને લીલું પૂરણ લઈ ને તેમાં સ્ટફિંગ ભરી ને રોલ વાળી લો.. અને મેંદો લઈ ને તેમાં રગદોળી લો. પછી એક પેન માં તેલ ગરમ મૂકી ને આ કબાબ ને તળી લો.. તૈયાર છે. લીલાં લીલાં સ્ટફ્ડ હરા ભરા કબાબ.. તેને કેચપ સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરા ભરા કબાબ
#લીલી#ઇબુક૧#પોસ્ટ3શિયાળા ની ઠંડી માં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. આ કબાબ માં ઘણા શાકભાજી આવે છે આ કબાબ ને ડીપ ફ્રાય પણ કરી શકો. મે શેલો ફ્રાય કરયા છે. આ કબાબ ને નાસ્તા કે સ્ટાર્ટર માં બનાવી શકો છો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Charmi Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હરા ભરા કબાબ ઉત્તપમ્
સાઉથ ઇન્ડિયન માં ઢોંસા, ઈડલી, મેંદુ વડાં, ઉત્તમપા બહુ ખાધા હવે કંઈક નવુ અને એકદમ ઝડપથી બની જાય એવી વાનગી બનાવી છે આ વાનગી એકદમ ટેસ્ટી અને અલગ રીતે બનાવી છે એકવાર જરૂર થી બનાવો.અને "હરા ભરા કબાબ ઉત્તપમ્ " ટોપરા ની ચટણી સાથે ખાવા ની મજા માણો. ⚘#સાઉથ Urvashi Mehta -
-
હરા ભરા કબાબ
#goldenaoron3#week૨#એનિવર્સરી#વીક૨#પોસ્ટ2#સ્ટાર્ટર્સ#paneerઆ એક હેલ્થી રેસિપી છે, બાળકો શાકભાજી ના ખાય વેજીટેબલ નો ઉપયોગ કરી ને કબાબ બનાવી શકીએ છીએ. પનીર પણ આપણા મા ટે ફાયદાકારક છે. Foram Bhojak -
-
-
-
-
બ્રોકોલી કબાબ
#નાસ્તોબ્રોકોલી આપણા શરીરની ડિટોક્સિફિકેશન સિસ્ટમ પર મજબૂત, હકારાત્મક અસર કરે છે. તે ચયાપચય હલ કરવામાં મદદ કરી શકે છે. બ્રોકોલીમાં વિટામિન D, A અને વિટામિન K પણ ખુબ સારા પ્રમાણ માં હોય છે. જેથી જે લોકો ને સલાડ માં બ્રોકોલી પસંદ નથી એ લોકો માટે આ કબાબ ઉત્તમ ઓપ્શન છે Prachi Desai -
-
-
-
-
મેથી કોર્ન કબાબ
#લીલીઆપણાં ગુજરાતીમાં કહેવત છે,"ઉનાળે કાકડી ભલી, શિયાળે ગાજર ભલાં,ચોમાસે પરવળ ભલાં, પેલી મેથી બારે માસ"આ શિયાળો તો લીલીછમ ભાજીઓ, તાજાં શાકભાજી, ફળફળાદિની ઋતુ છે. એમાં પણ કુદરતી ભૂખ પણ સારી લાગતી હોઈ જમાય પણ સારું અને પચે પણ સારું. મેથીની ભાજી આવી જ એક જાદુઈ ભાજી છે. તેનાં લીલાં પાંદડાંમાંથી અનેક જાતનાં વ્યંજનો બને છે. સૂકવેલી મેથીમાંથી પણ બને છે. મેથીના દાણા તો કાયમી બારેમાસ ઉપયોગી છે.મેથીની ભાજીની ઉપયોગિતા નદીના પટમાં ઊગતી મેથીની ભાજી શિયાળામાં સરળતાથી ઉપલબ્ધ છે પણ તેનો મૂળ સાથ ખેંચવાથી તેમાં નદીની રેત કે કાંકરી ખૂબ હોવાને કારણે વાપરતાં પહેલાં તેને ખૂબ સારી રીતે ધોવી જોઈએ, જેથી તે નાની રેતની કણ કે પથરી ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે નહીં. મેથીમાં કેલ્શિયમ 395mg આયર્ન 1.93mg , ફોસ્ફરસ- 51mg, 4%પ્રોટીન, 1% ફેટ(ચરબી), 6% કાર્બોહાઈડ્રેટ હોય છે.બે મિનીટના નુડલ્સ અને સૂપના જમાનામાં બાળકોને હેલ્થી ઈન્સ્ટન્ટ નાસ્તો શું આપવો તે માતાઓને સતાવતો પ્રશ્ન છે ચણાના લોટમાં દહીં મેથીની ભાજી નાખીને ગરમા ગરમ પુડા બનાવી આપો ચણાના લોટ અને છાશને કારણે મેથીની કડવાશ અને તુરાશની ફરિયાદ પણ બાળકો નહીં કરે મેથી ભાજીના કારણે ફાઈબર્સ પણ પેટમાં જશે. પ્રોટીન પણ મળશે. મેથીની ભાજીને કારણે શકાશે કરમીયા કે અપચાને કારણે પેટના દુ:ખાવાની અવારનવાર ફરિયાદ કરતાં બાળકોને પણ આ લાભદાયક છે. તો આજે હું આ અત્યંત ગુણકારી મેથીની ભાજીમાં કોથમીર તથા કોર્ન ઉમેરીને સ્વાદિષ્ટ કબાબ બનાવીશ જે નાના-મોટા બધાને ભાવશે અને બાળકો પણ હોંશે હોંશે ખાશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
More Recipes
ટિપ્પણીઓ