રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જાર માં ધાણા, ફુદીનો, લીલું મરચું અને આદુ લઇ ને ક્રશ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને એક વાર ફરી થી ક્રશ કરો. ત્યાર બાદ તેને એક તપેલી માં કાઢી ને તેમાં 1 થી 2 કપ પાણી ઉમેરી દો અને તેમાં પાણી પુરી મસાલો, મીઠુ, સંચાર અને જીરું ઉમેરી ને મિક્સ કરી લો.
- 2
પછી તેમાં છીણેલું લસણ ઉમેરી મિક્સ કરો. આ પાણી ને મેં રગડા, ચણા બટાકા નો મસાલો, દહીં, મોળી સેવ અને પુરી સાથે પીરસયુ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુદીના નું પાણી / પાણીપુરી માટે ફુદીના નુ પાણી
હેલો ફુડી ફ્રેન્ડ્સ.... પાણી પૂરી તો સહુ કોઈ ની ફેવરિટ ડીશ હોય છે. બધા ગ્રામ પ્રમાણે ફુદીના ના પાણી નો પણ થોડો ટેસ્ટ ફરતો હોય છે. તો આજ હું ફુદીના નું પાણી કઈ રીતે બનાવું છું તે રેસિપી શેર કરીશ. Komal Dattani -
-
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#CJMપાણીપુરી તો લેડીઝ ની તો ખુબ જ પ્રિય હોય છે અને બહાર ની ખાવી તો ખુબ જ ગમતી હોય છે અને આજે મેં તે જ રીતે ઘરે બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફુદીના ફલેવસૅ પુલાવ
ફુદીના ની ફલેવસૅના પુલાવ ટેસ્ટી તેમજ હેલ્દી હોવાથી લાઇટ ડીનરમાં લઇ શકાય.#goldenapron3#53 Rajni Sanghavi -
-
-
-
-
-
પાણી પુરી
બજારની પાણીપુરી કરતાં જો ઘેરબનાવીએ તો હેલ્દી વાનગી આપી શકીએ.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12002046
ટિપ્પણીઓ