આલુ ફુદીના

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#goldenapron3 week૧૩ #આલુ ફુદીના

આલુ ફુદીના

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3 week૧૩ #આલુ ફુદીના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 400 ગ્રામ બટાકા
  2. 1 ટી સ્પૂનજીરું
  3. નિમક સ્વાદ અનુસાર
  4. 3 ટી સ્પૂનતેલ
  5. 1 કપકોથમીર
  6. 1 નંગલીંબુ
  7. 1કટકો આદું
  8. આદુ
  9. 1વાટકો ફુદીનો
  10. 8-10નંગ મરી
  11. 2-3 લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી ને સમારી લો.

  2. 2

    હવે બટાકા ઠંડા પડે ત્યાં સુધી ફુદીના ની પેસ્ટ તૈયાર કરો. ફુદીનો, કોથમીર, મરી, આદુ, નિમક અને લીંબુ મિકસર મા ક્રશ કરી લો.

  3. 3

    પેસ્ટ તૈયાર થઈ ગઈ છે.

  4. 4

    હવે એક પેન મા તેલ ધીમા તાપે મૂકો. તેલ થાય એટલે તેમાં જીરું મૂકી તૈયાર થયેલી પેસ્ટ ઉમેરો.

  5. 5

    હવે તેમાં સમારેલા બાફેલા બટાકા ઉમેરી બરાબર મિકસ કરી લો અને ગેસ બંધ કરી લો.

  6. 6

    તૈયાર છે આલુ ફુદીના.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

Similar Recipes